સમાન આડછેદવાળા અને ઋ અવરોધ ધરાવતા તારમાથી ન બાજુવાળો બહુકોષ બનાવેલો છે. બહુકોણની બાજુઓ બેકી સંખ્યામાં છે. તો તેની સામસામેના શિરોબિંદુઓ વચ્ચેના સમતુલ્ય અવરોધ અને તેની કોઈ એજ બાજુનાં શિરોબિંદુઓ વચ્ચેના સમતુલ્ય અવરોધનો ગુણોત્તર .............. મળે.
62.
4 Ω અવરોધ ધરાવતા અવરોધોથી બનવેલા અનંત નેટવર્ક સાથે જોડેલ 10V અને 0.5 Ω આંતરિક અવરોધ ધરાવતી બૅટરીમાંથી વહેતો વીજપ્રવાહ ......... મળે.
0.74
0.2
0.88
0.5
63.
ત્રણ અવરોધો 1:2:3 ના પ્રમાણમાં છે. સમાંતર જોડાણમાં તેમનો સમતુલ્ય અવરોધ 6 Ω હોય, તો આ અવરોધોનો શ્રેણી-જોડાણમાં સમતુલ્ય અવરોધ .......... મળે.
18 Ω
84 Ω
66 Ω
36 Ω
Advertisement
64.આપેલ નેતવર્કનો સમતુલ્ય અવરોધ ........... મળે.
32 Ω
8 Ω
B.
Advertisement
Advertisement
65.
R1 અને R2 અવરોધોને શ્રેણીમાં જોડતાં સમતુલ્ય અવરોધો Rs અને સમાંતર જોડતાં સમતુલ્ય અવરોધ Rp મળે છે. જો અને હોય તો R1 ....... અને R2 = ......... .
4 Ω, 1 Ω
8 Ω, 2 Ω
1 Ω, 0.25 Ω
2 Ω, 0.5 Ω
66.
બે અવરોધો R1 અને R2 ને પ્રથમ શ્રેણીમાં જોડતાં તેમનો સમતુલ્ય અવરોધ 50 Ω અને સામાંતરમાં જોડતાં સમતુલ્ય અવરોધ 12 Ω હોય, તો તેમના મૂલ્યો ....... અને ........ હશે.
45 Ω, 15 Ω
40 Ω, 15 Ω
30 Ω, 20 Ω
35 Ω, 15 Ω
67.નેટવર્કના દરેક અવરોધનુ મૂલ્ય 4 Ω છે, તો બિંદુ A અને B વચ્ચેનો અસરકારક અવરોધ ........ મળે.
8 Ω
2 Ω
1 Ω
4 Ω
68.
શ્રેણીમાં જોડેલા બે અવરોધોનો સમતુલ્ય અવરોધ S છે. જ્યારે તેમને સમાંતર જોડવામાં આવે, તો સમતુલ્ય અવરોધ P મળે છે. જો S = np હોય તો n નું લઘુતમ મૂલ્ય ........... હશે.
2
1
4
3
Advertisement
69.
સમાન લંબાઈના બે તારના આડછેદના ક્ષેત્રફળ 3:1 ના પ્રમાણમાં છે. જો જાડા તારનો અવરોધ 10 Ω હોય તો આ બંને તારોને શ્રેણીમાં જોડતાં તેમનો સમતુલ્ય અવરોધ .......... મળે.
100 Ω
2.5 Ω
40 Ω
13.33 Ω
70.નીચે દર્શાવેલ નેટવર્કમાં બિંદુ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ ............ મળે.