ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 6 cm લંબાઈ ધરાવતા પાતળા AB સળિયાને અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેનું પ્રતિબિંબ  B'A' વાસ્તવિક મળે. અરીસાની કેન્દ્રલંબાઈ 18 cm છે. પ્રશ્ન : અરીસાના ધ્રુવથી A નું અંતર ............ થાય.  from Physics પ્રકાશશાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : પ્રકાશશાસ્ત્ર

Multiple Choice Questions

91.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 
યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 0.1 mm તથા સ્લિટથી પડદાનું અંતર 1 m છે. જો પ્રકાશની તરંગલંબાઈ 5000 straight A with degree on top હોય તો,  
પ્રશ્ન : ચોથી અપ્રકાશિત શલાકાનું મધ્ય્સ્થ શલકાથી અંતર શોધો. 
  • 3.5 × 10-2 cm

  • 1.75 × 10-2 m

  • 1.75 cm

  • 3.5 mm

92.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 
યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 0.1 mm તથા સ્લિટથી પડદાનું અંતર 1 m છે. જો પ્રકાશની તરંગલંબાઈ 5000 straight A with degree on top હોય તો,  

પ્રશ્ન : બે ક્રમિક પ્રકશિત શલાકાઓ વચ્ચેનું અંતર શોધો.
  • 10 mm

  • 10 cm

  • 5 mm

  • 5 cm

Advertisement
93.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 6 cm લંબાઈ ધરાવતા પાતળા AB સળિયાને અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેનું પ્રતિબિંબ  B'A' વાસ્તવિક મળે. અરીસાની કેન્દ્રલંબાઈ 18 cm છે. 
પ્રશ્ન : અરીસાના ધ્રુવથી A નું અંતર ............ થાય. 
  • 45

  • 32

  • 24

  • 30

D.

30

Advertisement
94. અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઇ 10 cm છે તો 

  • a-s, b-p, c-q, d-r

  • a-p, b-q, c-r, d-s

  • a-s, b-r, c-p, d-q

  • a-q, b-p, c-r, d-s

Advertisement
95.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 
યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 0.1 mm તથા સ્લિટથી પડદાનું અંતર 1 m છે. જો પ્રકાશની તરંગલંબાઈ 5000 straight A with degree on top હોય તો,  
પ્રશ્ન : ત્રીજી પ્રકાશિત શલકાથી મધ્યસ્થ શલાકાથી કોણીય અંતર ........... rad હશે. 
  • 0.030

  • 0.015

  • 0.075

  • 0.15

96.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 
યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 0.1 mm તથા સ્લિટથી પડદાનું અંતર 1 m છે. જો પ્રકાશની તરંગલંબાઈ 5000 straight A with degree on top હોય તો,  
પ્રશ્ન : શલાકાની પહોળાઈ શોધો. 
  • 5 mm

  • 2.5 mm

  • 0.25 mm

  • 0.25 cm

97.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 6 cm લંબાઈ ધરાવતા પાતળા AB સળિયાને અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેનું પ્રતિબિંબ  B'A' વાસ્તવિક મળે. અરીસાની કેન્દ્રલંબાઈ 18 cm છે. 
પ્રશ્ન : A'નું P થી અંતર ............. cm
  • 24

  • 30

  • 45

  • 27

98.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 6 cm લંબાઈ ધરાવતા પાતળા AB સળિયાને અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેનું પ્રતિબિંબ  B'A' વાસ્તવિક મળે. અરીસાની કેન્દ્રલંબાઈ 18 cm છે. 
પ્રશ્ન : 
અરીસાની ધ્રુવથી B' નું અંતર .......... cm થાય.
  • 36

  • 30

  • 24

  • 18

Advertisement
99.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 6 cm લંબાઈ ધરાવતા પાતળા AB સળિયાને અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેનું પ્રતિબિંબ  B'A' વાસ્તવિક મળે. અરીસાની કેન્દ્રલંબાઈ 18 cm છે. 
પ્રશ્ન : પ્રતિબિંબની લંબાઈ ....... cm મળે.
  • 9

  • 6

  • 27

  • 12

100. ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 
અંતર્ગોળ અરીસાની વક્રતાત્રિજ્યા 30 cm છે. તેની સામે મુક્ય અક્ષ પર 20 cm અંતરે વર્તુ મૂકેલ છે.

પ્રશ્ન : પ્રતિબિંબનો પ્રકાર જણાવો.
  • આભાસી, સીધું, મોટું

  • આભાસી, સીધું, નાનું 

  • સાચું, ઉંધું, મોટું 

  • સાચું, ઊંચું, નાનું 

Advertisement

Switch