Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ગતિના નિયમો

Multiple Choice Questions

121. 60 kg દળનો એક વ્યક્તિ એક લિફટમાં સ્પ્રિંગ બૅલેન્સ પર ઊભેલ છે. લિફટ એક કૅબલ વડે રોટર સાથે જોડેલ છે અને લિફ્ટમાં તેની ઝડપ નિયંત્રિત કરવા માટે બ્રેક તથા એક્સલેટર જેવી વ્યવ્સ્થા કરેલ છે. આ સંજોગોમાં નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. (g = ms-1 લો)
લિફટ 5 ms-2 ના પ્રવેગથી નીચે ઊતરે ત્યારે વ્યક્તિને અનુભવાતો પ્રવેગ કેટલો થશે ?
  • 20 ms2

  • 15 ms-2

  • 10 ms-2

  • 5 ms-2


122. 60 kg દળનો એક વ્યક્તિ એક લિફટમાં સ્પ્રિંગ બૅલેન્સ પર ઊભેલ છે. લિફટ એક કૅબલ વડે રોટર સાથે જોડેલ છે અને લિફ્ટમાં તેની ઝડપ નિયંત્રિત કરવા માટે બ્રેક તથા એક્સલેટર જેવી વ્યવ્સ્થા કરેલ છે. આ સંજોગોમાં નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. (g = ms-1 લો)
લિફટ 5 ms-2 ના પ્રવેગથી ઉપર ચડે ત્યારે સ્પ્રિંગ બૅલેન્સ દ્વારા નોંધાતું અવલોકન કેટલું હશે ?
  • શુન્ય 

  • 100 N

  • 300 N

  • 200 N


Advertisement
123. આકૃતિમાં દર્શાવેલ બ્લૉક અને પુલીની ગોઠવણ પરથી નીચેનાં જોડકાં જોડો. અહીં પુલી તથા દોરી દળરહિત છે તથા ઘર્ષણબળો અવગણો.
  
  • i - R, ii - Q, iii - P, iv - S

  • i - P, ii - Q, iii - S, iv - P

  • i - S, ii - R, iii - Q, iv - R

  • i - Q, ii - P, iii - R, iv - Q


A.

i - R, ii - Q, iii - P, iv - S


Advertisement
124. આકૃતિમાં દર્શાવેલ ગોઠવણ સંદર્ભમાં નીચેનાં જોડકાં જોડો :
સપાટીઘર્ષણરહિત છે તથા દોરી અતન્ય છે.

  • i - P, ii - R, iii- Q, iv - S

  • i - R, ii - Q, iii - S, iv - P

  • i - R, ii - P, iii - S, iv - Q

  • i - Q, ii - P, iii - Q, iv - R


Advertisement
125. 60 kg દળનો એક વ્યક્તિ એક લિફટમાં સ્પ્રિંગ બૅલેન્સ પર ઊભેલ છે. લિફટ એક કૅબલ વડે રોટર સાથે જોડેલ છે અને લિફ્ટમાં તેની ઝડપ નિયંત્રિત કરવા માટે બ્રેક તથા એક્સલેટર જેવી વ્યવ્સ્થા કરેલ છે. આ સંજોગોમાં નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. (g = ms-1 લો)
લિફટનો કૅબલ તૂટી જાય ત્યારે સ્પ્રિંગ બૅલેન્સનું અવલોકન કેટલું હશે ?
  • શુન્ય 

  • 15 ms-2

  • 10 ms-2

  • 5 ms-2


126.
નીચેનું વિધાન અને કારણ વાંચી નીચે આપેલ જવાબોમાંથી યોગ્ય પસંદ કરો :

વિધાન : મુક્ત પતન કરતાં પદાર્થનું અસરકારક દળ શૂન્ય થાય છે.
કારણ :મુક્તપતન કરતાં પદાર્થ પર પૃથ્વી દ્વારા g જેટલો પ્રવેગ ઉદ્દ્ભવે છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.


127.
નીચેનું વિધાન અને કારણ વાંચી નીચે આપેલ જવાબોમાંથી યોગ્ય પસંદ કરો :

વિધાન: મુક્ત પતન કરતાં પદાર્થનું અસરકારક દળ શૂન્ય થાય છે.
કારણ : મુક્તપતન કરતાં પદાર્થ પર પૃથ્વી દ્વારા g જેટલો પ્રવેગ ઉદ્દભવે છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.


128.
નીચેનું વિધાન અને કારણ વાંચી નીચે આપેલ જવાબોમાંથી યોગ્ય પસંદ કરો :

વિધાન : ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ દર્શાવે છે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ પરસ્પર વિરુદ્વ દિશામાં હોય છે.
કારણ : ક્રિયાબળ bold greater-than or slanted equal to પ્રતિક્રિયાબળ

  • વિધાન અને કારણ બંને સાચા છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.


Advertisement
Advertisement

Switch