પૃથ્વીની સપાટી પર સ્થિર પદાર્થનો નિષ્ક્રમણ વેગ ve છે. પૃથ્વીની ત્રિજ્યા 6400 km છે. તો પૃથ્વીની ત્રિજ્યા  ઘટીને (પૃથ્વી સંકોચાઇને) કેટલી થાય તો પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ વેગનું મૂલ્ય હાલના નિષ્ક્રમણ વેગના મૂલ્ય કરતા 10 ગણું થાય ? (પૃથ્વીનું દળ અચળ ધારો.) from Physics ગુરુત્વાકર્ષણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ગુરુત્વાકર્ષણ

Multiple Choice Questions

51.
પૃથ્વીની સપાટી પર સ્થિર પદાર્થનો નિષ્ક્રમણ વેગ ve છે. જો પૃથ્વીની ત્રિજ્યા અડધી કરવામાં આવે અને દળ બમણું કરવામાં આવે તો પદાર્થનો નિષ્ક્રમણ વેગ ......
  • 3 ve

  • 4 over 3 space v subscript e
  • 3 over 2 space v subscript e
  • 2 ve


Advertisement
52.
પૃથ્વીની સપાટી પર સ્થિર પદાર્થનો નિષ્ક્રમણ વેગ ve છે. પૃથ્વીની ત્રિજ્યા 6400 km છે. તો પૃથ્વીની ત્રિજ્યા  ઘટીને (પૃથ્વી સંકોચાઇને) કેટલી થાય તો પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ વેગનું મૂલ્ય હાલના નિષ્ક્રમણ વેગના મૂલ્ય કરતા 10 ગણું થાય ? (પૃથ્વીનું દળ અચળ ધારો.)
  • 4800

  • 64

  • 6.4

  • 640


B.

64


Advertisement
53.
એક ઉપગ્રહ પૃથ્વીની સપાટીની તદ્દન નજીક રહીને ભ્રમણ કરે છે. તો તેને પૃથ્વીના બંધનમાંથી મુક્ત કરવા જરૂરી વધારાનો વેગ ...... (લગભગ) (પૃથ્વીની ત્રિજ્યા = 6400 km , ગુરુત્વપ્રવેગ g = 9.8 ms-2).
  • 3.21 km s-1

  • 11.2 km s-1

  • 8 km s-1

  • 20.2 km s-1


54.
આકૃતિમાં સૂર્યની આસપાસ બધુ (ગ્રહ)નો ભ્રમણનો ગતિપથ દર્શાવ્યો છે, તો કયા બિંદુ પાસે બુધની સ્થિતિઊર્જા લઘુતમ હોય ?

  • R

  • P

  • S

  • Q


Advertisement
55.
સૂર્યની આસપાસ એક ગ્રહનો ભ્રમણ-દર એ પૃથ્વીના ભ્રમણ-દર કરતા 8 ગણો છે, તો તેમના ભ્રમણની કક્ષાની ત્રિજ્યાઓનો ગુણાકાર .....
  • 1 over 16
  • 1 fourth
  • 1 half
  • 1 over 24

56.
K ગતિઊર્જા ધરાવતો એક ઉપગ્રહ પૃથ્વી આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. આ ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહાર મોકલવા (મુક્ત કરવા) જરૂરી વધારાની ગતિઊર્જા = ........
  • 2K

  • K

  • square root of 2 space K
  • fraction numerator straight K over denominator square root of 2 end fraction

57.
પૃથ્વીની સપાટીની નજીક ભ્રમણ કરતા ઉપગ્રહના ભ્રમણનો આવર્તકાળ 50 min છે, તો પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા કરતા ત્રણ ગણી ઉંચાઇએ ભ્રમણ કરતા ઉપગ્રહનો આવર્તકાળ ......
  • 150 min

  • 400 min

  • 100 min

  • 50 × 3 min


58. પૃથ્વીની સપાટી પરથી ઊર્ધ્વદિશામાં ફેંકવામાં આવતા પદાર્થનો નિષ્ક્રમણ વેગ 11.2 kms-1 છે. તો ઊર્ધ્વદિશા સાથે 45bold degree નો ખૂણો બનાવતી દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવતા પદાર્થ માટે નિષ્ક્રમણ વેગ ......... kms-1
  • 11.2 space cross times space open parentheses fraction numerator square root of 3 over denominator 2 end fraction close parentheses
  • 11.2 space cross times space open parentheses fraction numerator 1 over denominator square root of 2 end fraction close parentheses
  • 11.2

  • 11.2 × 2


Advertisement
59. પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ વેગ v1 છે. જેની ત્રિજ્યા ઘનતા પૃથ્વીની ત્રિજ્યા અને ઘનતા કરતા અનુક્રમે 4 ગણી અને 9 ગણી હોય તેવા ગ્રહની સપાટી પર નિષ્ક્રમણ વેગ v2 હોય તો bold v subscript bold 1 over bold v subscript bold 2= .....
  • 3 over 4
  • 4 over 3
  • 1 over 12
  • 1 over 6

60.
પૃથ્વીની સપાટી પર સ્થિર પદાર્થનો નિષ્ક્રમણ વેગ ve છે, તો પૃથ્વી કરતા ત્રણ ગણી ત્રિજ્યા  અને 3 ગણું દળ ધરાવતા ગ્રહની સપાટી પર નિષ્ક્રમણ વેગ ......
  • 27 ve

  • ve

  • 9 ve

  • 3 ve


Advertisement

Switch