m દળ અને 1 લંબાઇના એક નિયમિત ઘનતાવાળા એક સળિયાને અતન્ય એવી બે દોરી વડે લટકાવેલ છે. જો એક દોરી કાપી દેવામાં આવે, તો તે સમયે બીજી દોરીમાં તણાવ બળ ...... .  from Physics ચાકગતિ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ચાકગતિ

Multiple Choice Questions

51.

સમાન ઘનતાવાળી એક ત્રિકોણી પ્લેટની AB, BC અને CA બાજુઓમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અનુક્રમે I2, I2 અને I3 હોય તો....... .

  • I2 < I1

  • I1 + I2 = I3

  • I2 > I1

  • I3 મહત્તમ હોય. 


52.
એક પોલો ગોળો સમક્ષિતિજ ખરબચડી સપાટી પર મૂકેલ છે. તેના પર સમક્ષિતિજ દિશામાં F બળ લગાડતાં તે સપાટી પરસ સરક્યા વિના બગડે છે. તો તેનો કોણીય પ્રવેગ ........ . 

  • fraction numerator 3 straight F over denominator MR end fraction
  • 3 over 5 straight F over MR
  • 6 over 5 space straight F over MR
  • આપેલ પૈકી એક પણ નહી


53.
એક 4l લંબાઇ અને m દળવાળા નિયમિત ઘનતાવાળા પાતળા તારને વાળીને લંબચોરસ ABCD બનાવેલ છે. અહીં AB એ  BC કરતાં 4 ગણી છે, તો AD માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ...
  • 0.2 ml2

  • 0.4 ml2

  • 0.3 ml2

  • 0.5 ml2


54.
l લંબાઇના અને m દળ ધરાવતા નિયમિત ઘનતાવાળા પાતળા સળિયાની આકૃતિમાં દર્શાવેલ અક્ષ pp' ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ........... . 


  • fraction numerator ml squared space sin squared space straight theta over denominator 12 end fraction
  • fraction numerator ml squared space cos squared space straight theta over denominator 12 end fraction
  • fraction numerator ml squared space sin squared space straight theta over denominator 8 end fraction
  • fraction numerator ml squared space cos squared space straight theta over denominator 8 end fraction

Advertisement
55.
R ત્રિજ્યા અને 4M દળ ધરાવતી એક તકતીમાંથી આકૃતિ મુજબ bold R over bold 4 ત્રિજ્યાવાળી તકતી કાપી લેતાં બાકી હતેલા ભાગની તેના સમતલને લંબ અને મુળ તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા .......... .

  • 1.4 MR2

  • 1.23 MR2

  • 1.43 MR2

  • 2.43 MR2


Advertisement
56.
m દળ અને 1 લંબાઇના એક નિયમિત ઘનતાવાળા એક સળિયાને અતન્ય એવી બે દોરી વડે લટકાવેલ છે. જો એક દોરી કાપી દેવામાં આવે, તો તે સમયે બીજી દોરીમાં તણાવ બળ ...... . 


  • 2 mg

  •  mg

  • mg over 2
  • mg over 4

D.

mg over 4

Advertisement
57.
એક ધાતુનો નક્કર ગોળો તેના વ્યાસમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાકગતિ કરે છે. જો તેના કદમાં અચાનક 6 % વધારો થાય, તો તેની કોણીય ઝડપમાં ફેરફાર ..... 
  • -4%

  • +4%

  • +2%

  • -2%


58.
ઊર્ધ્વ અક્ષને અનુલક્ષીને ઘર્ષણરહિત ભ્રમણ કરી શકે તેવી 1.5m ત્રિજ્યાની તકતીને જ.ચા. 150 kg mછે જે પ્રારંભમાં સ્થિર છે. તેની ધાર પર ઊભેલો 60 kgદળનો એક વ્યક્તિ ધાર પર 2 ms-2 ઝડપથી ચાલે તો તકતીની કોણીય ઝડપ ..........rad s-1.
  • 1

  • fraction numerator 1.2 over denominator straight pi end fraction
  • 1.2

  • 2 over straight pi

Advertisement
59. m દળ અને r ત્રિજ્યાના એક બૉલને તેના કેન્દ્રથી h ઉંચાઇએ જોરથી ફરટો મારતાં તે v0વેગ પ્રાપ્ત કરે છે, તો તેણે પ્રાપ્ત કરેલ કોણીય ઝડપ ........ open parentheses bold hv to the power of bold 0 over bold r to the power of bold 2 close parentheses


  • 4 over 5
  • 5 over 2
  • 2 over 5
  • 5 over 4

60.
m દળ અને l લંબાઇના ચાર પાતળા સળિયાની મદદથી એક ચોરસ બનાવેલ છે. તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા....... . 
  • 2 over 3 ml squared
  • 1 over 6 ml squared
  • 2 over 4 m l squared
  • 4 over 3 m l squared

Advertisement

Switch