Important Questions of પરમાણુ અને ન્યુક્લિયસ for JEE Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : પરમાણુ અને ન્યુક્લિયસ

Multiple Choice Questions

21. જો મુખ્ય ક્વૉન્ટમ અંક n > 4 શક્ય ન હોય, તો શક્ય તત્વોની સંખ્યા ............ હોય. 
  • 64

  • 4

  • 32

  • 60


22. જો ઈલેક્ટ્રોનની કક્ષીય કોણીય વેગમાન ક્વૉન્ટમ અંક = l = 7 હોય, તો તેનું કક્ષીત કોણીય વેગમાન કેટલું થાય ?
  • fraction numerator 42 straight h over denominator 2 straight pi end fraction
  • fraction numerator 7 straight h over denominator 2 straight pi end fraction
  • square root of 56 fraction numerator straight h over denominator 2 straight pi end fraction
  • square root of 7 space fraction numerator h over denominator 2 pi end fraction

23.
હાઇડ્રોજન પરમાણુમાં ઈલેક્ટ્રૉન ચતુર્થ કક્ષામાંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં સંક્રાંતિ કરે છે, જો ઉત્સર્જતા વિકિરણની આવૃત્તિ કેટલી થાય ? (R= 107 m-1)
  • 3 over 4 cross times space 10 to the power of 15 space Hz
  • 9 over 16 cross times space 10 to the power of 15 space Hz
  • 3 over 16 cross times space 10 to the power of 15 space Hz
  • 3 over 16 cross times space 10 to the power of 15 space Hz

24. હાઈડ્રોજન વર્ણપટની લઘુત્તમ તરંગલંબાઈ અને મહત્તમ તરંગલંબાઈનો ગુણોત્તર શોધો. 
  • 0.12

  • 81.86

  • 86.81

  • 0.012


Advertisement
25. ઉત્તેજિત અવસ્થામાંના H-પરમાણુના ઈલેક્ટ્રોનની કુલ ઉર્જા-3.4 eV છે, તો તેની દ-બ્રોગ્લી તરંગલંબાઈ ગણો. 
  • 6.6 × 10-11 m

  • 6.6 × 10-10 m

  • 6.6 × 10-9 m

  • 6.6 × 10-12 m


26.
કોઈ ચોક્કસ પરમાણુના A, B અને C ઊર્જા સ્તરો માટે EA < EB < E. જો λ1, λ2 અને λ3 તેમની તરંગલંબાઈ હોય, તો આકૃતિમાં દર્શાવેલી સંક્રાંતિઓ માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે તે જણાવો : 

  • straight lambda subscript 3 space equals space fraction numerator straight lambda subscript 1 straight lambda subscript 2 over denominator straight lambda subscript 1 plus straight lambda subscript 2 end fraction
  • λ1 + λ2 + λ3 = 0

  • λ1 = λ+ λ2

  • λ3 = λ1 + λ2


27.
હાઈડ્રોજન 1H1, ડ્યુટેરિયમ 1H2, આયોનાઈઝડ હિલિયમ (2He4)4 અને આયોનાઈઝડ લિથિયમ (3Li6)++ દરેક માટે ઈલેક્ટ્રોનની n=2 થી n=1સંક્રાંતિ દરમિયાન તરંગલંબાઈની સરખામણી કરો. તેમની તરંગલંબાઈઓ અનુક્રમે λ1, λ2, λ3, λ4 છે. 
  • λ1 = 2λ2 = 3λ3 = 4λ4

  • λ1 = λ2 = 4λ3 = 9λ4

  • 4 = 2λ2 = 2λ3 = λ4

  • λ1 = 2λ1 = 2λ3 = λ4


28. બ્રેકેટ-શ્રેણીની મહત્તમ તરંગલંબાઈ અને લઘુત્તમ તરંગલંબાઈનો ગુણોત્તર શોધો.
  • 2.78

  • 78.2

  • 0.36

  • 3.6


Advertisement
29.
મુખ્ય ક્વૉન્ટમ અંકનું મૂલ્ય 4 હોય તેવા હઈડ્રોજન પ્રમાણુ દ્વારા ધરાવસ્થામાંથી ઉત્તેજિત થઈ કોઈ ચોક્કસ અવસ્થામાં જતાં ઉત્સર્જાતી વર્ણપટ રેખાની સંખ્યા ............ હશે. 
  • 2

  • 5

  • 3

  • 6


30. હાઈડ્રોજન પરમાણુની n = 5 થી n = 1 અવસ્થામાં ફોટોનની સંક્રાંતિ દરમિયાન ઝડપ કેટલી હશે ? 
  • 7.418 ms-1

  • 7.148 ms-1

  • 4.178 ms-1

  • 4.718 ms-1


Advertisement

Switch