એક પદાર્થના તાપમાનમાં 20° C જેટલો ફેરફાર થતો હોય, તો કેલ્વિન માપક્રમમાં ફેરફાર ........... થાય.  from Physics થર્મોડાયનેમિક્સ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : થર્મોડાયનેમિક્સ

Multiple Choice Questions

11. 100 ગ્રામ દળ ધરાવતા ઍલ્યુમિનિયમ ટુકડાની ઉષ્માક્ષમતા ............ (વિશિષ્ટ ઉષ્મા S = 0.2 calm-1C-1)
  • 4.4 J °C

  • 44 J °C-1

  • 44 J °C

  • 4.4 J °C


12.
S વિશિષ્ટ ઉષ્મા ધરાવતા R ત્રિજ્યાના ધાતુના ગોળાને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને f પરિભ્રમણ/સેકન્ડની કોણીય ઝડપે ચાકગતિ કરાવવામાં આવે છે. હવે અચાનક તેની ગતિ રોકતા તેની 50% ઊર્જા તપમાન વધારવામાં વપરાય, તો ગોળાના તાપમાનમાં થતો વધારો ........ સુત્ર વડે આપી શકાય. 
  • square root of 2 over 5 end root fraction numerator pi squared space R space f over denominator S squared end fraction
  • square root of 2 over 5 end root fraction numerator straight pi space straight R squared space straight f over denominator straight S squared end fraction
  • 2 over 5 space fraction numerator straight pi squared space straight R squared space straight f squared over denominator straight S end fraction
  • 2 over 5 space fraction numerator straight S over denominator pi to the power of italic 2 space R to the power of italic 2 space f to the power of italic 2 end fraction

13. ફેરનહિટ તાપમન (TF) અને સલ્સિયસ તાપમાન(TC) વચ્ચેનો સબંધ ............ છે. 
  • straight T subscript straight F space equals space 9 over 5 space straight T subscript straight C space plus space 32
  • straight T subscript straight F space equals space 9 over 5 space straight T subscript straight C space minus space 32
  • straight T subscript straight F space equals space 5 over 9 space straight T subscript straight C space minus space 32
  • straight T subscript straight F space equals space 5 over 9 space straight T subscript straight C space plus space 32

14. એક દર્દીના શરીરનું તાપમાન 40° C છે, તો ફેરહીટ માલક્રમ પર તેનું તાપમાન ........... કટલું થાય.
  • 102° F

  • 101° F

  • 104° F

  • 100° F


Advertisement
15. વાતવરણના દબાણે શુદ્ધ પાણી અને તેની બાષ્પ વચ્ચે સંતુલન રચાય ત્યારે તાપમાન ............. K લેવામાં આવે છે. 
  • 273.15

  • 100

  • 273.16

  • 3.73.15


16.
-5° C તાપમાનવાળા બરફને ધીમે-ધીમે ઉષ્મા આપીને 100° C તાપમાનવાળી વરાળમાં રૂપાંતર કરવામાં આવે છે. આ પ્રક્રિયા દર્શાવતો ગ્રાફ નીચેનામાંથી કયો હશે ?

Advertisement
17. એક પદાર્થના તાપમાનમાં 20° C જેટલો ફેરફાર થતો હોય, તો કેલ્વિન માપક્રમમાં ફેરફાર ........... થાય. 
  • 293° F

  • -20° C

  • 20 K

  • 293 K


C.

20 K


Advertisement
18. 10° C તાપમનનો તફાવત ........... તાપમાનના તફાવત જેટલો હોય છે.
  • 20° F

  • 50° F

  • 40° F

  • 10° F


Advertisement
19. નિરપેક્ષ શૂન્ય તાપમાનનું મૂલ્ય ફેરનહિટ માપક્રમમાં............ °F હોય છે. 
  • -273.15

  • -459.67

  • 0

  • -356.67


20. પાણીના ટ્રીપલ બિંદુના તાપમનને માપક્રમમાં માપતા ......... °C તાપમાન મળે છે.
  • 0.01

  • 100

  • 0

  • -273.16


Advertisement

Switch