Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : થર્મોડાયનેમિક્સ

Multiple Choice Questions

41.
ફ્રીજમાં 4° C તાપમાને કાચની એક બીકર સંપૂર્ણપણે પાણીથી ભરેલ છે. હવે તેનું તાપમાન 4° C કરતા નીચે જતા .......
  • પાણીની સપાટીમાં કોઈ ફેરફાર નહિ થાય.

  • પાણી બીકરમાં અંદરની તરફ જશે. 

  • પાણી બહાર આવશે. 

  • પાણી બીકરમાં પ્રથમ અંદરની તરફ જઈ પછી બહાર નીકળી જશે.


42. કેલ્વિન માપક્રમના 95 K તપમાનને સમતુલ્ય ફેરનહિટ માપક્રમ પર .......... મળે.
  • -146° F

  • -288° F

  • 178° F

  • -338° F


43. લોખંડના એક તારની લંબાઈ 30° C તાપમાને 30 cm છે, તો 10° C તાપમને તેની લંબઈ ........ થાય.
(bold alpha bold space bold equals bold space bold 11 bold space bold cross times bold space bold 10 to the power of bold minus bold 6 end exponent bold space bold degree bold C to the power of bold minus bold 1 end exponent)
  • 30.10 cm

  • 29.10 cm

  • 29.99 cm

  • 30 cm


44.
ઉષ્મીય પ્રસરણને ઘટનામાં રેખીય-પ્રસરણાંક(α) પૃષ્ઠ-પ્રસરણાંક (β) અને કદ-પ્રસરણાંક (γ) નો ગુણોત્તર કેટલો થશે ? 
  • 1 : 2 : 3

  • 3 : 2 : 1

  • 2 : 3 : 1

  • 1 : 3 : 2


Advertisement
45.
LA અને LB લંબાઈના ધાતુ-A અને ધાતુ-B ના સળિયાને જોડીને LA + LB લંબાઈનો મોટો સળિયો બનાવેલ છે. ધાતુ-A અને B ના રેખીય પ્રસરણાંક αA અને αB છે. જો સળિયાઓનું તાપમાન T° C સુધી વધારવામાં આવે, તો દરેક સલિયાની લંબાઈ સરખી વધે છે, તો fraction numerator bold L subscript bold A over denominator bold L subscript bold A bold plus bold space bold L subscript bold B end fractionનો ગુણોત્તર ............ થાય. 
  • straight alpha subscript straight A space plus space straight alpha subscript straight B
  • straight alpha subscript straight A space times space straight alpha subscript straight B
  • straight alpha subscript straight C over straight alpha subscript straight A
  • straight alpha subscript straight A over straight alpha subscript straight C

Advertisement
46.
ધાતુના એક ગોળાનું તાપમાન 30° C સુધી વધરતા તેનું કદ 0.30 % જેટલું વધે છે, તો તેનો કદ-પ્રસરણાંક (bold gamma) .......... થાય. 
  • 0.001° C-1

  • 0.0003° C-1

  • 0.0001° C-1

  • 0.00003° C-1


C.

0.0001° C-1


Advertisement
47.
અચળ તાપમાને એકમ દળના પદાર્થને ઘન સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાં ફેરવવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને ...... કહે છે. 
  • ઉષ્મા=ઊર્જા 

  • વિશિષ્ટ-ઊષ્મા 

  • આંતરિક ઊર્જા 

  • ગલનગુપ્ત ઉષ્મા


48.
એક કાર્નોટ એંજિનની કાર્યક્ષમતા (i) 100 K અને 500 K અને (ii) T K અને 900 K તાપમાનો માટે સમાન હોય તો, Tનું મુલ્ય .......... થાય. 
  • 180° K

  • 200 K

  • 280 K

  • 250 K


Advertisement
49.
એક સેલ્સિયસ અને એક ફેરનહીટ માપક્રમ પર તાપમાન માપતા થરમૉમિટરને 212° F જેટલા ગરમ પદાર્થમાં મૂકેલ છે. જ્યારે ફેરનહીટ થરમૉમિટર તપમાનનો ઘટાડો 140 દર્શાવે ત્યારે સેલ્સિયસ થરમૉમિટર કેટલો ઘટાડો દર્શાવશે ? 
  • 30°

  • 80°

  • 40°

  • 60°


50.
ધાતુના એક તારને ગરમ કરતા તેની લંબાઈમાં 2 ટકાનો વધારો થાય છે, તો તેના આડછેદના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય ? 
  • 3 %

  • 1 %

  • 2 %

  • 4 %


Advertisement

Switch