r ત્રિજ્યા અને બલ્ક મૉડ્યુલસ B વાળા પદાર્થમાંથી બનાવેલ નક્કર ગોળાને ફરતે નળાકાર પાત્રમાં પ્રવાહી છે. આ પ્રવાહીમાં એક વજનરહિત પીસ્ટન કે જેના આડછેદનું ક્ષેત્રફળ a છે તે પ્રવાહીની સપાટી પર ઉપર તરે છે. આ પ્રવાહીને દબાવવા માટે, જ્યારે પીસ્ટન ઉપર દળ m મૂકવામાં આવે છે ત્યારે તેની ત્રિજ્યામાં થતો આંશિક વધારો  ......... થાય. from Physics ઘન અને પ્રવાહીના ગુણધર્મો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ઘન અને પ્રવાહીના ગુણધર્મો

Multiple Choice Questions

11.
Yઅને Y2 યંગ મૉડ્યુલસવાળા તથા bold alpha subscript bold 1 અને bold alpha subscript bold 2 રેખીય તાપમાન પ્રસરણાંકવાળા, L1 = 10 cm અને L2 = 20 cm લંબાઇના બે સળિયાઓને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે દીવાલો સાથે બાંધેલા છે. બંને સલિયાઓના તાપમાનમાં સમાન વધારો કરવામાં આવે છે. bold alpha subscript bold 1 bold space bold colon bold space bold alpha subscript bold 2 bold space bold equals bold space bold 3 bold space bold colon bold space bold 4 છે. સળિયાઓને ગરમ કરતાં વાંકા વળતા નથી. તો બંને સળિયામાં ઉદ્દ્ભવતું ઉષ્મીય પ્રતિબળ સમાન રાખવું હોય તો Y1 : Y2 =  ....
  • 4:9

  • 3:4

  • 4:3

  • 1:1


12.
સમાન જાડાઇ ધરાવતું લાકડાનું એક બૉર્ડ લીસી સમક્ષિતિજ સપાટી પર F0 જેટલા અચળ સમક્ષિતિજ બળની અસરથી ગતિ કરે છે. તેનો યંગ મોડ્યુલસ Y છે. આડછેદનું ક્ષેત્રફળ A હોય, તો બળની દિશામાં દાબીય વિકૃતિ .......
  • fraction numerator 3 space straight F subscript 0 over denominator 2 space straight A space straight Y end fraction
  • fraction numerator 2 space straight F subscript 0 over denominator straight A space straight Y end fraction
  • fraction numerator straight F subscript 0 over denominator 2 space straight A space straight Y end fraction
  • fraction numerator straight F blank presubscript 0 over denominator straight A space straight Y end fraction

13.
એક જ દ્વવ્યના ચાર જુદી-જુદી લંબાઇ તારના છેડે લટકાવેલ દળ વિરુદ્વ એલોન્ગેશનનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. સૌથી જાડા તાર માટેનો આલેખ ......... છે.


  • OB

  • OA

  • OD

  • OC


14.
સમાન આડછેદનું ક્ષેત્રફળ અને સમાન દળ ધરાવતા ત્રણ સળિયાઓના યંગ મોડ્યુલસ અનુક્રમે Y1, Y2 અને Y3 છે. તેમના ઉષ્મા પ્રસારણના સહગુણાંકો અનુક્રમે bold alpha subscript bold 1 bold comma bold space bold alpha subscript bold 2 અને bold alpha subscript bold 3 છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ સળિયાઓને એકબીજા સાથે જોડી સંયુક્ત સળિયા તરીકે બે જડિત દીવાલો વચ્ચે મૂકેલા છે. આખા તત્રનું ઉષ્ણતામાન વધારતાં જણાય છે કે વચ્ચેનો ઉષ્ણતામાનના વધારા સાથે લંબાઇનો ફેરફાર અનુભવતો નથી, તો ઉષ્ણતામાનના વધારા પહેલાના l1/l2ની ગણતરી કરો. 
જ્યાં l1 = પ્રથમ સળીયાની લંબાઇ, l2 = ત્રીજા સળિયાની લંબાઇ 

  • fraction numerator straight Y subscript 3 space straight alpha subscript 3 over denominator straight Y subscript 1 space straight alpha subscript 1 end fraction
  • fraction numerator straight Y subscript 1 space straight alpha subscript 1 over denominator straight Y subscript 3 space straight alpha subscript 3 end fraction
  • open parentheses fraction numerator straight Y subscript 3 space straight alpha subscript 3 space minus space straight Y subscript 2 space straight alpha subscript 2 over denominator straight Y subscript 2 space straight alpha subscript 2 space minus space straight Y subscript 1 space straight alpha subscript 1 end fraction close parentheses space Y subscript 1 over Y subscript 3
  • open parentheses fraction numerator straight Y subscript 2 space straight alpha subscript 2 space minus space straight Y subscript 1 space straight alpha subscript 1 over denominator straight Y subscript 1 space straight alpha subscript 3 space minus space straight Y subscript 2 space straight alpha subscript 2 end fraction close parentheses space Y subscript 3 over Y subscript 1

Advertisement
15.
R ત્રિજ્યાના લાકડાની તકતી પર, તેના કરતા અડધી ત્રિજ્યાની રિંગ સમકેન્દ્રિય રીતે જડેલી છે. તેના આડછેદનું ક્ષેત્રફળ 100 cm2 છે. જો રિંગના દ્વવ્યનો યંગ મોડ્યુલસ 2 × 1011 Pa હોય, તો સ્ટીલની રિંગને વિસ્તરવા માટે કેટલા બળની જરૂર પડશે ?
  • 10 to the power of 13 space straight N
  • 2 × 109 N

  • 2 × 1013 N

  • 4 × 109 N


16.
કોઈ એક અજ્ઞાત ધાતુમાં અણુઓ વચ્ચેનું સરેરાશ અંતર 3.2 × 10-10 m છે. તેમની વચ્ચે લાગતા આંતર અણુબળમાં અચળાંકનું મૂલ્ય 6 Nm-1 હોય, તો અજ્ઞાત ધાતુનો યંગ મૉડ્યુલસ ..... Nm-2 થાય.
  • 0.1875 × 1010

  • 18.75 × 1010

  • 1.875 × 1010

  • 2.33 × 105


17. બે જુદા જુદા દ્વવ્યોના તાર A અને B માટેનો પ્રતિબળ bold rightwards arrow વિરુદ્વ વિકૃતિનો આલેખ દર્શાવેલ છે. જો YA અને YB તેમના યંગ મૉડ્યુલસ હોય તો, bold Y subscript bold A over bold Y subscript bold B bold space bold equals bold space bold. bold. bold. bold. bold. bold. bold. bold space bold left square bracket bold tan bold space bold 36 bold degree bold space bold almost equal to bold space bold 0 bold. bold 75 bold comma bold space bold tan bold space bold 18 bold degree bold space bold almost equal to bold space bold 0 bold. bold 3 bold right square bracket
  • 1 half
  • 5 over 2
  • 2 over 1
  • આપેલ પૈકી એક પણ નહી 


18.
સમાન લંબાઇ તથા સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સ્ટીલ, એલ્યુમિનિયમ તથા ટંગસ્ટનના તારના યંગ મોડ્યુલસ અનુક્રમે Y1 = 2 × 1011 Pa, Y2 = 0.7 × 1011 Pa અને Y3 = 3.6 × 1011 Pછે. તેમને એક જ દ્વઢ આધાર પરથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન તણાવબળ આપી લટકાવેલા છે, તો તેમની ગોઠવણીનો સમતુલ્ય યંગ મોડ્યુલસ ...... Paથાય.

  • 7.099

  • 2.1 × 1011

  • 6.3 × 1011

  • 0.8 × 1022


Advertisement
Advertisement
19.
r ત્રિજ્યા અને બલ્ક મૉડ્યુલસ B વાળા પદાર્થમાંથી બનાવેલ નક્કર ગોળાને ફરતે નળાકાર પાત્રમાં પ્રવાહી છે. આ પ્રવાહીમાં એક વજનરહિત પીસ્ટન કે જેના આડછેદનું ક્ષેત્રફળ a છે તે પ્રવાહીની સપાટી પર ઉપર તરે છે. આ પ્રવાહીને દબાવવા માટે, જ્યારે પીસ્ટન ઉપર દળ m મૂકવામાં આવે છે ત્યારે તેની ત્રિજ્યામાં થતો આંશિક વધારો fraction numerator bold increment bold r over denominator bold r end fraction ......... થાય.
  • fraction numerator straight m space straight g over denominator straight B space straight a end fraction
  • fraction numerator straight a over denominator 3 space straight m space straight g end fraction
  • fraction numerator straight m space straight g over denominator 3 space straight B space straight a end fraction
  • straight B space fraction numerator straight a over denominator straight m space straight g end fraction

C.

fraction numerator straight m space straight g over denominator 3 space straight B space straight a end fraction

Advertisement
20.
0.3 cm ત્રિજ્યા ધરાવતા એક નક્કર નળાકાર તારમાં વળ ચઢાવી શકે તેવું એક બળયુગ્મ લગાડતાં તારમાં એક એકમ દીઠ 0.1 એકમનો વેગ ચઢે છે. હવે 4 cm જેટલી અંદરની ત્રિજ્યા અને 5 cm જેટલી બહારની ત્રિજ્યા ધરાવતા એક પિલા નળાકાર ઉપર જેટલું જ બળયુગ્મ લગાડતાં નળાકારમાં દર એકમે કેટલો વળ ચઢશે ?
  • 0.1 એકમ

  • 0.91 એકમ 

  • 0.455 એકમ

  • 1.82 એકમ


Advertisement

Switch