CBSE
ગરમ પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણ એ સમાન તાપમાને સંદર્ભ પદાર્થ માંથી ઉત્સર્જિત વિકિરણ તરીકે દર્શાવાય છે. કાળો પદાર્થ ઉષ્મા શોષે છે અને બધી તરંગલંબાઈના વિકિરણો ઉત્સર્જે છે. કાળા પદાર્થની સપાટીમાંથી એકમ ક્ષેત્રફળ દીઠ દર સેકન્ડે ઉત્સર્જાતી કુલ ઊર્જા
W = σT4 જ્યાં, T એ પદાર્થનું નિરપેક્ષ તાપમાન છે અને σ એ સ્ટિફન બોલ્ટઝમેનનો અચળાંક છે.
જો પદાર્થ સંપૂર્ણ કાળો પદાર્થ ના હોય, તો
જ્યાં e એ પદાર્થની ઉત્સર્જકતા છે.
પ્રશ્ન:
ઉષ્મીય વિકિરણ શોધવા માટે નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ થાય છે ?
થર્મોપાઈલ
અચળ કદ હવાયુક્ત થરમોમીટર
થર્મોસ્ટેટ
પ્લેટિનમ રેઝિસ્ટન્સ થરમોમીટર
A.
થર્મોપાઈલ
ગરમ પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણ એ સમાન તાપમાને સંદર્ભ પદાર્થ માંથી ઉત્સર્જિત વિકિરણ તરીકે દર્શાવાય છે. કાળો પદાર્થ ઉષ્મા શોષે છે અને બધી તરંગલંબાઈના વિકિરણો ઉત્સર્જે છે. કાળા પદાર્થની સપાટીમાંથી એકમ ક્ષેત્રફળ દીઠ દર સેકન્ડે ઉત્સર્જાતી કુલ ઊર્જા
W = σT4 જ્યાં, T એ પદાર્થનું નિરપેક્ષ તાપમાન છે અને σ એ સ્ટિફન બોલ્ટઝમેનનો અચળાંક છે.
જો પદાર્થ સંપૂર્ણ કાળો પદાર્થ ના હોય, તો
જ્યાં e એ પદાર્થની ઉત્સર્જકતા છે.
પ્રશ્ન:
T1 જેટલા ઊંચા તાપમાને રહેલ પદાર્થ A ને એની આજુબાજુ T2 જેટલા તાપમાને (T2 < T1) રહેલા પદાર્થ B વીંટાળેલ છે, તો હવે પદાર્થ A નો ઉષ્મા ગુમાવવાનો દર કોના સમપ્રમાણમાં હશે ?
(T1 - T2)
T14
(T14 -T24)
આપેલ પૈકી એક પણ નહી