જો પ્રકાશના વેગનું મૂલ્ય હાલ કરતાં  જેટલું થાય, તો પ્રમાણુ વિખંડનની પ્રક્રિયામાં , મુક્ત થતી ઊર્જા ............. ગુણાંકમાં ઘટે છે.  from Physics પરમાણુ અને ન્યુક્લિયસ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : પરમાણુ અને ન્યુક્લિયસ

Multiple Choice Questions

61. નીચેની ન્યુક્લિયર-પ્રક્રિયામાં ZXA =  ............
7N142He4 → ZXA1H1
  • 8O17
  • 8O16
  • 7N17
  • 7N16

62.
A અને B આઈસોટોપ છે, B અને C આઈસોબાર છે. જો dA, dB અને dC તેમના ન્યુક્લિયસની ઘનતા હોય તો ..........
  • dA < dB < dC

  • dA = dB < dC

  • dA > dB > dC

  • dA = dB = dC


63.
બોરેનના બે આઈસોટોપ્સ 5B10 અને 5B11 ના દળો અનુક્રમે 10.01294 u અને 11.00931 u છે. જો બોરેનના પરમણુનું દળ 10.811 u હોય, તો આ બે આઈસોટોપ્સના પ્રમાણ શોધો. 
  • 72.05 %, 27.92 %

  • 40.12 %, 59.88 %

  • 19.90 %, 80.10 %

  • 30 %, 70 %


64. જો પ્રોટોનમાં રહેલા દ્રવ્યનું સંપૂર્ણપણે ઊર્જામાં રૂપાંતર થાય, તો તે ઊર્જા ............ MeV હોય.
  • 10078

  • 100

  • 931

  • 9310


Advertisement
Advertisement
65.
જો પ્રકાશના વેગનું મૂલ્ય હાલ કરતાં bold 2 over bold 3 જેટલું થાય, તો પ્રમાણુ વિખંડનની પ્રક્રિયામાં , મુક્ત થતી ઊર્જા ............. ગુણાંકમાં ઘટે છે. 
  • square root of 5 over 9 end root
  • 5 over 9
  • 4 over 9
  • 2 over 3

B.

5 over 9

Advertisement
66. ન્યુક્લિયર ફિશની એક પ્રક્રિયામાં દળક્ષતિ 0.03 % તો એક કિલોગ્રામ દળના ફિશનમાં મુક્ત થતી ઊર્જા .......... . 
  • 27×1014 J

  • 0.27×10-13 J

  • 2.7×1013 J

  • આપેલ પૈકી એક પણ નહી 


67. 12 g, 6C12 માં રહેલા ઈલેક્ટ્રોન, પ્રૉટોન અને ન્યુટ્રોન કેટલા હશે ?
  • 36×1023 (દરેક)

  • 12 ×1023 (દરેક)

  • 18×1023 (દરેક)

  • 6×1023 (દરેક)


68. 8O16 માટે Ebn = .............. MeV. 8O16 નુ દળ = 15.9949 amu, mp = 1.007825 amu, mN - 1.008665 amu.
  • 0.79

  • 7.973

  • 79.73

  • 73.79


Advertisement
69. ન્યુક્લિયસમાંથી એક ન્યુક્લિયોનને મુક્ત કરવા માટે જરૂરી સરેરાશ ઊર્જાને ............. કહે છે. 
  • બંધનઊર્જા

  • પ્રક્રિયા માટેની જરૂરી ઊર્જા 

  • ન્યુક્લિયોન દીઠ બંધનઊર્જા 

  • સંસક્તિ ઊર્જા


70. ન્યુકિયર ફ્યુજનની નીચેની પ્રક્રિયા માટે મુક્ત થતી ઉર્જા Q ગણો. bold H presubscript bold 1 superscript bold 2 bold space bold plus bold space bold H presubscript bold 1 superscript bold 2 bold space bold rightwards arrow bold space bold He presubscript bold 2 superscript bold 4 bold space bold plus bold space bold Q
bold m bold space bold left parenthesis bold H presubscript bold 1 superscript bold 2 bold right parenthesis bold space bold equals bold space bold 2 bold. bold 0141 bold space bold u bold comma bold space bold m bold left parenthesis bold He presubscript bold 2 superscript bold 4 bold right parenthesis bold space bold equals bold space bold 4 bold. bold 002 bold space bold u
  • 24 MeV

  • 48 MeV

  • 6 MeV

  • 12 MeV


Advertisement

Switch