આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે R Ω અવરોધ ધરાવતા13 તાર વડે એક પરિપથ બનાવેલ છે, તો A અને B વચ્ચેનો અસરકારક અવરોધ .......... મળે. from Physics પ્રવાહ વિદ્યુત

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : પ્રવાહ વિદ્યુત

Multiple Choice Questions

51.
bold 1 over bold pi એકમ લંબાઈ દીઠ અવરોધ ધરાવતા 8 m ત્રિજ્યાવાળા વર્તુળાકાર તાર પરનાં A અને B બિંદુઓ વચ્ચે 10 V ની બૅટરી જોડતાં બેટરીમાંથી વહેતો પ્રવાહ ....... A હશે. A અને B બિંદુઓ કેન્દ્ર O આગલ કાટખૂણો રચે છે. 

  • 10 A

  • 5 A

  • 3.33 A

  • 3 A


52.
10 Ω અવરોધ ધરાવતા સાત અવરોધો 2 V ની બૅટરી સાથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે, તો એમિટરમાં વહેતો પ્રવાહ ......... હશે. 

  • 0.8 A

  • 1 A

  • 0.4 A

  • 2 A


53.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ R અવરોધ ધરાવતા નવ અવરોધો જોડેલા છે, તો A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ ......... મળે.

  • 7 over 6 space straight R space straight capital omega
  • 3 over 5 space straight R space straight capital omega
  • 2 over 9 space straight R space straight capital omega
  • R Ω


Advertisement
54.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે R Ω અવરોધ ધરાવતા13 તાર વડે એક પરિપથ બનાવેલ છે, તો A અને B વચ્ચેનો અસરકારક અવરોધ .......... મળે.

  • fraction numerator 4 straight R over denominator 3 end fraction capital omega
  • fraction numerator 2 straight R over denominator 3 end fraction capital omega
  • R Ω

  • 2R Ω


B.

fraction numerator 2 straight R over denominator 3 end fraction capital omega

Advertisement
Advertisement
55. બાજુના પરિપથ માટે A અને B બિંદુઓ વચ્ચેનો અસરકારક અવરોધ ......... મળે.
  • 14 Ω

  • 5 Ω

  • 20 Ω

  • 10 Ω


56. આપેલ પરિપથમાનો દરેક અવરોધ r છે, તો A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ .......... થાય. 
  • 8 over 7 r
  • 2 over 3 r
  • 8 over 15 r
  • આપેલ પૈકી એક પણ નહી 


57. પરિપથમાં A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ ............ મળે.
  • straight R over 2
  • fraction numerator 3 straight R over denominator 4 end fraction
  • 2R

  • R


58.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાંચ સમાન અવરોધો જોડેલા છે. આકૃતિમાં દર્શાવેલ ત્રુટક રેખા પર સમાન એવા 2 Ω ના બે અવરોધો જોડવામાં આવી છે. પરિપથમાં બિંદુ A અને B વચ્ચે અવરોધ જોડ્યા પહેલાં અવરોધ અને ત્યાર બાદના અવરોધનો ગુણોત્તર ........... .

  • 3 over 5
  • 7 over 5
  • 6 over 5
  • 5 over 3

Advertisement
59. આપેલ પરિધમાં A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ .......... મળે.
  • 60 Ω

  • 50 Ω

  • 120 over 11 space capital omega
  • 60 over 11 capital omega

60. આપેલ નેટવર્કનો બિંદુ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ .......... મળે. 
  • 2r Ω

  • 4r Ω

  • r Ω

  • straight r over 2 capital omega

Advertisement

Switch