બે કણો સમાન કંપવિસ્તાર A અને સમાન કોણીય આવૃત્તિ ω થી Y-અક્ષ પર સરળ આવર્ત ગતિ કરે છે. તેમનાં નિયતબિંદુઓ વચ્ચે અંતર y0 છે. જ્યાં y0 > A છે. જો ગતિ દરમિયાન આ બે કણો એકબીજાથી (y0 + A) જેટલા મહત્તમ અંતરે રહેતાં હોય, તો આ બે ક્ણઓના દોલનો વચ્ચે કળાનો તફાવત ........ rad જેટલો હશે.
from Physics દોલનો અને તરંગો
એક સ.આ.દો. તેના નિયતબિંદુથી ના સ્થાન પાસેથી નિયતબિંદુ તરફ ગતિનો પ્રારંભ કરે છે. જ્યારે તે દોલનો પૂર્ણ કરે ત્યારે તેની કળા θ = ........... rad હશે.
2.
એક સ.આ.દો.નો કંપવિસ્તાર A અને આવર્તકાળ T છે. તેને તેના નિયતબિંદુથી અંતર કાપતા લાગતો લઘુત્તમ સમય કેટલો હશે ?
3.એક સરળ આવર્તદોલક તેના નિયતબિંદુ અને ઋણ છેડાની બરોબર મધ્યેથી ગતિનો પ્રારંભ કરી 0.5 s માં 1 દોલન પૂર્ણ કરે છે, તો તેની પ્રારંભિક કળા ϕ અને 10 s ના અંતે કળા θ હોય, તો ϕ = ...... rad અને θ = ...... rad.
Advertisement
4.
બે કણો સમાન કંપવિસ્તાર A અને સમાન કોણીય આવૃત્તિ ω થી Y-અક્ષ પર સરળ આવર્ત ગતિ કરે છે. તેમનાં નિયતબિંદુઓ વચ્ચે અંતર y0 છે. જ્યાં y0 > A છે. જો ગતિ દરમિયાન આ બે કણો એકબીજાથી (y0 + A) જેટલા મહત્તમ અંતરે રહેતાં હોય, તો આ બે ક્ણઓના દોલનો વચ્ચે કળાનો તફાવત ........ rad જેટલો હશે.
B.
Advertisement
Advertisement
5.
એક સ.આ.ગ નું સમીકરણ વડે દર્શાવવામાં આવે છે. જ્યાં y cm માં અને t s માં છે, તો દોલનનો કંપવિસ્તાર, આવર્તનકાળ અને પ્રારંભિક કળા કેટલી હશે ?
A = 5 cm, T = 0.2 s અને ϕ = 48°52'
A = 3 cm, T = 0.2 s અને ϕ = 48°52'
A = 3 cm, T = 0.5 s અને ϕ = 48°52'
A = 3 cm, T = 0.5 s અને ϕ = 52°48'
6.
એક સ.આ.દો. માટે સ્થાનાંતર છે. જ્યાં y = cm માં અને t s માં છે, તો સ.આ.દો. નું પ્રારંભિક સ્થાનાંતર, પ્રારંભિક વેગ અને પ્રારંભિક પ્રવેગ અનુક્રમે કેટલા થશે ?
7.એક સ.આ.દો.નો આવર્તકાળ T છે. નિયતબિંદુથી શરૂ કરીને જેટલા દોલન પૂર્ણ કરતા તેને કેટલો સમય લાગશે ?
8.
એક સ.આ.દો.નો કંપવિસ્તાર 20 cm અને આવર્તનકાળ 3 s છે. તેને નિયતબિંદુથી તરફ 10 cm અંતર કાપતા લગતો લઘુત્તમ સમય કેટલો હશે ?
1 s
0.50 s
0.75 s
0.25 s
Advertisement
9.
એક સ.આ.દો. નિયતબિંદુથી 1 cm દૂર હોય ત્યારે તેનો વેગ 2 cms-1 અને જ્યારે નિયતબિંદુથી 2 cm દૂર હોય ત્યારે વેગ 1 cms-1 છે, તો તેની કંપવિસ્તાર A = .........cm, આવર્તકાળ T = ........... s
A = 0,0
A = 10, 6.28
10.
એક કણ X-Y સમતલમાં ગતિ કરે છે. તેની ગતિ x = A cos (ωt + ϕ) અને y = A sin (ωt + ϕ) વડે દર્શાવી શકાય છે, તો આ કણનો ગતિ માર્ગ કેવો હશે ?