એક M દળના પદાર્થના m અને (M - m) દળના એક બે ટુકડા કરવામાં આવે છે. જો આપેલા અંતર માટે બે ટુકડાઓ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ મહત્તમ હોય તો from Physics ગુરુત્વાકર્ષણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ગુરુત્વાકર્ષણ

Multiple Choice Questions

1.
પૃથ્વી અને ચંદ્વનાં કેન્દ્રો વચ્ચેનું અંતર r છે. પૃથ્વીનું દળ એ ચંદ્વના દળ કરતા 81 ગણું વધારે છે. તો પૃથ્વી અને ચંદ્વનાં કેન્દ્રોને જોડતી રેખા પર પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે કોઈ પદાર્થ પર લાગતું પરિણામી ગુરુત્વાકર્ષીબળ શૂન્ય થાય ?
  • 0.7 r

  • 0.25 r

  • 0.5 r

  • 0.9 r


2.
m દળ અને r ત્રિજ્યાવાળા ત્રણ સમાન ગોળાઓ એકબીજાને અડકે તેમ સમક્ષિતિજ સપાટી પર ગોઠવ્યા છે, તો કોઈ એક ગોળા પર બાકીના બે ગોળાઓ વડી લાગતા ગુરુત્વાકર્ષી બળનું મૂલ્ય....
  • fraction numerator straight G space straight m squared over denominator 4 straight r squared end fraction
  • fraction numerator square root of 2 space straight G space straight m squared over denominator 4 straight r squared end fraction
  • fraction numerator square root of 3 space straight G space straight m squared over denominator 4 straight r squared end fraction
  • fraction numerator straight G space straight m squared over denominator straight r squared end fraction

3. પૃથ્વીની સપાટીથી h ઊંચાઇએ એક m દળના પદાર્થ પર પૃથ્વીને કારણે લાગતું રુત્વાકર્ષી બળ એ દરિયામી સપાટી પર તે પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષી બળ કરતા bold 1 over bold 3 ગણું હોય તો bold h over bold R bold space bold equals bold space bold. bold. bold. bold. bold. bold. bold. bold. bold. bold. bold. bold space bold.
  • 0.500

  • 0.314

  • 0.732

  • 0.414


4.
સમાન R ત્રિજ્યાના પિત્તળના બે ગોળાઓ એકબીજાને અડકે તે રીતે મૂકેલા છે. તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ ..... ના સમપ્રમાણમાં હોય.
  • R-4

  • R3

  • R4

  • R2


Advertisement
5.
એકબીજાથી 1 m અંતરે રહીલા બે બિંદુવત્ત કણો A અને B ના દળોનો ગુણોત્તર 4 : 5 છે. જ્યારે M દળ ધરાવતા ત્રીજા કણ C ને A અને B વચ્ચે મૂકવામાં આવે ત્યારે A અને C વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ એ B અને C વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષી બળ કરતા bold 1 over bold 5 ગણું છે, તો કણ C નું કણ A થી અંતર ......... હોય.
  • 2 over 7 space straight m
  • 2 over 5 space straight m
  • 2 over 3 space straight m
  • 1 third space straight m

6.
l બાજુવાળા ચોરસનાં ત્રણ શિરોબિંદુઓ પર અનુક્રમે સમાન દળ m ધરાવતા ત્રણ મૂકેલા છે. ચોથા શિરોબિંદુ પર મૂકેલ એકમ દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષી બળનું મૂલ્ય .....
  • fraction numerator 3 straight G space straight m over denominator straight l squared end fraction
  • fraction numerator square root of 3 space straight G space straight m over denominator straight l squared end fraction
  • fraction numerator straight G space straight m over denominator straight l squared end fraction open parentheses 1 half plus square root of 2 close parentheses
  • fraction numerator straight G space straight m over denominator 3 straight l squared end fraction

Advertisement
7. એક M દળના પદાર્થના m અને (M - m) દળના એક બે ટુકડા કરવામાં આવે છે. જો આપેલા અંતર માટે બે ટુકડાઓ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ મહત્તમ હોય તો bold m over bold M bold equals bold space bold. bold. bold. bold. bold. bold. bold. bold.
  • 3 over 4
  • 1 fourth
  • 1 half
  • 1 fifth

C.

1 half

Advertisement
8.
l બાજુવાળા સમબાજુ ત્રિકોણના ત્રણ શિરોબિંદુઓ પર અનુક્રમે ત્રણ સમાન દળ (M) ધરાવતા કણ મૂક્યા છે. તો કોઈ એક બાજુના મધ્યબિંદુ પર મૂકેલ m દળના કણ પર ત્રણ કણોના તંત્ર વડે લાગતુ પરિણામી ગુરુત્વાકર્ષી બળ ...... થાય.
  • fraction numerator 4 GM space straight m over denominator 3 straight l squared end fraction
  • fraction numerator 3 GM space straight m over denominator 4 straight l squared end fraction
  • fraction numerator GM space straight m over denominator 4 straight l end fraction
  • fraction numerator 4 GM space straight m over denominator straight l squared end fraction

Advertisement
9.
2 kg જેટલું સમાન બળ ધરાવતા બે ગોળાઓનાં કેન્દ્રો વચ્ચેનું અંતર છે. તો તેમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષી બળનું મૂલ્ય ...... N. (G = 6.67 × 10-11 Nm2kg-2 )
  • 6.67 × 10-11

  • 6.67 × 10-9

  • 6.67 × 10-7

  • 6.67 × 10-5


10.
mઅને mદળ ધરાવતા બે કણ વચ્ચે r અંતરે લાગતું ગુરુત્વાકર્ષી બળ (મૂલ્ય) F છે, તો તેમની વચ્ચેના અંતરમાં ....... કરતા તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ 2F થાય.
  • 29.3 % જેટલો વધારો

  • 50 % જેટલો ઘટાડો 

  • 25 % જેટલો ઘટાડો

  • 29.3 % જેટલો ઘટાડો


Advertisement

Switch