Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : પ્રકાશશાસ્ત્ર

Multiple Choice Questions

41.
યંગના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 0.055 cm અને સ્લિટથી પડદાનું અંતર 100 cm છે. તો મધ્યબિંદુથી ઉપર તરફ બીજી પ્રકાશિત અને મધ્યબિંદુથી નીચે તરફ ત્રિજી અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર શોધો. પ્રકાશની તરંગલંબાઈ 4000 bold A with bold degree on top છે.
  • 0.4 cm

  • 0.6 cm

  • 0.5 cm

  • 0.3 cm


42. યંગના બે સ્ટિલના પ્રયોગોમાં મહત્તમ તીવ્રતા I0 છે. બે સ્ટીલો વચ્ચેનું અંતર d = 5 λ છે. λ = એક રંગી પ્રકાશની તરંગલંબાઈ છે. કોઈ એક સ્ટિલની બરાબર સામે આવેલા પડદા પરના બિંદુ આગળ તીવ્રતા શોધો. સ્લેટ અને પડદા અને વચ્ચેનું અંતર D = 5d છે. 
  • I0

  • 2I0

  • 0

  • 2.1


43.
યંગના બે સ્લિટના પ્રયોગમાં 600 nm તરંગલંબાઈનો એકરંગી પ્રકાશ વાપરવામાં આવે છે. એક કિરણના માર્ગમાં 1.8 × 10-5 m જાડાઈની અને 1.6 વક્રિભવનાંકવાળી પારદર્શક પ્લેટ મૂકતા કેટલી એક જ પ્રકારની શલાકાઓ સ્થાનાંતર પામે. 
  • 36

  • 18

  • 9

  • 12


44.
ગેલેલિયન ટેલિસ્કોપ મટે ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે 50 cm અને 5 cm છે. જો તેનો ઉપયોગ સામાન્ય સ્થિતિમાં ખૂબ જ મોટા અંતર માટે કરવામાં આવે, તો તેની મોટવણી ............. અને ટ્યુબ લંબાઈ ...........cm  થાય.
  • 5, 25

  • 10, 40

  • 10, 45 

  • 10, 55


Advertisement
45.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સુસંબદ્ધ ઉદ્દગમસ્થાન S1 અને S2 Y-અક્ષ પર મૂકેલા છે. તેમાંથી ઉત્સર્જિત પ્રકાશની તરંગલંબઈ λ છે. બે ઉદ્દ્ગમ વચ્ચેનું અંતર d = 2λ છે, તો ધન X-અક્ષ પર પ્રથમ અપ્રકાશિત કેટલા અંતરે મળે. 

  • fraction numerator 15 straight lambda over denominator 12 end fraction
  • fraction numerator 5 straight lambda over denominator 12 end fraction
  • fraction numerator 7 straight lambda over denominator 12 end fraction
  • fraction numerator 3 straight lambda over denominator 12 end fraction

46.
એક માણસ 20 cm થી 75 cm વચ્ચેની વસ્તુઓ સરળતાથી જોઈ શકે છે. જો તે 1 D પાવરવાળા ફિટિંગ ચશ્મા પહેરે તો તેની વિઝનની રેન્જ જણાવો. 
  • 25 cm થી 300 cm

  • 25 cm થી 200 cm

  • 30 cm થી 300 cm

  • 30 cm થી 200 cm


Advertisement
47.
મધ્યસ્થ પ્રકાશિત શલાકાની તીવ્રતા અને મધ્યબિંદુથી બે ક્રમિક શલાકાઓ વચ્ચેન અંતરના ચોથા ભાગને અંતરે મળતી શલાકાની તીવ્રતાનો ગુણોત્તર શોધો. 
  • 16

  • 2

  • 4

  • 1/2


B.

2


Advertisement
48.
યંગના વ્યતિકરણના પ્રયોગમાં એકરંગી પ્રકાશનું સમાંતર કિરણજૂથે આપાત થાય છે, જે સ્લેટના સમતલને લંબ સાથે bold theta bold space bold equals bold space bold sin to the power of bold minus bold 1 end exponent bold space fraction numerator bold lambda over denominator bold 2 bold d end fraction ખૂણો બનાવે છે, તો પડદાના મધ્યસ્થ બિંદુ આગળ તીવ્રતા શોધો. 
  • I0

  • 2I0

  • 0

  • 4I0


Advertisement
49.
યંગના બે સ્લિટના પ્રયોગમાં વ્યતિકરણ રચતા તરંગોમાંના એક તરંગન પથમાં 1.5 વક્રિભવનાંક ધરાવતી ગ્લાસની પ્લેટ મૂકતા શલાકાભાત y અંતર ખસે છે. જ્યારે આ પ્લેટની જગ્યાએ બીજી તેટલી જ જાડાઈની માઈકાની શીટ નૂકતા શલાકાની ભાત 3 over 2 y અંતર ખસે છે, તો બીજી પ્લેટનો વક્રિભવનંક શોધો. 
  • 1.25

  • 1.00

  • 1.50

  • 1.75


50.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ મોટી ત્રિજ્યાના વર્તુળના કેન્દ્ર બંને બાજુએ સરખા અંતરે બિંદુવત સુસબદ્દ ઉદ્દગમસ્થાન Sઅને S2 રાખેલ છે. જ્યાં d = 2λ, જ્યાં λ = ઉત્સર્જિત પ્રકાશની તરંગલંબાઈ, તો મહત્તમ તીવ્રતાના સ્થાન માટે ઉપરના અર્ધવર્તુળ માટે શક્ય θ ના મુલ્યો શોધો. 

  • 45°, 90°, 170°

  • 30°, 80°, 120°

  • 30°, 90°, 150°

  • 20°, 50°, 150°


Advertisement

Switch