એક સ્પ્રિંગના છેડે 100 g દળનો પદાર્થ કટકાવી સ.આ.દોલનો આપતાં દોલનોનો કંપવિસ્તાર A1 મળે છે. હવે, જ્યારે આ પદાર્થ તેના મધ્યમાન સ્થાન પાસેથી પસાર થાય છે ત્યારે તેના પર 21 g નો બીજો પદાર્થ મૂકવામાં આવે છે. આ બંને પદાર્થો સાથે સંયુક્ત રહી સ.આ.દોલનો કરે છે. આ દોલનોનો કંપવિસ્તાર A2 છે. તો  ગણો.  from Physics દોલનો અને તરંગો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : દોલનો અને તરંગો

Multiple Choice Questions

21. k જેટલો સામાન બળ-અચળાંક ધરાવતી N સ્પ્રિંગોને શ્રેણીમાં જોડતા સમતુલ્ય બળ-અચળાંક kઅને તેમને સમાંતરમાં જોડતાં સમતુલ્ય બળ-અચળાંક kp હોય, તો
  • straight k subscript straight s space equals space straight N over straight k space અન ે space straight k subscript straight p space equals space kN
  • straight k subscript straight s space equals space straight N squared over straight k space અન ે space straight k subscript straight p space equals space kN squared
  • straight k subscript straight s space equals space straight k over straight N squared space અન ે space straight k subscript straight p space equals space straight N squared straight k
  • straight k subscript straight s space equals space straight k over straight N space અન ે space straight k subscript straight p space equals space kN

Advertisement
22.
એક સ્પ્રિંગના છેડે 100 g દળનો પદાર્થ કટકાવી સ.આ.દોલનો આપતાં દોલનોનો કંપવિસ્તાર Aમળે છે. હવે, જ્યારે આ પદાર્થ તેના મધ્યમાન સ્થાન પાસેથી પસાર થાય છે ત્યારે તેના પર 21 g નો બીજો પદાર્થ મૂકવામાં આવે છે. આ બંને પદાર્થો સાથે સંયુક્ત રહી સ.આ.દોલનો કરે છે. આ દોલનોનો કંપવિસ્તાર Aછે. તો bold A subscript bold 1 over bold A subscript bold 2 ગણો. 
  • 20 over 15
  • 10 over 11
  • 11 over 10
  • 15 over 20

C.

11 over 10

Advertisement
23. એક સ.આ.દો.નો વેગ α હોય ત્યારે પ્રવેગ β છે, તો તેનો કંપવિસ્તાર કેટલો હશે ? 
  • open square brackets fraction numerator straight alpha squared space straight y squared space minus space straight beta squared space straight gamma squared over denominator straight beta end fraction close square brackets to the power of begin inline style 1 half end style end exponent
  • open square brackets fraction numerator straight alpha squared space straight y squared space minus space βγ squared over denominator straight beta end fraction close square brackets to the power of begin inline style 1 half end style end exponent
  • open square brackets fraction numerator straight alpha squared space straight y space minus space straight beta squared space straight gamma over denominator straight beta end fraction close square brackets to the power of begin inline style 1 half end style end exponent
  • open square brackets fraction numerator straight alpha squared space straight y space minus space straight beta squared space straight gamma squared over denominator straight beta end fraction close square brackets to the power of begin inline style 1 half end style end exponent

24.
k જેટલો સમાન બળ-અચળાંક ધરાવતી ચાર સમાન સ્પ્રિંગોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડી, m દળના પદાર્થને સરળ આવર્ત-દોલનો આપવામાં આવે છે. આ દોલનોની આવૃત્તિ કેટલી હશે ? 

  • fraction numerator square root of 2 over denominator pi end fraction space square root of k over m end root
  • fraction numerator 1 over denominator 2 space straight pi end fraction space square root of straight k over straight m end root
  • fraction numerator 1 over denominator 2 space straight pi end fraction space square root of fraction numerator 2 space straight k over denominator straight m end fraction end root
  • fraction numerator 1 over denominator 2 space straight pi end fraction space square root of fraction numerator 4 space straight k over denominator straight m end fraction end root

Advertisement
25.
એક સ.આ.દો. bold 2 bold space square root of bold 3 bold space bold rad bold space bold s to the power of bold minus bold 1 end exponent જેટલી કોણીય આવૃત્તિથી દોલનો કરે છે. જો bold T over bold 12 જેટલા સમયે તેનું સ્થનાંતર 2 cm હોય ત્યારે તેનો વેગ કેટલો હશે ? 
  • 18 cms-1

  • 24 cms-1

  • 12 cms-1

  • 6 cms-1


26.
એક સ્પ્રિંગની લંબાઈ l અને બળ અચળાંક k છે. આ સ્પ્રિંગના fraction numerator bold 3 bold space bold l over denominator bold 4 end fraction અને bold l over bold 4 લંબાઈના બે ટુકડાઓ કરવમાં આવે છે. આ બંને ટુકડાઓને આકૃતિમાં દર્શાવ્યા મુજબ m દળના પદાર્થ સાથે જોડવામાં આવે છે. જો પદાર્થ સ.આ.ગ. આપવમાં આવે, તો દોલનોનો આવર્તકાળ ગણો. 

  • straight T space equals space 2 straight pi space square root of fraction numerator 3 space straight m over denominator straight k end fraction end root
  • straight T space equals space fraction numerator 2 space over denominator straight pi end fraction square root of fraction numerator 3 space straight m over denominator straight k end fraction end root
  • straight T space equals space 2 straight pi space square root of fraction numerator straight m over denominator 3 space straight k end fraction end root
  • આપેલ પૈકી એક પણ નહી 


27.
એક સ.આ.દો.24 cm લંબાઈ માર્ગ પર fraction numerator square root of bold 3 over denominator bold 2 bold space bold pi end fraction bold space bold s to the power of bold minus bold 1 end exponent જેટલી આવૃત્તિથી સરળ આવર્તદોલનો કરે છે. જ્યારે તેના વેગ અને પ્રવેગનાં મૂલ્યો સમાન હોય ત્યારે તેનું સ્થનાંતર કેટલું હોય ?
  • 3 cm

  • 7 cm

  • 6 cm

  • 9 cm


28.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે m દળના પદાર્થને kઅને k2 બળ-અચળાંક ધરાવતી સ્પ્રિંગો સાથે જોડેલો છે. તંત્રના સરળ આવર્તદોલનોનો આવર્તકાળ T1 મળે છે. હવે 4k1 અને 4kબળ-અચળાંકો ધરાવતી સ્પ્રિગો લેવામાં આવે, તો આવર્તકાળ T2 મળે છે. તો, 


  • straight T subscript 2 space equals space straight T subscript 1 over 2
  • straight T space equals space straight pi over 2 space square root of fraction numerator 3 space straight m over denominator straight k end fraction end root
  • straight T space equals space 2 straight m space square root of straight m over straight k end root
  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
29.
એક સ્પ્રિગના છેડે 1 kg પદાર્થ લટકાવતા સ્પ્રિંગની લંબાઈમાં 9.8 cm જેટલો વધરો થાય છે. આ સંતુલન સ્થિતિમાંથી પદાર્થને સહેજ સ્થાનાંતર અપી સરળ આવર્તદોલનો આપવામાં આવે છે. આ દોલનોનો આવર્તકાળ કેટલો હશે ? 
  • 20 space straight pi space straight s space
  • 2 space straight pi space straight s space
  • 0.2 space straight pi space straight s space
  • 200 space straight pi space straight s space

30.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે m દળને સમાનબળ-અચળાંક (k) ધરાવતી 5 સ્પ્રિંગો સાથે જોદી સ.આ.દોલનો આપવમાં આવે, તો દોલનોનો આવર્તકાળ કેટલો થશે ? 

  • straight T space equals space 2 straight pi square root of fraction numerator straight m over denominator 2 space straight k end fraction end root
  • straight T space equals space 2 straight pi square root of fraction numerator 3 space straight m over denominator 2 space straight k end fraction end root
  • straight T space equals space 2 square root of 2 space straight pi space square root of fraction numerator straight m over denominator 2 space straight k end fraction end root
  • straight T space equals space square root of 2 straight pi square root of straight m over straight k end root

Advertisement

Switch