Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : દોલનો અને તરંગો

Multiple Choice Questions

131.
50 cm લંબાઈના સોનોમીટરના તાર પર એક સ્વરકાંટો 5 સ્પંદ આપે છે. જો તારની લંબાઇ 2 cm જેટલી ઘટાડવામાં આવે તોપણ સ્પંદની સંખ્યા 5 જ રહે છે, તો સ્વરકાંટાની આવ્ર્ત્તિ કેટલા Hz હશે ?
  • 390

  • 295

  • 245

  • 490


132.
એક અજ્ઞાત આવૃત્તિ ધરાવતો સ્વરકાંટો 350 Hz ના સ્વરકાંટા સાથે 1 s માં 4 સ્પંદ રચે છે અને 360 Hz  ના સ્વરકાંટા સાથે 1 s માં 6 સ્પંદ રચે છે, તો અજ્ઞાત આવૃત્તિ કેટલી હશે ? 
  • 358 Hz

  • 346 Hz

  • 366 Hz

  • 354 Hz


133.
51 સ્વરકાંટાઓ આવૃત્તિના ચઢતા ક્રમમાં ગોઠવ્યા છે. બે ક્રમિક કાંટાઓ 1s માં 3 સ્પંદ રચે છે. અંતિમ સ્વરકાંટાની આવૃત્તિ પ્રથમ સ્વરકાંટા કરતાં 3 ગણી છે, તો 26 મા સ્વરકાંટાની આવૃત્તિ કેટલી હશે ? 
  • 150 Hz

  • 170 Hz

  • 190 Hz

  • 120 Hz


134.
21 સ્વરકાંટાઓ અવૃત્તિના ચઢતા ક્રમમાં છે. બે ક્રમિક કાંટા દર સેકન્ડે x સ્પંદ રચે છે. 21 માં સ્વરકાંટાની આવૃત્તિ પ્રથમ સ્વરકાંટાની આવૃત્તિ કરતાં 1.4 ગણી છે. જો 11 માં સ્વરકાંટાની આવૃત્તિ 120 Hz હોય તો x કેટલા ? 
  • 2

  • 8

  • 6


Advertisement
135.
સોનોમિટરના 80 cm લંબાઈ અને 60 cm લંબાએના ખેંચાયેલા તાર વડે એક સ્વરકાંટો દર સેકન્ડે 2 સ્પંદ ઉત્પન્ન કરે છે, તો સ્વરકાંટાની આવૃત્તિ કેટલી ?
  • 14 Hz

  • 12 Hz

  • 18 Hz

  • 16 Hz


136.
સ્વરકાંટો M, 588 Hz ના સ્વરકાંટા N સાથે 1s માં 5 સ્પંદ રચે છે. હવે સ્વરકંટા M ના એક પાંખિયા પર મીણ લગાડતાં તે સ્વરકાંટા N સાથે 1 s માં 3 સ્પંદ રચે છે, તો સ્વરકાંટા M ની મૂળ આવૃત્તિ કેટલા Hz હશે ?
  • 585

  • 581

  • 593

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
137. સ્વરકાંટો P, 384 Hz ના સ્વરકાંટા Q સાથે 1s માં 4 સ્પંદ રચે છે. હવે સ્વરકાંટા P ના એક પાંખીયાને સહેજે ઘસવામાં આવતાં તે સ્વરકાંટા Q સાથે એક સેકન્ડમાં ૩ સ્પંદ રચે છે, તો સ્વરકાંટા પ મી મૂળ આવૃત્તિ કેટલા Hz હશે ? 
  • 388

  • 381

  • 380

  • 387


C.

380


Advertisement
138.
સમાન તીવ્રતા ધરાવતાં ધ્વનીના ત્રણ સ્ત્રોતની આવૃત્તિ અનુક્રમે 312 Hz, 316 Hz અને 320 Hz છે. કોઈ પણ બે ક્રમિક સ્ત્રોતમાંથી ઉદ્દભવતા ધ્વનિ દર સેકંડે કેટલા સ્પંદ રચશે ?
  • 4

  • 6

  • 8

  • 0


Advertisement
139.
350 Hz અને 355 Hz આવૃત્તિ ધરાવતા બે સ્વરકાંટાઓ સ્પંદની ઘટના કરે છે. કોઈ એક બિંદુ પાસે જ્યાં મહત્તમ ઉત્પન્ન થયું હોય તે જ બિંદુ પાસે ઓછામાં ઓછા કેટલા સમય પછી ન્યુનત્તમ ઉત્પન્ન થશે ? 
  • 1 over 20 space straight s
  • 1 over 10 space straight s
  • 1 fifth space straight s
  • 1 over 15 space straight s

140.
સમાન કંપ વિસ્તારના ત્રણ ધ્વનિતરંગોની અનુક્રમે આવૃત્તિ (f1-2) અને (f1+2) છે. તેઓ સ્પંદ આપવા માટે સંપાત થાય છે. દર સેકન્ડે ઉત્પન્ન થયેલ સ્પંદની સંખ્યા કેટલી ?
  • 4

  • 3

  • 1

  • 2


Advertisement

Switch