ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 0.1 mm તથા સ્લિટથી પડદાનું અંતર 1 m છે. જો પ્રકાશની તરંગલંબાઈ 5000  હોય તો,  પ્રશ્ન : બે ક્રમિક પ્રકશિત શલાકાઓ વચ્ચેનું અંતર શોધો. from Physics પ્રકાશશાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : પ્રકાશશાસ્ત્ર

Multiple Choice Questions

91. ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 
અંતર્ગોળ અરીસાની વક્રતાત્રિજ્યા 30 cm છે. તેની સામે મુક્ય અક્ષ પર 20 cm અંતરે વર્તુ મૂકેલ છે.

પ્રશ્ન : પ્રતિબિંબનો પ્રકાર જણાવો.
  • આભાસી, સીધું, મોટું

  • આભાસી, સીધું, નાનું 

  • સાચું, ઉંધું, મોટું 

  • સાચું, ઊંચું, નાનું 

92.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 6 cm લંબાઈ ધરાવતા પાતળા AB સળિયાને અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેનું પ્રતિબિંબ  B'A' વાસ્તવિક મળે. અરીસાની કેન્દ્રલંબાઈ 18 cm છે. 
પ્રશ્ન : A'નું P થી અંતર ............. cm
  • 24

  • 30

  • 45

  • 27

Advertisement
93.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 
યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 0.1 mm તથા સ્લિટથી પડદાનું અંતર 1 m છે. જો પ્રકાશની તરંગલંબાઈ 5000 straight A with degree on top હોય તો,  

પ્રશ્ન : બે ક્રમિક પ્રકશિત શલાકાઓ વચ્ચેનું અંતર શોધો.
  • 10 mm

  • 10 cm

  • 5 mm

  • 5 cm

C.

5 mm

Advertisement
94.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 
યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 0.1 mm તથા સ્લિટથી પડદાનું અંતર 1 m છે. જો પ્રકાશની તરંગલંબાઈ 5000 straight A with degree on top હોય તો,  
પ્રશ્ન : શલાકાની પહોળાઈ શોધો. 
  • 5 mm

  • 2.5 mm

  • 0.25 mm

  • 0.25 cm

Advertisement
95.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 6 cm લંબાઈ ધરાવતા પાતળા AB સળિયાને અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેનું પ્રતિબિંબ  B'A' વાસ્તવિક મળે. અરીસાની કેન્દ્રલંબાઈ 18 cm છે. 
પ્રશ્ન : 
અરીસાની ધ્રુવથી B' નું અંતર .......... cm થાય.
  • 36

  • 30

  • 24

  • 18

96. અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઇ 10 cm છે તો 

  • a-s, b-p, c-q, d-r

  • a-p, b-q, c-r, d-s

  • a-s, b-r, c-p, d-q

  • a-q, b-p, c-r, d-s

97.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 
યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 0.1 mm તથા સ્લિટથી પડદાનું અંતર 1 m છે. જો પ્રકાશની તરંગલંબાઈ 5000 straight A with degree on top હોય તો,  
પ્રશ્ન : ચોથી અપ્રકાશિત શલાકાનું મધ્ય્સ્થ શલકાથી અંતર શોધો. 
  • 3.5 × 10-2 cm

  • 1.75 × 10-2 m

  • 1.75 cm

  • 3.5 mm

98.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 
યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 0.1 mm તથા સ્લિટથી પડદાનું અંતર 1 m છે. જો પ્રકાશની તરંગલંબાઈ 5000 straight A with degree on top હોય તો,  
પ્રશ્ન : ત્રીજી પ્રકાશિત શલકાથી મધ્યસ્થ શલાકાથી કોણીય અંતર ........... rad હશે. 
  • 0.030

  • 0.015

  • 0.075

  • 0.15

Advertisement
99.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 6 cm લંબાઈ ધરાવતા પાતળા AB સળિયાને અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેનું પ્રતિબિંબ  B'A' વાસ્તવિક મળે. અરીસાની કેન્દ્રલંબાઈ 18 cm છે. 
પ્રશ્ન : પ્રતિબિંબની લંબાઈ ....... cm મળે.
  • 9

  • 6

  • 27

  • 12

100.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 6 cm લંબાઈ ધરાવતા પાતળા AB સળિયાને અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેનું પ્રતિબિંબ  B'A' વાસ્તવિક મળે. અરીસાની કેન્દ્રલંબાઈ 18 cm છે. 
પ્રશ્ન : અરીસાના ધ્રુવથી A નું અંતર ............ થાય. 
  • 45

  • 32

  • 24

  • 30

Advertisement

Switch