Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : દોલનો અને તરંગો

Multiple Choice Questions

Advertisement
121.
સોનોમિટરના તારના મુક્ત છેડે એક બ્લૉક લટકાવ્યો છે. તારના દોલનોની મૂળભૂત આવૃત્તિ 500 Hz મળે છે. હવે બ્લૉકને પાણીમાં ડુબાડતા આ તારની મૂળભૂત આવૃત્તિ 300 Hzથાય છે. હવે પાણીની જગ્યાએ બ્લૉકને એક પ્રવાહીમાં ડુબાડતાં આ તારની મૂળભૂત આવૃત્તિ 100 Hz મળે છે, તો પ્રવાહીની વિશિષ્ટ ઘનતા કેટલી હશે ? 
  • 2

  • 2.5

  • 1.5

  • 1


C.

1.5


Advertisement
122.
હવામાં બે સ્વરોની તરંગ-લંબઈ bold 90 over bold 175 bold space bold m bold space bold અન ે bold space bold 90 over bold 173 bold space bold m છે. આ બંને સ્વરો નિશ્ચિત આવૃત્તિના ત્રીજા સ્વર સાથે 1 s માં 4 સ્પંદ રચે છે, તો આ ત્રીજા સ્વરની નિશ્ચિત આવૃત્તિ કેટલી હશે ? 
  • 174 Hz

  • 348 Hz

  • 696 Hz

  • આપેલ પૈકી એક પણ નહી 


123.
ઋણ X-અક્ષની દિશામાં પ્રસરતા પ્રગામી હાર્મોનિક તરંગનું સમીકરણ bold y bold space bold equals bold space bold 20 bold space bold sin bold space bold left parenthesis bold 4 bold πt bold space bold plus bold space bold 3 bold πt bold right parenthesis છે. તે એક દ્રઢ આધાર પાસેથી પરાવર્તન પામે છે, તો પરાવર્તિત તરંગોનું સમીકરણ કયું હશે ?
  • straight y space equals space 20 space sin space left parenthesis 4 πt space minus space 3 πt space plus space straight pi over 2 right parenthesis
  • straight y space equals space 20 space sin space left parenthesis 4 πt space minus space 3 πt space right parenthesis
  • straight y space equals space 20 space sin space left parenthesis 4 πt space plus space 3 πt space plus space straight pi over 2 right parenthesis
  • straight y space equals space 20 space sin space left parenthesis 4 πt space plus space 3 πt space right parenthesis

124.
35 cm લંબાઈની દોરી 3 kHz આવૃત્તિથી પ્રસામાન્ય રીતી દોલનો કરે છે. તરંગોનો વેગ 350 ms-1 છે, તો દોરીની મૂળભૂત આવૃત્તિ કેટલી ? અને દોરી પ્ર કેટલા બંધગાળાઓ રચાતા હશે ?
  • f1 = 500 Hz, n = 6

  • f1 = 500 Hz, n = 5

  • f1 = 1000 Hz, n = 5

  • f1 = 300 Hz, n = 5


Advertisement
125.
દોરી પર સ્થિત તરંગનું સમીકરણ bold y bold space bold equals bold space bold 10 bold space bold sin bold space bold pi over bold 4 bold space bold x bold space bold cos bold space bold 40 bold space bold pi bold space bold t bold space bold cm છે. જ્યાં x cm માં અને t s માં છે, તો જડિત આધારથી પસ્પંદ બિંદુઓના સ્થાન ક્યાં છે ? 
  • 2 cm, 4 cm, 6 cm, 8 cm...

  • 4 cm, 6 cm, 8 cm, 10 cm...

  • 2 cm, 6 cm, 10 cm, 14 cm....

  • 4 cm, 8 cm, 16 cm, 20 cm...


126.
બે સ્વર કાંટાની આવૃત્તિઓ 320 Hz અને 480 Hz છે. તેઓ હવામાં જે દ્વનિતરંગો ઉત્પન્ન કરે છે તે તરંગો વચ્ચેનો તરંગલંબાઈનો તફાવત bold 17 over bold 48 bold space bold mછે, તો હવમાં ધ્વનિના વેગ કેટલા ms-1 હશે ?
  • 340

  • 360

  • 300

  • 280


127.
પ્રગામી હાર્મોનિક તરંગનું સમીકરણ bold y bold space bold equals bold space bold 10 bold space bold sin bold space bold left parenthesis bold 4 bold πt bold space bold minus bold space fraction numerator bold 2 bold pi over denominator bold 5 end fraction bold x bold right parenthesis છે. આ તરંગનું જડિત આધાર પાસેથી પરાવર્તન થાય છે. જો પરાવર્તીત તરંગની તીવ્રતા આપાત તરંગની તીવ્રતા કરતાં 0.81 ગણી છે, તો પરાવર્તીત તરંગનું સમીકરણ કયું થશે ?
  • straight y subscript straight r space equals space minus 0.81 space sin space left parenthesis 2 πt space plus space fraction numerator 2 space straight pi over denominator 5 end fraction straight x right parenthesis
  • straight y subscript straight r space equals space minus 9 space sin space left parenthesis 2 πt space plus space fraction numerator 2 space straight pi over denominator 5 end fraction straight x right parenthesis
  • straight y subscript straight r space equals space minus 9 space sin space left parenthesis 2 πt space plus space fraction numerator space straight pi over denominator 5 end fraction straight x right parenthesis
  • straight y subscript straight r space equals space minus 9 space sin space left parenthesis 4 πt space plus space fraction numerator 2 space straight pi over denominator 5 end fraction straight x right parenthesis

128.
એક માધ્યમમાં 50 cm અને 50.5 c  ના બે તરંગો 1 સેકન્ડમાં 6 સ્પંદ રચે છે, તો આ માધ્યમમાં તરંગો સમાન વેગ કેટલો હશે ?
  • 606 ms-1

  • 505 ms-1

  • 303  ms-1

  • 404 ms-1


Advertisement
129.
ગિટારના પતળા તારની લંબાઈ છે. તેની મૂળભૂત આવૃત્તિ 250 Hz છે. જો તેમાં 500 Hz આવૃત્તિ ઉત્પન્ન કરવી હોય, તો તારની લંબાઈ કેટલી રાખવી પડે ? 
  • 100 cm

  • 50 cm

  • 200 cm

  • 250 cm


130.
ખેંચાયેલી દોરીમાં સ્થિત તરંગનું સમીકરણ bold y bold space bold equals bold space bold 10 bold space bold sin bold space fraction numerator bold 2 bold space bold pi over denominator bold 7 end fraction bold space bold x bold space bold cos bold space bold 70 bold space bold pi bold space bold t  છે. જ્યાં x અને y cm અને t સેકન્ડમાં છે, તો બે ક્રમિક નિસ્પંદન બિંદુઓ વચ્ચેનું અંતર કેટલા હશે ?
  • 6.5 cm

  • 7.5 cm

  • 1.75 cm

  • 3.5 cm


Advertisement

Switch