જો મુખ્ય ક્વૉન્ટમ અંક n > 4 શક્ય ન હોય, તો શક્ય તત્વોની સંખ્યા ............ હોય.  from Physics પરમાણુ અને ન્યુક્લિયસ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : પરમાણુ અને ન્યુક્લિયસ

Multiple Choice Questions

21. હાઈડ્રોજન વર્ણપટની લઘુત્તમ તરંગલંબાઈ અને મહત્તમ તરંગલંબાઈનો ગુણોત્તર શોધો. 
  • 0.12

  • 81.86

  • 86.81

  • 0.012


22. જો ઈલેક્ટ્રોનની કક્ષીય કોણીય વેગમાન ક્વૉન્ટમ અંક = l = 7 હોય, તો તેનું કક્ષીત કોણીય વેગમાન કેટલું થાય ?
  • fraction numerator 42 straight h over denominator 2 straight pi end fraction
  • fraction numerator 7 straight h over denominator 2 straight pi end fraction
  • square root of 56 fraction numerator straight h over denominator 2 straight pi end fraction
  • square root of 7 space fraction numerator h over denominator 2 pi end fraction

23.
કોઈ ચોક્કસ પરમાણુના A, B અને C ઊર્જા સ્તરો માટે EA < EB < E. જો λ1, λ2 અને λ3 તેમની તરંગલંબાઈ હોય, તો આકૃતિમાં દર્શાવેલી સંક્રાંતિઓ માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે તે જણાવો : 

  • straight lambda subscript 3 space equals space fraction numerator straight lambda subscript 1 straight lambda subscript 2 over denominator straight lambda subscript 1 plus straight lambda subscript 2 end fraction
  • λ1 + λ2 + λ3 = 0

  • λ1 = λ+ λ2

  • λ3 = λ1 + λ2


24. બ્રેકેટ-શ્રેણીની મહત્તમ તરંગલંબાઈ અને લઘુત્તમ તરંગલંબાઈનો ગુણોત્તર શોધો.
  • 2.78

  • 78.2

  • 0.36

  • 3.6


Advertisement
25.
મુખ્ય ક્વૉન્ટમ અંકનું મૂલ્ય 4 હોય તેવા હઈડ્રોજન પ્રમાણુ દ્વારા ધરાવસ્થામાંથી ઉત્તેજિત થઈ કોઈ ચોક્કસ અવસ્થામાં જતાં ઉત્સર્જાતી વર્ણપટ રેખાની સંખ્યા ............ હશે. 
  • 2

  • 5

  • 3

  • 6


26.
હાઈડ્રોજન 1H1, ડ્યુટેરિયમ 1H2, આયોનાઈઝડ હિલિયમ (2He4)4 અને આયોનાઈઝડ લિથિયમ (3Li6)++ દરેક માટે ઈલેક્ટ્રોનની n=2 થી n=1સંક્રાંતિ દરમિયાન તરંગલંબાઈની સરખામણી કરો. તેમની તરંગલંબાઈઓ અનુક્રમે λ1, λ2, λ3, λ4 છે. 
  • λ1 = 2λ2 = 3λ3 = 4λ4

  • λ1 = λ2 = 4λ3 = 9λ4

  • 4 = 2λ2 = 2λ3 = λ4

  • λ1 = 2λ1 = 2λ3 = λ4


Advertisement
27. જો મુખ્ય ક્વૉન્ટમ અંક n > 4 શક્ય ન હોય, તો શક્ય તત્વોની સંખ્યા ............ હોય. 
  • 64

  • 4

  • 32

  • 60


D.

60


Advertisement
28.
હાઇડ્રોજન પરમાણુમાં ઈલેક્ટ્રૉન ચતુર્થ કક્ષામાંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં સંક્રાંતિ કરે છે, જો ઉત્સર્જતા વિકિરણની આવૃત્તિ કેટલી થાય ? (R= 107 m-1)
  • 3 over 4 cross times space 10 to the power of 15 space Hz
  • 9 over 16 cross times space 10 to the power of 15 space Hz
  • 3 over 16 cross times space 10 to the power of 15 space Hz
  • 3 over 16 cross times space 10 to the power of 15 space Hz

Advertisement
29. ઉત્તેજિત અવસ્થામાંના H-પરમાણુના ઈલેક્ટ્રોનની કુલ ઉર્જા-3.4 eV છે, તો તેની દ-બ્રોગ્લી તરંગલંબાઈ ગણો. 
  • 6.6 × 10-11 m

  • 6.6 × 10-10 m

  • 6.6 × 10-9 m

  • 6.6 × 10-12 m


30. હાઈડ્રોજન પરમાણુની n = 5 થી n = 1 અવસ્થામાં ફોટોનની સંક્રાંતિ દરમિયાન ઝડપ કેટલી હશે ? 
  • 7.418 ms-1

  • 7.148 ms-1

  • 4.178 ms-1

  • 4.718 ms-1


Advertisement

Switch