આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે હવા અને તેલ-1 ના પૃષ્ઠ પર 30° ના ખૂણે પ્રકાશનું કિરણ આપાત થાય છે. ત્યાર બાદ ઑઈલ-1 અને ઑઈલ-2 અને કાચના માધ્યમાંથી પસાર થઈ પાણીમાં દાખલ થાય છે. પાણીમાં લંબ સાથે કિરણનો વક્રિભૂત કોણ શોધો. કાચ અને પાણાનો વક્રિભવનાંક અનુક્રમે 1.51 અને 1.33 છે.  from Physics પ્રકાશશાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : પ્રકાશશાસ્ત્ર

Multiple Choice Questions

11.
એક તકતીને પાણીની સપાટી ઉપર મૂકવામાં આવી છે. પ્રવાહીનો વક્રિભવનાંક bold 5 over bold 3 છે. પ્રકાશનું ઉદ્દગમ પ્રવાહીને સપાટી 4 m નીચે રાખેલું છે. પ્રકાશ બહાર ન આવે તે માટે તકતીનો ન્યૂનતમ વ્યાસ .........m  જરૂરી છે.
  • 12

  • 9

  • 6

  • 8


12. t જાડાઈએ અને n જેટલો વક્રિભવનાંક ધરાવતા સમતલ ચોસલા પર bold theta જેટલા અત્યંત નાના આપાતકોણે પ્રકાશિકિરણ આપાત થાય છે, તો આ કિસ્સામાં લેટરલ શિફ્ટ .............
  • fraction numerator tθ space straight n over denominator straight n space minus space 1 end fraction
  • fraction numerator tθ space left parenthesis straight n space minus space 1 right parenthesis over denominator straight n end fraction
  • fraction numerator tθ space over denominator straight n space end fraction
  • t n straight theta


13. 60° નો પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમ પર 50° ના કોણે પ્રકાશ આપાત કરતાં લઘુત્તમ વિચલન અનુભવે છે. આ લઘુત્તમ વિચલનકોણ ...........હશે.
  • 40°

  • 45°

  • 55°

  • 60°


14.
પ્રકાશનું કિરણ હવામાં ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય છે. જો પરાવર્તિત અને વક્રિભૂત કિરણ એકબીજાને લંબ પ્રસરે, તો માધ્યમનો આપાતકોણ ........... થાય ?
  • cos-1 (tan C)

  • tan-1 (sin-1C)

  • sin-1 (cos C)

  • sin-1 (tan-1C)


Advertisement
15. પ્રકાશનું કિરણ હવામાં d અંતર કાપવા tસેકન્ડ અને માધ્યમમાં 5d અંતર કાપવા t2 સેકન્ડ લે તો માધ્ય્મનો હવાની સાપેક્ષે ક્રાંતિકોણ ..........
  • tan to the power of negative 1 end exponent space straight t subscript 1 over straight t subscript 2
  • sin to the power of negative 1 end exponent space fraction numerator 10 straight t subscript 1 over denominator straight t subscript 2 end fraction
  • sin to the power of negative 1 end exponent space fraction numerator 5 space straight t subscript 1 over denominator straight t subscript 2 end fraction
  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
16.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે હવા અને તેલ-1 ના પૃષ્ઠ પર 30° ના ખૂણે પ્રકાશનું કિરણ આપાત થાય છે. ત્યાર બાદ ઑઈલ-1 અને ઑઈલ-2 અને કાચના માધ્યમાંથી પસાર થઈ પાણીમાં દાખલ થાય છે. પાણીમાં લંબ સાથે કિરણનો વક્રિભૂત કોણ શોધો. કાચ અને પાણાનો વક્રિભવનાંક અનુક્રમે 1.51 અને 1.33 છે. 

  • sin to the power of negative 1 end exponent space fraction numerator 1 over denominator 1.51 end fraction
  • sin to the power of negative 1 end exponent space fraction numerator 1 over denominator 2.66 end fraction
  • sin to the power of negative 1 end exponent space fraction numerator 1 over denominator 1.33 end fraction
  • sin to the power of negative 1 end exponent space fraction numerator 1 over denominator 3.02 end fraction

B.

sin to the power of negative 1 end exponent space fraction numerator 1 over denominator 2.66 end fraction

Advertisement
17.
પ્રકાશનું એક કિરણ અવકાશમાંથી n વક્રિભવનાંકવાળા માધ્યમ તરફ ગતિ કરે છે. કો આપાતકોણ, વક્રિભવનકોન કરતાં બે ગણો હોય, તો આપાતકોણ ............હશે. 
  • 2 space sin to the power of negative 1 end exponent space straight n over 2
  • 2 space cos to the power of negative 1 end exponent space straight n over 2
  • cos to the power of negative 1 end exponent space straight n over 2
  • 2 sin-1 n


18.
કાચનો હવાની સાપેક્ષે વક્રિભવનાંક અને ક્રાંતિકોણ અનુક્રમે n અને C છે. પ્રકાશનું કિરણ હવામાંથી c આપાતકોણ પ્રવેશે છે, તો તેના માટે વક્રિભૂતકોણ r હોય તો sin r = ..........
  • 1 over straight n squared
  • 1 over straight n cubed
  • 1 over straight n
  • fraction numerator 1 over denominator square root of straight n end fraction

Advertisement
19.
એક વાસણની ઊંડાઈ t છે. આ વાસણમાં અડધી ઊંડાઈ સુધી n1 વક્રિભવનાંક ધરાવતું ઑઈલ અને બાકી અડધી ઊંડાઈ સુધી n2 વક્રિભવનાંક ધરાવતું પાણીભરેલું છે, વાસણના તળિયે રહેલી વસ્તુની આભાસી ઊંડાઈ કેટલી હશે ? 
  • fraction numerator 2 straight t space straight n subscript 1 straight n subscript 2 over denominator straight n subscript 1 space plus space straight n subscript 2 end fraction
  • fraction numerator straight t space straight n subscript 1 straight n subscript 2 over denominator 2 left parenthesis straight n subscript 1 space plus space straight n subscript 2 right parenthesis end fraction
  • fraction numerator straight t space left parenthesis straight n subscript 1 plus straight n subscript 2 right parenthesis over denominator 2 straight n subscript 1 straight n subscript 2 end fraction
  • આપેલ પૈકી એક પણ નહી 


20. પ્રિઝમના દ્રવ્યોની વક્રિભવનાંક bold cot bold space bold A over bold 2 છે. જ્યાં A = પ્રિઝમ વડે લઘુત્તમ વિચલનકોણ કેટલો મળશે ?
  • straight A over 2
  • 90° - A

  • 180° - 2A

  • 180° - A


Advertisement

Switch