વિદ્યુત-પરિપથમાં 7A પ્રવાહ વહેતો હોય, તો B અને C વચ્ચે વિદ્યુતસ્થિતિનમાનનો તફાવત ............ વૉલ્ટ હશે. from Physics પ્રવાહ વિદ્યુત

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : પ્રવાહ વિદ્યુત

Multiple Choice Questions

41.
10 Ω નો અવરોધ ધરાવતા 6 વાહક તારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે. બિંદુ P અને R વચ્ચેનો સમતુલ્ય અવરોધ .......... થશે. 

  • 20 Ω

  • 80 Ω

  • 80 over 11 capital omega
  • 80 over 3 capital omega

Advertisement
42. વિદ્યુત-પરિપથમાં 7A પ્રવાહ વહેતો હોય, તો B અને C વચ્ચે વિદ્યુતસ્થિતિનમાનનો તફાવત ............ વૉલ્ટ હશે.
  • 5

  • 16

  • 10

  • 8


C.

10


Advertisement
43. નીચે આપેલ પરિપથમાં સ્વિચ ચાલુ કરતાં તેમાંથી વહેતો વીજપ્રવાહ ............
  • 0A

  • 3A

  • 4.5 A

  • 6 A


44. નીચે દર્શાવેલા પરિપથમાં P અને Q વચ્ચેનો અસરકારક અવરોધ .............. મળે. 
  • 24 Ω

  • 4 Ω

  • 8 Ω

  • 8 over 3 capital omega

Advertisement
45.
એક કોષ સાથે 2.4 Ω અવરોધ જોડતાં 0.9 A પ્રવાહ મળે છે. આ જ કોષ સાથે 7 Ω નો અવરોધ જોડતાં 0.3 A પ્રવાહ વહે છે, તો તેનો આંતરિક અવરોધ .......... Ω હશે. 
  • 0.3

  • 0.2

  • 0.5

  • 0.4


46.
આપેલ વિદ્યુત પરિપથમાં અજ્ઞાત અવરોધ R નું મૂલ્ય .......... Ω હોય, તો P અને Q વચ્ચેનો પરિણામી અવરોધ પણ R થાય. 

  • 10

  • 3

  • square root of 39
  • square root of 69

47.
કોઈ વિદ્યુતકોષના ધ્રુવો સાથે 4 Ω નો અવરોધ જોડતાં વિદ્યુતપ્રવાહ 0.75 A મળે છે. પણ 10 Ω નો અવરોધ જોડતાં emf 3.75 V મળે, તો આ વખતે કોષમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ ............A છે.
  • 0.50

  • 0.25

  • 0.34

  • 1


48.
12 Ω અવરોધ ધરાવતા 12 તારને જોડીને એક સમઘન બનાવ્યો છે. આ ઘનના કોઈ એક વિકર્ણના અંતિમ બિંદુઓ વચ્ચે સમતુલ્ય અવરોધ ............. મળે.
  • 12 Ω

  • 10 Ω

  • 5 Ω

  • 6 Ω


Advertisement
49.
સમાન emf ε ધરાવતા બે વિદ્યુતકોષોના આંતરિક અવરોધ અનુક્રમે r1 અને r2 છે. આ બંને વિદ્યુતકોષોને બાહ્ય અવરોધ R સાથે શ્રેણીમા જોડેલ છે. પ્રથમ વિદ્યુતકોષના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શૂન્ય મળતો હોય, તો અવરોધ R નું મૂલ્ય ...........
  • r1 + r2

  • r1 - r2

  • fraction numerator straight r subscript 1 space plus space straight r subscript 2 over denominator 2 end fraction
  • square root of straight r subscript 1 space straight r subscript 2 end root

50.
એક વિદ્યુતકોષનો emf 2.2 V છે. તેની સાથે 5 Ω અવરોધ જોડતાં કોષનાં ટર્મિનલ વૉલ્ટેજ 1.8 V થાય. તો કોષનો આંતરિક અવરોધ .......... હશે.
  • 5 over 9 space capital omega
  • 10 over 9 space capital omega
  • 9 over 10 space capital omega
  • 9 over 5 space capital omega

Advertisement

Switch