Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : થર્મોડાયનેમિક્સ

Multiple Choice Questions

31. આદર્શ વાયુની સમોષ્મી પ્રક્રિયા માટે દબાણ અને તપમાન વચ્ચેનો સંબંધ …….. થાય.
  • straight P to the power of straight gamma space straight T to the power of straight gamma minus 1 end exponent = અચળ
  • straight P to the power of 1 minus straight gamma end exponent space straight T to the power of straight gamma = અચળ
  • PV to the power of straight gamma = અચળ
  • આપેલ પૈકી એક પણ નહી 


32.
એક સ્ફટિકનો એક દિશામાં રેખીય પ્રસરણાંક "a" છે અને તેને બધી જ લંબદિશામાં રેખીય પ્રસરણાંક "b" છે. આ સ્ફટિકનો કદ-પ્રસરણાંક કેટલો થાય ? 
  • 3a + b

  • a + 3b

  • a + 2b

  • 2a + b


33.
તાંબાની બનેલી વર્તુળાકાર તકતીની ત્રિજ્યા 10 સેમી છે અને તેના કેન્દ્ર પર 1 સેમી ત્રિજ્યનો હોલ છે. તકતીને ગરમ કરતા આ હોલનું ક્ષેત્રફળ ........
  •  ઘટશે.

  • નહી બદલાય. 

  • છિદ્ર નાશ પામશે.

  • વધશે.


34.
એક પદાર્થનું તાપમન T K કેલ્વિન માપક્રમ પર છે અને અ જ તાપમાન ફેરનહીટ માપક્રમ પર માપતા T°F મળે છે, તો T નું મુલ્ય ......... થશે.
  • 313

  • 301.25

  • 574.25

  • 40


Advertisement
35.
એક વાહન ના ટાયરમાં રહેલી હવનું દબાણ 4 atm છે અને તેનું તાપમાન 27° C છે અચાનક ટાયર ફાટતા, હવાનું નવું તાપમન ........... થશે. [bold gamma bold space bold equals bold space bold 7 over bold 5]
  • 300 left parenthesis 4 right parenthesis to the power of begin inline style 2 over 7 end style end exponent
  • 400 left parenthesis 3 right parenthesis to the power of begin inline style 2 over 7 end style end exponent
  • 300 left parenthesis 4 right parenthesis to the power of begin inline style fraction numerator negative 2 over denominator 7 end fraction end style end exponent
  • 400 thin space left parenthesis 3 right parenthesis to the power of begin inline style fraction numerator negative 2 over denominator 7 end fraction end style end exponent

36.
એક વાતાવરણનાં દબાણે રહેલ એક વાયુનું સમોષ્મી સંકોચન કરતા તેનું કદ કરતા અડધું થાય છે, તો નવું દબાણ ........ N m-2 થાય. [bold gamma bold space bold equals bold space bold 1 bold. bold 4]
  • fraction numerator 0.76 over denominator left parenthesis 2 right parenthesis to the power of 1.4 end exponent end fraction
  • 0.76 × (2)1.4

  • 7.6 × (2)0.4

  • 0.76 × (2)0.4


37. સમોષ્મી પ્રક્રિયા માટે bold PV to the power of bold gamma= અચળ સૂત્રમાં bold gamma નું પરિમાણિક સૂત્ર .......... થાય.
  • straight M to the power of 1 straight L to the power of 0 straight T to the power of 1
  • straight M to the power of 0 straight L to the power of 0 straight T to the power of 0
  • straight M to the power of 1 straight L to the power of 1 straight T to the power of 0
  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
38.
20° C તાપમાને રહેલી 5 mol હવાને 1 atm  દબણે સમોષ્મી સંકોચન કરતાં તેનું કદ મૂળ કદ કરતા 10 માં ભાગનું થાય છે, તો હવાનું અંતિમ તાપમાન ........ થાય. 
  • 846 K

  • 736 °C

  • 736 K

  • 523.5 K


C.

736 K


Advertisement
Advertisement
39.
20 atm ના 3 litre દબાણે આદર્શ વાયુનું સમતાપી વિસ્તરણ કરી તેનું કદ 24 litre કરવા જરૂરી કાર્ય ........ થાય. 
  • 12600 J

  • 13750 J

  • 12.600 J

  • 15600 J


40.
એક ધાતુના સળિયાની લંબાઈ 50 cm છે. તેના તપમાનમાં 100 °C નો વધારો કરતા તેની લંબાઈમાં કેટલા cm નો વધારો થશે ? (ધાતુનો α = 1.1 × 10-50C-1)
  • 5.5 × 10-3 cm

  • 5.5 × 10-2 cm

  • 5.5 × 10-3 m

  • 5.5 × 10-2 m


Advertisement

Switch