સમાન આડછેદવાળા અને ઋ અવરોધ ધરાવતા તારમાથી ન બાજુવાળો બહુકોષ બનાવેલો છે. બહુકોણની બાજુઓ બેકી સંખ્યામાં છે. તો તેની સામસામેના શિરોબિંદુઓ વચ્ચેના સમતુલ્ય અવરોધ અને તેની કોઈ એજ બાજુનાં શિરોબિંદુઓ વચ્ચેના સમતુલ્ય અવરોધનો ગુણોત્તર .............. મળે.
from Physics પ્રવાહ વિદ્યુત
62.નીચે દર્શાવેલ નેટવર્કમાં બિંદુ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ ............ મળે.
3 Ω
1 Ω
2 Ω
4 Ω
63.
સમાન લંબાઈના બે તારના આડછેદના ક્ષેત્રફળ 3:1 ના પ્રમાણમાં છે. જો જાડા તારનો અવરોધ 10 Ω હોય તો આ બંને તારોને શ્રેણીમાં જોડતાં તેમનો સમતુલ્ય અવરોધ .......... મળે.
100 Ω
2.5 Ω
40 Ω
13.33 Ω
64.
ત્રણ અવરોધો 1:2:3 ના પ્રમાણમાં છે. સમાંતર જોડાણમાં તેમનો સમતુલ્ય અવરોધ 6 Ω હોય, તો આ અવરોધોનો શ્રેણી-જોડાણમાં સમતુલ્ય અવરોધ .......... મળે.
18 Ω
84 Ω
66 Ω
36 Ω
Advertisement
Advertisement
65.
સમાન આડછેદવાળા અને ઋ અવરોધ ધરાવતા તારમાથી ન બાજુવાળો બહુકોષ બનાવેલો છે. બહુકોણની બાજુઓ બેકી સંખ્યામાં છે. તો તેની સામસામેના શિરોબિંદુઓ વચ્ચેના સમતુલ્ય અવરોધ અને તેની કોઈ એજ બાજુનાં શિરોબિંદુઓ વચ્ચેના સમતુલ્ય અવરોધનો ગુણોત્તર .............. મળે.
B.
Advertisement
66.
શ્રેણીમાં જોડેલા બે અવરોધોનો સમતુલ્ય અવરોધ S છે. જ્યારે તેમને સમાંતર જોડવામાં આવે, તો સમતુલ્ય અવરોધ P મળે છે. જો S = np હોય તો n નું લઘુતમ મૂલ્ય ........... હશે.
2
1
4
3
67.
R1 અને R2 અવરોધોને શ્રેણીમાં જોડતાં સમતુલ્ય અવરોધો Rs અને સમાંતર જોડતાં સમતુલ્ય અવરોધ Rp મળે છે. જો અને હોય તો R1 ....... અને R2 = ......... .
4 Ω, 1 Ω
8 Ω, 2 Ω
1 Ω, 0.25 Ω
2 Ω, 0.5 Ω
68.નેટવર્કના દરેક અવરોધનુ મૂલ્ય 4 Ω છે, તો બિંદુ A અને B વચ્ચેનો અસરકારક અવરોધ ........ મળે.
8 Ω
2 Ω
1 Ω
4 Ω
Advertisement
69.
બે અવરોધો R1 અને R2 ને પ્રથમ શ્રેણીમાં જોડતાં તેમનો સમતુલ્ય અવરોધ 50 Ω અને સામાંતરમાં જોડતાં સમતુલ્ય અવરોધ 12 Ω હોય, તો તેમના મૂલ્યો ....... અને ........ હશે.
45 Ω, 15 Ω
40 Ω, 15 Ω
30 Ω, 20 Ω
35 Ω, 15 Ω
70.
4 Ω અવરોધ ધરાવતા અવરોધોથી બનવેલા અનંત નેટવર્ક સાથે જોડેલ 10V અને 0.5 Ω આંતરિક અવરોધ ધરાવતી બૅટરીમાંથી વહેતો વીજપ્રવાહ ......... મળે.