નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :વિધાન : સ.આ.દો.ની ગતિ ઉર્જા વધે તો સ્થિતિઊર્જા ઘટે છે અને સ્થિતિઊર્જા વધે, તો ગતિઉર્જા ઘટે છે. કારણ : સ.આ.દો.ની યાંત્રિકઊર્જા અચળ રહે છે from Physics દોલનો અને તરંગો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : દોલનો અને તરંગો

Multiple Choice Questions

181. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : યાંત્રિક તરંગોને પ્રસરણ માટે માધ્ય્મની જરૂએ નથી. તેઓ શૂન્યાવકાશમાં પ્રસરણ પામે છે.
કારણ : વિદ્યુતચુંબકિય તરંગો માધ્ય્મના સ્થિતિસ્થાપક ગુણધર્મને લીધે પ્રસરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

182. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : અવમંદિત દોલનનો કંપવિસ્તાર સમય સાથે ઘટે છે.
કારણ : દોલક પર હવાનું અવરોધક બળ લાગે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

183. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : સ.આ.દો.ની યાંત્રિકઉર્જા તેના મહત્તમ સ્થાનાંતર પર આધાર ન રાખે.
કારણ : મહત્તમ સ્થાનંતર એ કંપવિસ્તાર જેટલું હોય છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

184. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : વિદ્યુતચુંબકિય તરંગોના પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી. તેઓ શૂન્યવકાશમાં પ્રસરણ પામે છે.
કારણ : વિદ્યુતચુંબકિય તરંગો માધ્યમમાં પ્રસરણ પામતા નથી.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

Advertisement
185. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : સાદા લોલકનાં દોલનોનો કંપવિસ્તાર બમણો કરવા છતાં આવર્તકાળ બદલતો નથી.
કારણ : સાદા લોલકનો આવર્તકાળ તેના કંપવિસ્તારથી સ્વતંત્ર છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

Advertisement
186. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : સ.આ.દો.ની ગતિ ઉર્જા વધે તો સ્થિતિઊર્જા ઘટે છે અને સ્થિતિઊર્જા વધે, તો ગતિઉર્જા ઘટે છે.
કારણ : સ.આ.દો.ની યાંત્રિકઊર્જા અચળ રહે છે

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

A.

વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

Advertisement
187. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : સાદા લોલકના ગોળનું દ્રવ્યમાન વધે તેમ આવર્તકાલ વધે છે.
કરણ : સ.અ.દો.ના આવર્તકાળનું સૂત્ર bold T bold space bold equals bold space bold 2 bold space bold pi bold space square root of bold m over bold k end root

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

188. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : પ્રણોદિત દોલનોનો કંપવિસ્તાર અચળ હોય છે.
કારણ : પ્રણોદિત દોલક પર બાહ્ય બળ લાગતું નથી.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

Advertisement
189. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : ધરતીકંપ વખતે ખૂબ મોટી ઊંચાઈવાળાં મકાનો અનુનાદના કારણે તૂટી શકે છે.
કારણ : ખૂબ જ મોટી ઊંચાઈનાં મકનો માટે સેસ્મિક તરંગોની આવૃત્તિ પ્રાકૃતિક આવૃત્તિ કરતાં ખૂબ જ વધારે હોય છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

190. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : દોલક એક કરતાં વધુ પ્રાકૃતિક આવૃત્તિ ધરાવી શકે છે.
કારણ : પ્રાકૃતિક દોલનો, તમામ પ્રકારનાં બાહ્ય બળોની ગેરહાજરીમાં થાય છે.

Switch