સમક્ષિતિજ ટર્નટેબલ તેના કેન્દ્રમાંથી પસાર થતી ઊર્ધ્વ અક્ષને અનુલક્ષીને ચાકગતિ કરે છે. તેની ત્રિજ્યા r છે. તેની ધાર પર ચોંટાડેલી બંદૂકમાંથી m દળની ગોળી ટેબલની ધારને સ્પર્શકરૂપે છોડવામાં આવે છે. જો ગોળીની ઝડપ v હોય તો ટર્નટેબલની કોણીય ઝડપમાં થતો વધારો ....... (I0 = ટર્નટેબલ + ગનની જડત્વની ચાકમાત્રા ) from Physics ચાકગતિ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ચાકગતિ

Multiple Choice Questions

Advertisement
61.
સમક્ષિતિજ ટર્નટેબલ તેના કેન્દ્રમાંથી પસાર થતી ઊર્ધ્વ અક્ષને અનુલક્ષીને ચાકગતિ કરે છે. તેની ત્રિજ્યા r છે. તેની ધાર પર ચોંટાડેલી બંદૂકમાંથી m દળની ગોળી ટેબલની ધારને સ્પર્શકરૂપે છોડવામાં આવે છે. જો ગોળીની ઝડપ v હોય તો ટર્નટેબલની કોણીય ઝડપમાં થતો વધારો ....... (I= ટર્નટેબલ + ગનની જડત્વની ચાકમાત્રા )
  • fraction numerator mvr over denominator straight I subscript 0 space plus space mr squared end fraction
  • fraction numerator 2 mvr over denominator straight I subscript 0 space plus space mr squared end fraction
  • mvr over straight I subscript 0
  • fraction numerator straight v over denominator 2 straight r end fraction

A.

fraction numerator mvr over denominator straight I subscript 0 space plus space mr squared end fraction

Advertisement
62.
એક નિયમિત ઘનતાવાળી ચોરસ પ્લેટ માટે x અક્ષમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા I હોય, તો y-અક્ષ સાથે bold thetaકોણ બનવતી  PP' અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ......

  • I sin2 θ

  • I cos2 θ

  • I

  • 2I


63. l લંબાઇ અને m દળના બે સળિયાને પરસ્પર લંબ ગોઠવી બનાવેલી તત્રની જડત્વની ચાકમાત્રા x x' અક્ષને અનુલક્ષીને શોધો.

  • ml squared over 12
  • fraction numerator ml squared over denominator square root of 2 end fraction
  • fraction numerator ml squared over denominator 6 square root of 2 end fraction
  • ml squared over 6

64. ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર મૂકેલા વજનરહિત 2l લંબાઇના સળિયા ABના બે છેડે m બે ગોળા ચોંટાડેલ છે. જો A છેડે બળનો આઘાત J સપાટીને સમાંતર અને સળિયા ABને લંબ લગાડતા A છેડાનો વેગ ..... 
  • fraction numerator 2 straight J over denominator straight m end fraction
  • straight J over straight m
  • fraction numerator straight J over denominator 2 straight m end fraction
  • 0


Advertisement
65. એક ચક્રની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જ.ચા 2.5 kgm2 છે. આ અક્ષને અનુલક્ષીને તે થી90 rpm ભ્રમણ કરે, તો તેને 0.5 min માં સ્થિર કરવા જરૂરી ટૉર્ક ........ Nm. 
  • straight pi over 4
  • straight pi over 2
  • straight pi over 3
  • pi

66.
M દળ અને 4R લંબાઇ ધરાવતી ચોરસ નિયમિત ઘનવાળી પ્લેટમાંથી R ત્રિજ્યાની ચાર તકતી આકૃતિ મુજબ કાપતાં બાકી રહેલા ભાગની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને જડત્વની ચાકમાત્રા ......


  • 8 over 3 space MR squared
  • open parentheses 8 over 3 minus fraction numerator 5 pi over denominator 8 end fraction close parentheses space MR squared
  • open parentheses 8 over 3 plus fraction numerator 5 pi over denominator 8 end fraction close parentheses space MR squared
  • fraction numerator 5 straight pi over denominator 8 end fraction MR squared

67.
કાટકોણ ત્રિકોણ આકારની એક પ્લેટ ABC નું દળ M છે. તે A બિંદુમાંથી પસાર થતી સમક્ષિતિજ અને પ્લેટના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરી શકે છે. B છેડાને દોરી વડે બાંધીને AB સપાટી સમક્ષિતિજ રહે તેમ રાખેલ છે, તો A બિંદુ પાસે પ્રત્યાઘાતી બળનું મૂલ્ય ........ .

  • fraction numerator 2 space straight M space straight g over denominator 3 end fraction
  • fraction numerator 2 space over denominator 3 end fraction space m g
  • Mg

  • fraction numerator straight M space straight g over denominator 3 end fraction

68.
1 m લંબાઇના પાતળા સળિયાના છેડે રહેલા બે ગોળા A અને B ને એક જ સમયે જુદા જુદા બળના આઘાત આપતાં તેમને મળતા તત્કાલિન વેગ આકૃતિમાં દર્શાવેલ છે, તો B ગોળાની કોણીય ઝડપ A ની સાપેક્ષે ...... rad s-1.

  • 4 square root of 3
  • 8 square root of 3
  • fraction numerator 8 over denominator square root of 3 end fraction
  • fraction numerator 8 over denominator square root of 3 end fraction

Advertisement
69.
નિયમિત ઘનતાવાળા એક સળિયાનું દળ M અને લંબાઇ L છે તેને સમક્ષિતિજ લીસી સપાટી પર ઊભો મૂકેલો છે. m દળનો એક નાનો કણ v0 વેગથી સળિયાના C બિંદુએ અથડાઇને સ્થિર થઈ જાય છે. આ બિંદુ સળિયાના કેન્દ્રથી કેટલું ઊંચું હોવું જોઈએ કે જેથી સળિયાનો A છેડો સ્થિર રહે ?

  • straight L over 30
  • straight L over 6
  • fraction numerator 2 straight L over denominator 5 end fraction
  • આપેલ પૈકી એક પણ નહી 


70.
M દળ અને R ત્રિજ્યાના નક્કર ગોળાને પીગાળીને તેમાંથી r ત્રિજ્યાની તકતી બનાવવામાં આવે છે. જો તકતીની ધારમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા એ ગોળાના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા જેટલી મળે તો r = ...... 
  • straight R over 4
  • fraction numerator 2 over denominator square root of 15 end fraction R
  • fraction numerator 4 over denominator square root of 15 end fraction R
  • R fraction numerator 4 over denominator square root of 15 end fraction

Advertisement

Switch