અકૃતિમાં દર્શાવેલ  આલેખમાં ચક્રિય પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય ........... હશે.  from Physics થર્મોડાયનેમિક્સ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : થર્મોડાયનેમિક્સ

Multiple Choice Questions

71. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ચક્રિય પ્રક્રિયાના દરેક ચક્ર દીઠ તંત્ર ....... જૂલ જેટલી ચોખ્ખી ઉષ્માનું શોષણ કરશે. 

  • 200 × 105 J

  • 20 × 106 J

  • 2 × 105 J

  • 20 × 107 J


72.
આપેલ આકૃતિમાં bold P bold space bold rightwards arrow bold space bold V ના આલેખમાં એક ચક્રિય પ્રક્રિયા માટે વાયુની આંતરિક ઊર્જા bold increment bold U અને ચોખ્ખો ઊર્જાનો વિનિમય ......... અને ........ થશે. 

  • શૂન્ય, ઋણ

  • ધન, ઋણ 

  • ધન, શૂન્ય 

  • શૂન્ય, ધન


73. bold mu મોલ Ar વાયુની ચક્રિય પ્રક્રિયા ABCA દર્શાવેલ છે. આ થર્મોડાયનેમિક પ્રર્કિયાની કાર્યક્ષમતા .......... થાય. 
  • 75 %

  • 25 %

  • 100 %

  • 50 %


Advertisement
74. અકૃતિમાં દર્શાવેલ bold P bold space bold rightwards arrow bold space bold V આલેખમાં ચક્રિય પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય ........... હશે. 
  • 6 PV

  • 9 PV

  • 2 PV

  • 4 PV


B.

9 PV


Advertisement
Advertisement
75. આદર્શ વાયુ માટે અચળ તાપમને bold beta bold space bold rightwards arrow bold P નો કયો આલેખ સાચો છે. જ્યાં bold beta = વાયુની દબનિયતા = fraction numerator bold minus bold dv bold space bold l bold space bold dp over denominator bold V end fraction છે. 

76. આકૃતિમાં bold P bold space bold rightwards arrow bold space bold Vઅલેખમાંથી કયો ભાગ, સમતાપી, સમકદીય અને સમદાબી છે. 
  • 34; 12; 23

  • 12; 14;  34

  • 23; 34; 12

  • 12; 34; 23


77.
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર 1 મોલ He વાયુ ચક્રિય પ્રક્રિયા ABCA અનુભવે છે, વાયુમાંથી કુલ 1000 J ઉષ્મા પ્રક્રિયા દરમિયાન મેળવવામાં આવે છે, તો BC તબક્કા દરમિયાન વયુ વડે થતું કાર્ય ......... થાય. (R = 8.3 લો.) 


  • -1490 J

  • 1490 J

  • -3490 J

  • +3490 J


78.
1 વાતાવરણના અચળ દબાણે 50 K તાપમનવાળા પ્રવાહી O2 ને 300 K સુધી ગરમ કરવામાં આવે છે. ગરમ કરવાનો દર અચળ છે. આપેલ પૈકી કયો ગ્રાફ તાપમાન સાથે સમયનો ફેરફાર દર્શાવે છે.

Advertisement
79.
એક મોલ આદર્શ વયુ પ્રારંભિક અવસ્થા-A માંથી અંતિમ અવસ્થા-B માં બે જુદી જુદી રીતે જાય છે. પ્રથમ સમતાપી વિસ્તરણ કરાવી કદ V થી 3V કરવામાં આવે છે. ત્યાર બાદ અચળ દબાણે તેનું કદ ઘટાડીને 3V થી V કરવામાં આવે છે. આ બે પ્રક્રિયાઓ દર્શાવતો bold P bold space bold rightwards arrow bold space bold V આલેખ નીચેનમાંથી કયો હોઈ શકે ?

80.
આપેલ આકૃતિમાં એક તંત્રની 1-2-1 માર્ગે વખતે તંત્ર અને પરિસર વચ્ચે તાપીય સંતુલન સ્થયાપ તે રીતે જુદા જુદા માર્ગ bold P bold space bold rightwards arrow bold space bold V ના આલેખમાં દર્શાવ્યા છે. કય બંધ માર્ગ માટે તંત્ર વડે થતું કાર્ય મહત્તમ ધન મળેશે ?

  • 1 - d - 2 - e - 1

  • 1 - a - 2 - f - 1

  • 1 - c - 2 - e - 1

  • 1 - b - 2 - f - 1


Advertisement

Switch