પૃથ્વીની આસપાસ r ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા એક ઉપગ્રહનો કક્ષીય આવર્તકાળ T છે. જો આ જ ઉપગ્રહને 2r ત્રિજ્યાની કક્ષામાં ભ્રમણ કરાવવામાં અવે તો નવો આવર્તકાળ ...... . from Physics ગુરુત્વાકર્ષણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ગુરુત્વાકર્ષણ

Multiple Choice Questions

71.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : ઉપગ્રહની કક્ષીય ઝડપ એ તેની નિષ્ક્રમણ ઝડપ કરતા વધારે હોય. 

કારણ : ઉપગ્રહની ભ્રમણકક્ષા પૃથ્વીના ગુરુત્વકર્ષી ક્ષેત્રમાં હોય જ્યારે નિષ્ક્રમણ પામતા ઉપગ્રહ માટે તે પૃથ્વીના ગુરુત્વકર્ષી ક્ષેત્રની બહાર હોય.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

72.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : પદાર્થનું પૃથ્વીની સપાટી પર મળતું વજન એ બપોરના સમય કરતા મધ્યરાત્રિએ વધારે હોય છે.
કારણ : બપોરના સમયે પદાર્થ પર પૃથ્વી અને સૂર્યને કારણે લાગતા ગુરુત્વાકર્ષી બળો એકબીજાથી વિરુદ્વ દિશામાં હોય છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

73. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : જો પૃથ્વી એકાએક પોતાની ધરીની આસપાસ ભ્રમણ કરવાનું બંધ કરી દે, તો પૃથ્વીની સપાટી પર દરેક સ્થળોએ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય સમાન મળે.
કારણ : ગુરુત્વપ્રવેગનું મૂલ્ય પૃથ્વીના ભ્રમણ પર આધાર રાખતું નથી.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

74. ઉપગ્રહ માટે કક્ષીય આવર્તકાળ T હોય તો તો ઉપગ્રહની ગતિઊર્જા ......
  • 1 over straight T
  • 1 over straight T cubed
  • straight T to the power of begin inline style fraction numerator negative 2 over denominator 3 end fraction end style end exponent
  • straight T to the power of begin inline style 2 over 3 end style end exponent

Advertisement
75.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : પૃથ્વીની સપાટીની નજીક ભ્રમણ કરતા ઉપગ્રહનો કક્ષીય આવર્તકાળ એ પૃથ્વીની સપાટી દૂર ભ્રમણ કરતા ઉપગ્રહના કક્ષીય આવર્તકાળ કરતા ઓછો હોય છે.

કારણ : કક્ષીય આવર્તકાળનો વર્ગ એ કક્ષીય ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં હોય છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

76.
m દળનો અને K જેટલી ગતિઊર્જા ધરાવતો એક ઉપગ્રહ પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે, તો ઉપગ્રહનું કોણીય વેગમાન .......
  • square root of 2 space straight K space mr end root
  • square root of 2 space straight K space mr squared end root
  • fraction numerator straight K over denominator 2 space straight m space straight r squared end fraction
  • square root of fraction numerator straight K over denominator straight m space straight r squared end fraction end root

77. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : પૃથ્વીની સપાટી પરથી સપાટી સાથે 30degree અને 60degree કોણ બનાવતી દિશામાં પ્રક્ષપ્તિ પદાર્થોના નિષ્ક્રમણ વેગ અનુક્રમે bold v subscript bold 1 bold space bold equals bold space bold 2 bold v subscript bold eતથા bold v subscript bold 2 bold space bold equals bold space fraction numerator bold 2 bold v subscript bold e over denominator square root of bold 3 end fraction bold.
કારણ : નિષ્ક્રમણ વેગનું મૂલ્ય પ્રક્ષપ્તિ કોણ પર આધારિત નથી.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

78.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : જુદા જુદા ગ્રહો માટે નિશ્ક્રમણ ઝડપનાં મૂલ્યો જુદાં જુદાં હોય છે.
કારણ : નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય એ સાર્વત્રિક અચળાંક નથી.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

Advertisement
Advertisement
79.
પૃથ્વીની આસપાસ r ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા એક ઉપગ્રહનો કક્ષીય આવર્તકાળ T છે. જો આ જ ઉપગ્રહને 2r ત્રિજ્યાની કક્ષામાં ભ્રમણ કરાવવામાં અવે તો નવો આવર્તકાળ ...... .
  • 0.5 T

  • 2.8 T

  • 1.5 T

  • 2 T

B.

2.8 T

Advertisement
80.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : સૂર્યની આસપાસ ભ્રમણ કરતા ગ્રહની કોણીય ઝડપ, રેખીય ઝડપ અને ગતિઊર્જા સમય સાથે બદલાય છે, પણ કોણીય વેગમાન અચળ રહે છે.
કારણ : ભરમણ કરતા ગ્રહ પર કોઈ ટૉર્ક લાગતું નથી તેથી કોણીય વેગમાન અચળ રહે છે.

Switch