નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.વિધાન : બધા ન્યુક્લિયસનું પરિમાણ સરખું નથી. કારણ : ન્યુક્લિયસ નું પરિમાણ પરમાણુ-દળાંક પર આધાર રાખે છે.   from Physics પરમાણુ અને ન્યુક્લિયસ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : પરમાણુ અને ન્યુક્લિયસ

Multiple Choice Questions

111.
t = 0 સમયે એક રેડિયો-ઍક્ટિવ નમૂનાનું દળ 10 g છે, તો બે સરેરાશ જીવનકાળ પછી આ નમૂનાનું દળ ............. g હોય. 
  • 2.50 g

  • 1.36 g

  • 3.70 g

  • 6.30 g


112.
એક રેડિયો-ઍક્ટિવ આઈસોટોપ X નો અર્ધઆયુ 50 વર્ષ છે. તે ક્ષય પામી સ્થાયી તત્વ Y માં ફેરવાય છે. આપેલા ખડકના નમૂનામાં X અને Y નું પ્રમાણ 1:15 હોય તો, ખડકની અંદાજિત આયુ .........
  • 200 વર્ષ

  • 250વર્ષ

  • 150 વર્ષ

  • 100 વર્ષ


113. રેડિયમનો અર્ધઆયુ 1600 વર્ષ છે. જો અત્યારે તેનું દળ 100 g હોય, તો 25 g દળ થતાં ........... સમય થાય ? 
  • 2400 વર્ષ

  • 3200 વર્ષ

  • 4800 વર્ષ

  • 6400 વર્ષ


114.
બે રેડિયો-ઍક્ટિવ ન્યુક્લિયસ P અને Q ક્ષય પામી સ્થાયી તત્વ R બને છે. t = 0 સમયે P માં રહેલા ન્યુક્લિયસની સંખ્યા 4 Nઅને Q માં રહેલા ન્યુક્લિયસની સંખ્યા N0 છે. જો P અને Q ના અર્ધાઅયુઓ અનુક્રમે 1 min અને 2 min છે. જ્યારે સ્થાયી તત્વ R બને છે, ત્યારે P અને Q માં રહેલા ન્યુક્લિયસની સંખ્યા સમાન છે, તો સ્થાયી તત્વ R માં રહેલા ન્યુક્લિયસની સંખ્યા ............ છે.
  • 3 N0

  • fraction numerator 9 space straight N subscript 0 over denominator 2 end fraction
  • fraction numerator 3 space straight N subscript 0 over denominator 2 end fraction
  • 2 N0


Advertisement
115. Cu ના એક નમૂનાનું 15 min માં bold 7 over bold 8જેટલું ક્ષય થઈ Zn માં ફેરવાય છે, તો સંલગ્ન અર્ધઆયુ .........
  • 7.5 min

  • 15 min

  • 5 min

  • 10 min


116.
એક રેડિયો-ઍક્ટિવ તત્વ X નું વિભંજન થઈ નવુ તત્વ Y બને છે. જો તત્વ Y ના નિર્માણનો દર R હોય, તો નો આ R→t નો આલેખ કયો હશે ? 

117.
એક રેડિયો-ઍક્ટિવ સેમ્પલમાં 4×1016 ન્યુક્લિયસ છે. જો તત્વનો અર્ધાઆયુ 10 દિવસ હોય તો 30 દિવસમાં વિભંજન પામેલા ન્યુક્લિયસની સંખ્યા ............. હોય.
  • 1×1016

  • 2×1016

  • 0.5×1016

  • 3.5×1016


Advertisement
118.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન : બધા ન્યુક્લિયસનું પરિમાણ સરખું નથી. 
કારણ : ન્યુક્લિયસ નું પરિમાણ પરમાણુ-દળાંક પર આધાર રાખે છે.

 

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે. પરંતુ કારણ એ વિધનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સચું અને કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું અને કારણ સાચું છે.


B.

વિધાન અને કારણ બંને સાચા છે. પરંતુ કારણ એ વિધનનું સમર્થન કરતું નથી. 


Advertisement
Advertisement
119. અર્ધ આયુના અર્ધ સમયમાં, રેડિયો‌ઍક્ટિવ નમૂનો અવિભંજીત ભાગ .......... હશે.
  • 3 over 4
  • 1 half
  • fraction numerator 1 over denominator square root of 2 end fraction
  • fraction numerator square root of 2 minus 1 over denominator square root of 2 end fraction

120.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન : ZXA માં બે α-ક્ષય, બે-β-ક્ષય અને બે γ-ક્ષય થાય છે તથા જનિન તત્વ Z-2XA-8 બને છે. 
કારણ : α-ક્ષયમાં પરમાણુ-દળાંક 4 જેટલો ઘટે છે, જ્યારે પરમાણુ-ક્રમાંક 2 જેટલો ઘટે છે. β ક્ષયમાં દળાંક બદલાતો નથી પરતુ પરમાણુ-ક્રમાંક 1 જેટલો વધે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે. પરંતુ કારણ એ વિધનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સચું અને કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું અને કારણ સાચું છે.


Advertisement

Switch