શ્રેણીમાં જોડેલા બે અવરોધોનો સમતુલ્ય અવરોધ S છે. જ્યારે તેમને સમાંતર જોડવામાં આવે, તો સમતુલ્ય અવરોધ P મળે છે. જો S = np હોય તો n નું લઘુતમ મૂલ્ય ........... હશે.  from Physics પ્રવાહ વિદ્યુત

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : પ્રવાહ વિદ્યુત

Multiple Choice Questions

61. નીચે દર્શાવેલ નેટવર્કમાં બિંદુ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ ............ મળે. 
  • 3 Ω

  • 1 Ω

  • 2 Ω

  • 4 Ω


62. નેટવર્કના દરેક અવરોધનુ મૂલ્ય 4 Ω છે, તો બિંદુ A અને B વચ્ચેનો અસરકારક અવરોધ ........ મળે. 
  • 8 Ω

  • 2 Ω

  • 1 Ω

  • 4 Ω


Advertisement
63.
શ્રેણીમાં જોડેલા બે અવરોધોનો સમતુલ્ય અવરોધ S છે. જ્યારે તેમને સમાંતર જોડવામાં આવે, તો સમતુલ્ય અવરોધ P મળે છે. જો S = np હોય તો n નું લઘુતમ મૂલ્ય ........... હશે. 
  • 2

  • 1

  • 4

  • 3


C.

4


Advertisement
64.
સમાન લંબાઈના બે તારના આડછેદના ક્ષેત્રફળ 3:1 ના પ્રમાણમાં છે. જો જાડા તારનો અવરોધ 10 Ω હોય તો આ બંને તારોને શ્રેણીમાં જોડતાં તેમનો સમતુલ્ય અવરોધ .......... મળે.
  • 100 Ω

  • 2.5 Ω

  • 40 Ω

  • 13.33 Ω


Advertisement
65.
R1 અને R2 અવરોધોને શ્રેણીમાં જોડતાં સમતુલ્ય અવરોધો Rs અને સમાંતર જોડતાં સમતુલ્ય અવરોધ Rp મળે છે. જો bold R subscript bold S bold space bold times bold space bold R subscript bold P bold space bold equals bold space bold 16 અને bold R subscript bold 1 over bold R subscript bold 2 bold space bold equals bold space bold 4 હોય તો R1 ....... અને R2 = ......... . 
  • 4 Ω, 1 Ω

  • 8 Ω, 2 Ω

  • 1 Ω, 0.25 Ω

  • 2 Ω, 0.5 Ω


66.
4 Ω અવરોધ ધરાવતા અવરોધોથી બનવેલા અનંત નેટવર્ક સાથે જોડેલ 10V અને 0.5 Ω આંતરિક અવરોધ ધરાવતી બૅટરીમાંથી વહેતો વીજપ્રવાહ ......... મળે.

  • 0.74

  • 0.2

  • 0.88

  • 0.5


67.
ત્રણ અવરોધો 1:2:3 ના પ્રમાણમાં છે. સમાંતર જોડાણમાં તેમનો સમતુલ્ય અવરોધ 6 Ω હોય, તો આ અવરોધોનો શ્રેણી-જોડાણમાં સમતુલ્ય અવરોધ .......... મળે.
  • 18 Ω

  • 84 Ω

  • 66 Ω

  • 36 Ω


68. આપેલ નેતવર્કનો સમતુલ્ય અવરોધ ........... મળે. 
  • 16 over 3 capital omega
  • 32 over 3 capital omega
  • 32 Ω

  • 8 Ω


Advertisement
69.
સમાન આડછેદવાળા અને ઋ અવરોધ ધરાવતા તારમાથી ન બાજુવાળો બહુકોષ બનાવેલો છે. બહુકોણની બાજુઓ બેકી સંખ્યામાં છે. તો તેની સામસામેના શિરોબિંદુઓ વચ્ચેના સમતુલ્ય અવરોધ અને તેની કોઈ એજ બાજુનાં શિરોબિંદુઓ વચ્ચેના સમતુલ્ય અવરોધનો ગુણોત્તર .............. મળે. 
  • open parentheses fraction numerator 2 straight n squared over denominator straight n minus 1 end fraction close parentheses
  • fraction numerator 4 left parenthesis straight n space minus space 1 right parenthesis over denominator straight n squared end fraction
  • fraction numerator 4 left parenthesis straight n space minus space 1 right parenthesis over denominator straight n to the power of blank end fraction
  • fraction numerator 2 left parenthesis straight n space minus space 1 right parenthesis over denominator straight n squared end fraction

70.
બે અવરોધો R1 અને R2 ને પ્રથમ શ્રેણીમાં જોડતાં તેમનો સમતુલ્ય અવરોધ 50 Ω અને સામાંતરમાં જોડતાં સમતુલ્ય અવરોધ 12 Ω હોય, તો તેમના મૂલ્યો ....... અને ........ હશે. 
  • 45 Ω, 15 Ω

  • 40 Ω, 15 Ω

  • 30 Ω, 20 Ω

  • 35 Ω, 15 Ω


Advertisement

Switch