કોણીય વેગમાનનો SI એકમ...... છે. from Physics ભૌતિકવિજ્ઞાન અને માપન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ભૌતિકવિજ્ઞાન અને માપન

Multiple Choice Questions

21. વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનો એકમ જણાવો.
  • As

  • Nc

  • Vm-1

  • Vm


22. નીચેનામાંથી કઈ ભૌતિકરાશિનો સાચો એકમ દર્શાવતો નથી ?
  • પૃષ્ઠતાણ : N m2

  • પાવર : N ms-1 

  • ટૉર્ક : N m

  • દબાણ : N m-2


23. નીચેનામાંથી કઈ ભૌતિકરાશિ દર્શાવતી નથી ?
  • વૉલ્ટ

  • કેલ્વિન 

  • કેન્ડેલા 

  • બધા જ


Advertisement
24. કોણીય વેગમાનનો SI એકમ...... છે.
  • kg m-2 s-1

  • kg ms-1

  • kg m2 s-1

  • kg m2 s-1


C.

kg m2 s-1


Advertisement
Advertisement
25. નીચેનામાંથી કઈ ભૌતિકરાશિ પરિમાણરહિત છે ?
  • પ્રતિબળ

  • ખૂણો 

  • ઘનતા 

  • ગુપ્તઉષ્મા


26. નીચેનામાંથી કઈ ભૌતિકરાશિને બધી જ એકમ પદ્વતિમાં સમાન એકમ છે ?
  • સમય 

  • લંબાઇ 

  • દળ 

  • કાર્ય


27. નીચેનામાંથી કઈ ભૌતિકરાશિનો એકમ dyne g-1 છે.
  • વેગ

  • દળ 

  • પ્રવેગ

  • બળ 


28. પાર્સેક એ કોનો એકમ છે ?
  • વેગ

  • સમય 

  • અંતર 

  • ખૂણો (સમતલકોણો)


Advertisement
29. નીચેનામાંથી કયો એકમ સમયનો એકમ નથી ?
  • પ્રકાશવર્ષ

  • સેકન્ડ 

  • કલાક 

  • વર્ષ 


30. નીચેનામાંથી કયો એકમ પુરક એકમ છે ?
  • સેકન્ડ

  • કેન્ડેલા 

  • સ્ટીરેડિયન

  • એમ્પિયર 


Advertisement

Switch