પૃથ્વીની સપાટી પર એક પદાર્થનું વજન W છે, તો પૃથ્વીના કેન્દ્ર કરતા અડધા અંતરે પદાર્થનું વજન ........ (પૃથ્વીની ઘનતા નિયમિત લો.)  from Physics ગુરુત્વાકર્ષણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ગુરુત્વાકર્ષણ

Multiple Choice Questions

Advertisement
31.
પૃથ્વીની સપાટી પર એક પદાર્થનું વજન W છે, તો પૃથ્વીના કેન્દ્ર કરતા અડધા અંતરે પદાર્થનું વજન ........ (પૃથ્વીની ઘનતા નિયમિત લો.) 
  • straight W over 8
  • straight W over 4
  • straight W over 2
  • W


C.

straight W over 2

Advertisement
32.
પૃથ્વીની સપાટીથી 1600 km ઉંચાઇએ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય ........ (સપાટી પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય = 9.8 ms-2, પૃથ્વીની ત્રિજ્યા R = 6400 km)
  • 6.27 ms-2

  • 9.12 ms-2

  • 7.59 ms-2

  • 8.73 ms-2


33. પૃથ્વીની સપાટી પર રહેલા એક પદાર્થનું દળ M છે, તો ચંદ્વની સપાટી પર તે જ પદાર્થનું દળ .....
  • અનંત 

  • શુન્ય 

  • M

  • straight M over 6

34.
કોઈ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપેલા બિંદુ પાસે મૂકેલા દળના પદાર્થ પર લાગતું ગુરુત્વ બળ 2 N છે, તો તે બિંદુ પાસે ગુરુત્વાકર્ષી ક્ષેત્રનું મૂલ્ય .....
  • 40 N kg-1

  • 2 N kg-1

  • 100 N kg-1

  • 0.4 N kg-1


Advertisement
35.
એક ગ્રહની ઘનતા અને ત્રિજ્યા એ પૃથ્વીની ઘનતા અને ત્રિજ્યા કરતા અનુક્રમે બમણી  અને bold 3 over bold 2ગણી છે, ગ્રહની સપાટી પર ગુરુત્વપ્રવેગ એ પૃથ્વીની સપાટી પરના ગુરુત્વપ્રવેગ કરતા ....... ગનો હોય.
  • 6

  • 3

  • 3 over 4
  • આપેલ પૈકી એક પણ નહી 


36.
પૃથ્વીની ત્રિજ્યા અને દળ અનુક્રમે R અને M હોય, તો bold g over bold G bold space bold equals bold space bold. bold. bold. bold. bold. bold. bold. bold. bold. bold space bold.(જ્યાં,g = ગુરુત્વપ્રવેગ, G =સાર્વત્રિક અચળાંક)
  • MR2

  • straight M over straight R
  • straight M over straight R squared
  • આપેલ પૈકી એક પણ નહી 


37.
જો પૃથ્વી પોતાની ધરી આસપાસ ભ્રમણ કરવાનું બંધ કરી દે, તો 45degree અક્ષાંશ ધરાવતા સ્થળ પર મળતા ગુરુત્વાપ્રવેગના મૂલ્યમાં કેટલો ફેરફાર થાય ? (પૃથ્વીની ત્રિજ્યા R = 6.4 × 106 m)
  • 1.68 cms-2

  • 1.12 cms-2

  • 3.34 cms-2

  • 2.74 cms2


38.
ધારો કે ચંદ્વની સપાટી પરના ગુરુત્વપ્રવેગનું મૂલ્ય એ પૃથ્વીની સપાટી પરના ગુરુત્વપ્રવેગના મૂલ્ય કરતાં 0.2 ગણું છે. જો પૃથ્વીની સપાટી પર પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ અવધિ Re હોય, તો ચંદ્વની સપાટી પર મહત્તમ અવધિ ...... (પ્રારંભિક વેગ અચળ ધારો.)
  • 0.2 Re

  • 5 Re

  • 2 Re

  • 0.5 Re


Advertisement
39. પૃથ્વી R ત્રિજ્યાનો સંપૂર્ણ ગોળો છે. જો g30 અને g એ અનુક્રમે 30degree અક્ષાંશ ધરાવતા સ્થળ તથા વિષુવવૃત્ત પરના ગુરુત્વપ્રવેગનાં મૂલ્યો હોય તોg - g30 = ...... .
  • 3 over 4 space omega squared R
  • fraction numerator straight omega squared space straight R over denominator 2 end fraction
  • fraction numerator straight omega squared space straight R over denominator 4 end fraction
  • straight omega squared space straight R

40. પૃથ્વીની સપાટીથી x જેટલી ઉડાઇએ આવેલા સ્થળે ગુરુત્વપ્રવેગના મૂલ્યમાં થતા ફેરફારનો દર .....
  • negative Gπρ
  • fraction numerator negative 8 Gπρ over denominator 3 end fraction
  • negative 4 over 3 Gπρ
  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement

Switch