નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :વિધાન : કઠણ સ્પ્રિંગનાં દોલનો ધીમાં હોય છે. કારણ : કઠન સ્પ્રિંગનાં દોલનો માટે બળ-અચળંક વધુ હોય. from Physics દોલનો અને તરંગો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : દોલનો અને તરંગો

Multiple Choice Questions

171.
અનુનાદીય સ્તંભના પ્રયોગ દ્વારા ધ્વનિની ઝડપ માપવાના પ્રયોગમાં એક વિદ્યાર્થી શિયાળાની સવારે (પ્રમાણમાં ઓછા તાપમાને) પ્રથમ અનુનાદીય સ્તંભની લંબાઈ 12 cm મેળવે છે. આ જ પ્રયોગ આ જ આવૃત્તિના સ્વરકાંટાથી ઉનાળાની બપોરે (પ્રમાણમાં વધારે તાપમાને) કરતાં બીજા અનુનાદ માટે લંબાઇ x cm માપે છે, તો નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો : 
  • 12 > x

  • x > 36

  • 36 > x > 24

  • 36 > x > 12

172. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : નિયતબિંદુ પાસે સ.આ.દો.નો પ્રવેગ શૂન્ય હોય.
કારણ : નિયતબિંદુ પાસે સ.આ.દો.નો વેગ શૂન્ય હોય છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

173. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : સરળ આવર્તદોલકના નિયતબિંદું પાસેથી ગતિઉર્જા તેને યાંત્રિકઊર્જા જેટલી હોય છે.
કારણ : નિયતબિંદુ પાસે સ.આ.દ.નો વેગ શૂન્ય હોય.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

174. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : સ.આ.દો.ની યંત્રિકઊર્જા તેના સ્થાનાંતર પર આધાર રાખતી નથી.
કારણ : સ.આ.દો.ની યાંત્રિકઉર્જાનું સૂત્ર છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

Advertisement
175. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : સ.આ.દોના અંત્યબિંદુ પાસે તેની ગતિઉર્જા અને યાંત્રિક ઉર્જા સમાન હોય છે.
કારણ : છેડા પાસે સ.આ.દોનો વેગ શૂન્ય હોય છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

176.
અનુનાદનળીના એક પ્રયોગમાં જુદી જુદી ત્રણ આવૃત્તિઓને અનુરૂપ અનુનાદીય સ્તંભની લંબાઈ માપવામાં આવે છે. જો fl નું સરેરાશ મૂલ્ય 82.55 Hz m મળે, તો પ્રયોગખંડના તપમાને હવામાં ધ્વનિનિ વેગ કેટલો હશે ?
  • 3 × 108 ms-1

  • 330.2 ms-1

  • 825.5 ms-1

  • 165.1 ms-1

177.
અનુનાદ નળીની મદદથી હવામાં ધ્વનિનો વેગ શોધવાના પ્રયોગમાં 0° C તાપમાને, હવામાં ધ્વનિના વેગનું સૂત્ર કયું છે ?
  • straight v subscript 0 space equals space straight v subscript 1 space plus space 1 half space straight alpha space straight T squared
  • straight v subscript 0 space equals space fraction numerator straight v subscript straight t over denominator 1 space plus space begin display style 1 half end style αT squared end fraction
  • straight v subscript 0 space equals space straight v subscript straight t space left parenthesis 1 space plus space 1 half space αT right parenthesis
  • straight v subscript 0 space equals space fraction numerator straight v subscript straight t over denominator 1 space plus space begin display style 1 half end style space straight alpha space straight T end fraction

178. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : દરેક દોલનગતિ હંમેશા આવર્ત ગતિ હોય જ પરંતુ બધી જ આવર્ત ગતિ એ દોલનગતિ હોતી નથી.
કારણ : નાનાં દોલનો માટે સાદા લોલકની ગતિ દોલનગતિ છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

Advertisement
179. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : સ.આ.દો.ના પ્રવ્ર્ગનું સૂત્ર છે.
કારણ : સ.આ.દો.નો પ્રવેગ હંમેશા ઋણ હોય છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

Advertisement
180. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : કઠણ સ્પ્રિંગનાં દોલનો ધીમાં હોય છે.
કારણ : કઠન સ્પ્રિંગનાં દોલનો માટે બળ-અચળંક વધુ હોય.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

B.

વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

Advertisement
Advertisement

Switch