બાજુના પરિપથમાં જોડેલ ગેલ્વેનોમિટરનો અવરોધ 5 Ω  છે, તો ગેલ્વેનોમિતરમાંથી વહેતો વીજપ્રવાહ ........ હશે.  from Physics પ્રવાહ વિદ્યુત

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : પ્રવાહ વિદ્યુત

Multiple Choice Questions

71.
4 V emf અને 2 Ω ના આંતરિક અવરોધવાળી એકબીજાને સમાંતર જોડેલી બે બૅટરીઓ વડે 1 Ω અવરોધમા વહેતો વીજપ્રવાહ ........ A મળે. 
  • 4

  • 0.5

  • 2

  • 1


72. આપેલ નેટવર્ક માટે વીજપ્રવાહ I1, I2  અને I3 .......... .
  • 5 over 3 straight A comma space 5 over 2 straight A comma space 15 over 3 straight A
  • 5 over 2 straight A comma space 5 over 8 straight A comma space 15 over 8 straight A
  • A 5 over 3 straight A comma space 5 over 8 straight A comma space 12 over 8 straight A
  • 5 over 3 straight A comma space 15 over 8 straight A comma space 5 over 3 straight A

73.
આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં ગેલ્વેનોમિટર શૂન્ય આવર્તન દર્શાવે છે. જો બૅટરી A અને B નો આંતરિક અવરોધ નાનો હોય, તો અવરોધ નું મુલ્ય .......


  • 1000 Ω

  • 100 Ω

  • 500 Ω

  • 200 Ω


74. આપેલ પરિપથમાં અવરોધ R1 માંથી વહેતો વીજપ્રવાહ તેમજ જંક્શન O પાસેનું વિદ્યુતસ્થિતિમાન મેળવો. 
  • I1 = 0.19 A, V0 = 1.215 V

  • I2 = 1.75 A, V0 = 12.15 V

  • I1 = 0.175 A, V0 = 12.375 V

  • I1 = 19 A, V0 = 12.375 V


Advertisement
75. સમાન emf ε અને સમાન આંતરિક અવરોધ r ધરાવતા n વિદ્યુતકોષોને બંધ પરિપથમાં જોડવામાં આવેલ છે. આમાંનો A કોષ વિરોધક સ્થિતિમાં જોડવામાં આવેલ છે. તો વિદ્યુતકોષ A સિવાયના બાકીબા દરેક વિદ્યુત માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ...........
  • open parentheses fraction numerator straight n space minus space 2 over denominator straight n end fraction close parentheses space epsilon
  • open parentheses fraction numerator straight n space minus space 1 over denominator straight n end fraction close parentheses space epsilon
  • fraction numerator 2 space straight epsilon over denominator straight n end fraction
  • open parentheses fraction numerator straight n space over denominator straight n space minus space 1 end fraction close parentheses space epsilon

Advertisement
76.
બાજુના પરિપથમાં જોડેલ ગેલ્વેનોમિટરનો અવરોધ 5 Ω  છે, તો ગેલ્વેનોમિતરમાંથી વહેતો વીજપ્રવાહ ........ હશે. 

  • 2 over 17 A
  • 4 over 17 A
  • 3 over 17 A
  • 1 over 17 A

A.

2 over 17 A

Advertisement
77.
નીચે દર્શાવેલ પરિપથમાં જ્યારે P અને Q વચ્ચે D.C. વૉલ્ટેજ લગાડતા 4 Ω અવરોધમાંથી 1 A પ્રવાહ પસાર થાય છે, તો બિંદુઓ P અને Q વચ્ચેનો P.d. .........

  • 3.2 V

  • 0.5 V

  • 1.5 V

  • 1 V


78.
એક એમિટરનો અવરોધ 0.02 Ω છે. તેને એક બેતરી સાથે જોડતાં તે 8 A પ્રવાહ દર્શાવે છે. હવે જો શ્રેણીમાં 3 Ω નો અવરોધ જોડવામાં આવે, તો પ્રવાહમાં 6 A ઘટાડો થાય છે તો બૅટરીનો emf ...... અને આંતરિક અવરોધ ....... હશે.
  • 0.98 Ω, 8 Ω

  • 2 Ω, 4.9 Ω

  • 8 Ω, 0.98 Ω

  • 0.49 Ω, 2 Ω


Advertisement
79.
જ્યારે વ્હિસ્ટન બ્રિજની એક ભુજામાં અવરોધ 5 Ω અને બીજી ભુજામાં અવરોધ R Ω હોય ત્યારે તટસ્થ બિંદુ l1 અંતરે મળે છે. જો R અવરોધને સમાંતર બીજો R Ω અવરોધ જોડવામાં આવે, તો નવું તટસ્થ બિંદુ 1.6, l1 અંતરે મળે છે. તો R નું મુલ્ય .......... હશે. 
  • 10 Ω

  • 20 Ω

  • 15 Ω

  • 25 Ω


80.
10 V વિદ્યુતચાલક બળ અને 2 Ω આંતરિક અવરોધ ધરાવતા વિદ્યુતકોષ અને 4 V વિદ્યુતચાલક બળ અને 1 Ω આંતરિક અવરોધ ધરાવતા વિદ્યુતકોષોને 20 Ω અવરોધ સાથે પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે, તો 20 Ω અવરોધમાંથી વહેતો પવીજપ્રવાહ ......

  • 2 A

  • 0.06 A

  • 0.1 A

  • 0.03 A


Advertisement

Switch