નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો : વિધાન : અર્ધવાહક પદર્થોનું તાપમાન વધારતા તેમની અવરોધકતા ઘટે છે. કારણ : અર્ધવાહક પદાર્થો ઓહમના નિયમનું પાલન કરે છે. from Physics પ્રવાહ વિદ્યુત

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : પ્રવાહ વિદ્યુત

Multiple Choice Questions

131.
  • a-r, b-p, c-s, d-q

  • a-p, b-q, c-r, d-s

  • a-q, b-r, c-s, d-p 

  • a-s, b-p, c-q, d-r


132.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :

વિધાન : વૉલ્ટમીટર એ બૅટરીનું emf (ε) નહિ પરંતુ ટર્મિનલ વૉલ્ટેજ (V) નું જ માપન કરે છે. 
કારણ : વૉલ્ટમીટરને બૅટરી સાથે જોડ્યા બાદ બૅટરીમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થાય છે.
  • વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને ખોટા છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.


133.
  • a-r, b-p, c-s, d-q

  • a-p, b-q, c-r, d-s

  • a-r, b-s, c-p, d-q

  • a-s, b-p, c-q, d-r


Advertisement
134.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
 
વિધાન : અર્ધવાહક પદર્થોનું તાપમાન વધારતા તેમની અવરોધકતા ઘટે છે. 
કારણ : અર્ધવાહક પદાર્થો ઓહમના નિયમનું પાલન કરે છે.
  • વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને ખોટા છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.


C.

વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 


Advertisement
Advertisement
Advertisement

Switch