10 Ω અવરોધ ધરાવતા સાત અવરોધો 2 V ની બૅટરી સાથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે, તો એમિટરમાં વહેતો પ્રવાહ ......... હશે.
from Physics પ્રવાહ વિદ્યુત
આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાંચ સમાન અવરોધો જોડેલા છે. આકૃતિમાં દર્શાવેલ ત્રુટક રેખા પર સમાન એવા 2 Ω ના બે અવરોધો જોડવામાં આવી છે. પરિપથમાં બિંદુ A અને B વચ્ચે અવરોધ જોડ્યા પહેલાં અવરોધ અને ત્યાર બાદના અવરોધનો ગુણોત્તર ........... .
52.પરિપથમાં A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ ............ મળે.
2R
R
53.
એકમ લંબાઈ દીઠ અવરોધ ધરાવતા 8 m ત્રિજ્યાવાળા વર્તુળાકાર તાર પરનાં A અને B બિંદુઓ વચ્ચે 10 V ની બૅટરી જોડતાં બેટરીમાંથી વહેતો પ્રવાહ ....... A હશે. A અને B બિંદુઓ કેન્દ્ર O આગલ કાટખૂણો રચે છે.
10 A
5 A
3.33 A
3 A
54.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ R અવરોધ ધરાવતા નવ અવરોધો જોડેલા છે, તો A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ ......... મળે.
R Ω
Advertisement
55.આપેલ પરિધમાં A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ .......... મળે.
60 Ω
50 Ω
56.આપેલ પરિપથમાનો દરેક અવરોધ r છે, તો A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ .......... થાય.
આપેલ પૈકી એક પણ નહી
Advertisement
57.
10 Ω અવરોધ ધરાવતા સાત અવરોધો 2 V ની બૅટરી સાથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે, તો એમિટરમાં વહેતો પ્રવાહ ......... હશે.
0.8 A
1 A
0.4 A
2 A
A.
0.8 A
Advertisement
58.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે R Ω અવરોધ ધરાવતા13 તાર વડે એક પરિપથ બનાવેલ છે, તો A અને B વચ્ચેનો અસરકારક અવરોધ .......... મળે.
R Ω
2R Ω
Advertisement
59.આપેલ નેટવર્કનો બિંદુ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ .......... મળે.
2r Ω
4r Ω
r Ω
60.બાજુના પરિપથ માટે A અને B બિંદુઓ વચ્ચેનો અસરકારક અવરોધ ......... મળે.