61.આકૃતિમાં દર્શાવેલ ચક્રિય પ્રક્રિયાના પ્રત્યેક ચક્રી દીઠ તંત્ર ......... એકમ જેટલી ચોખ્ખી ઉષ્માનું શોષણ કરે છે.
10 એકમ
એકમ
એકમ
એકમ
62.1 કિલો મોલ વયુ પર સમોષ્મી સંકોચન દરમિયાન થતું કાર્ય 146 KJ છે. આ દરમિયાન તેનું તાપમાન 7° C વધે છે, તો આ વાયુ ........... હશે. (R = 8.3 Jmol-1 K-1)
દ્વિ-પરમાણ્વિક
એક-પરમાણ્વિક
ત્રિ-પરમાંણ્વિક
બહુ-પરમાણ્વિક
63.
એક સમોષ્મી પ્રક્રિયા દરમિયાન એક વાયુનું દબાણ તેના તાપમાનના ત્રિઘાતના સમપ્રમાણમાં ચલે છે. આ વાયુ માટે = ....... થાય.
64.
જો વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર છે અને R સાર્વત્રિક વાયુ નિયતાંક છે. તો અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા Cv નું સમીકરણ ........... થાય.
આપેલ પૈકી એક પણ નહી
Advertisement
65.
જો એ વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર છે અને R સાર્વત્રિક વાયુ નિયતાંક છે, તો અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા CPનું સમીકરણ .......... થાય.
66.
10 મોલ આદર્શ વાયુનું 100 K અચળ તાપમને વિસ્તરણ કરતા તેનું કદ 10 Litre થી 20 Litre થાય છે, તો આ પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય .......... થાય.
57.63 J
567.3 J
5763 J
5673 J
67.
ગ્લિસરીનનો કદ-પ્રસરણાંક 49 × 10-5 °C-1 છે, તો તેના તાપમાનમાં 20° વધારો કરતા તેની ઘનતામાં પ્રતિશત ઘટાડો ......... થાય.
9.8 %
0.98 %
1 %
10 %
68.
T1 K તાપમાને રહેલ 1 mole આદર્શ વાયુ સમોષ્મી રીતે 6 R J કાર્ય કરે છે. જો આ વાયુ માટે હોય, તો વાયુનું અંતિમ તપમાન ............. થાય.
(T1 - 8) K
(T1+ 8) K
(T1 + 4)K
(T1 - 4)K
Advertisement
69.
આકૃતિમાં આદર્શ વાયુ 1, 2 માટે રજુ કરેલ અલગ-અલગ પથ પર સ્થિતિ-A માંથી સ્થિતિ-B માં જાય છે. જો 1, 2 પથ માટે આંતરિક ઊર્જાના ફેરફાર અનુક્રમે અને હોય તો ..........
70.
પાણીની બાષ્પયન ગુપ્ત ઉષ્મા 2240 J છે. જો 1 ગ્રામ પાણીના બાષ્પીકરણ માટે 168 J ઊર્જાની જરૂર પડે છે, તો તેની આંતરિક ઊર્જામાં .......... વધારો થાય.