4 V emf અને 2 Ω ના આંતરિક અવરોધવાળી એકબીજાને સમાંતર જોડેલી બે બૅટરીઓ વડે 1 Ω અવરોધમા વહેતો વીજપ્રવાહ ........ A મળે.  from Physics પ્રવાહ વિદ્યુત

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : પ્રવાહ વિદ્યુત

Multiple Choice Questions

71.
આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં ગેલ્વેનોમિટર શૂન્ય આવર્તન દર્શાવે છે. જો બૅટરી A અને B નો આંતરિક અવરોધ નાનો હોય, તો અવરોધ નું મુલ્ય .......


  • 1000 Ω

  • 100 Ω

  • 500 Ω

  • 200 Ω


72.
બાજુના પરિપથમાં જોડેલ ગેલ્વેનોમિટરનો અવરોધ 5 Ω  છે, તો ગેલ્વેનોમિતરમાંથી વહેતો વીજપ્રવાહ ........ હશે. 

  • 2 over 17 A
  • 4 over 17 A
  • 3 over 17 A
  • 1 over 17 A

73.
એક એમિટરનો અવરોધ 0.02 Ω છે. તેને એક બેતરી સાથે જોડતાં તે 8 A પ્રવાહ દર્શાવે છે. હવે જો શ્રેણીમાં 3 Ω નો અવરોધ જોડવામાં આવે, તો પ્રવાહમાં 6 A ઘટાડો થાય છે તો બૅટરીનો emf ...... અને આંતરિક અવરોધ ....... હશે.
  • 0.98 Ω, 8 Ω

  • 2 Ω, 4.9 Ω

  • 8 Ω, 0.98 Ω

  • 0.49 Ω, 2 Ω


74.
નીચે દર્શાવેલ પરિપથમાં જ્યારે P અને Q વચ્ચે D.C. વૉલ્ટેજ લગાડતા 4 Ω અવરોધમાંથી 1 A પ્રવાહ પસાર થાય છે, તો બિંદુઓ P અને Q વચ્ચેનો P.d. .........

  • 3.2 V

  • 0.5 V

  • 1.5 V

  • 1 V


Advertisement
75. આપેલ પરિપથમાં અવરોધ R1 માંથી વહેતો વીજપ્રવાહ તેમજ જંક્શન O પાસેનું વિદ્યુતસ્થિતિમાન મેળવો. 
  • I1 = 0.19 A, V0 = 1.215 V

  • I2 = 1.75 A, V0 = 12.15 V

  • I1 = 0.175 A, V0 = 12.375 V

  • I1 = 19 A, V0 = 12.375 V


Advertisement
76.
4 V emf અને 2 Ω ના આંતરિક અવરોધવાળી એકબીજાને સમાંતર જોડેલી બે બૅટરીઓ વડે 1 Ω અવરોધમા વહેતો વીજપ્રવાહ ........ A મળે. 
  • 4

  • 0.5

  • 2

  • 1


C.

2


Advertisement
77. આપેલ નેટવર્ક માટે વીજપ્રવાહ I1, I2  અને I3 .......... .
  • 5 over 3 straight A comma space 5 over 2 straight A comma space 15 over 3 straight A
  • 5 over 2 straight A comma space 5 over 8 straight A comma space 15 over 8 straight A
  • A 5 over 3 straight A comma space 5 over 8 straight A comma space 12 over 8 straight A
  • 5 over 3 straight A comma space 15 over 8 straight A comma space 5 over 3 straight A

78.
10 V વિદ્યુતચાલક બળ અને 2 Ω આંતરિક અવરોધ ધરાવતા વિદ્યુતકોષ અને 4 V વિદ્યુતચાલક બળ અને 1 Ω આંતરિક અવરોધ ધરાવતા વિદ્યુતકોષોને 20 Ω અવરોધ સાથે પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે, તો 20 Ω અવરોધમાંથી વહેતો પવીજપ્રવાહ ......

  • 2 A

  • 0.06 A

  • 0.1 A

  • 0.03 A


Advertisement
79. સમાન emf ε અને સમાન આંતરિક અવરોધ r ધરાવતા n વિદ્યુતકોષોને બંધ પરિપથમાં જોડવામાં આવેલ છે. આમાંનો A કોષ વિરોધક સ્થિતિમાં જોડવામાં આવેલ છે. તો વિદ્યુતકોષ A સિવાયના બાકીબા દરેક વિદ્યુત માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ...........
  • open parentheses fraction numerator straight n space minus space 2 over denominator straight n end fraction close parentheses space epsilon
  • open parentheses fraction numerator straight n space minus space 1 over denominator straight n end fraction close parentheses space epsilon
  • fraction numerator 2 space straight epsilon over denominator straight n end fraction
  • open parentheses fraction numerator straight n space over denominator straight n space minus space 1 end fraction close parentheses space epsilon

80.
જ્યારે વ્હિસ્ટન બ્રિજની એક ભુજામાં અવરોધ 5 Ω અને બીજી ભુજામાં અવરોધ R Ω હોય ત્યારે તટસ્થ બિંદુ l1 અંતરે મળે છે. જો R અવરોધને સમાંતર બીજો R Ω અવરોધ જોડવામાં આવે, તો નવું તટસ્થ બિંદુ 1.6, l1 અંતરે મળે છે. તો R નું મુલ્ય .......... હશે. 
  • 10 Ω

  • 20 Ω

  • 15 Ω

  • 25 Ω


Advertisement

Switch