એક સમઘટનનું કદ અને સપાટીનું ક્ષેત્રફળ સમાન છે, તો તેની સપાટીનું ક્ષેત્રફળ ...... .  from Physics ભૌતિકવિજ્ઞાન અને માપન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ભૌતિકવિજ્ઞાન અને માપન

Multiple Choice Questions

31. પૃથ્વી અને સૂર્ય વચ્ચેના સરેરાશ અંતરને ........ કહે છે.
  • straight A with degree on top

  • 1 પાર્સેક 

  • 1 પ્રકાશવર્ષ 

  • 1 AU


Advertisement
32. એક સમઘટનનું કદ અને સપાટીનું ક્ષેત્રફળ સમાન છે, તો તેની સપાટીનું ક્ષેત્રફળ ...... . 
  • 36 એકમ

  • 144 એકમ 

  • 216 એકમ 

  • 1000 એકમ


C.

216 એકમ 


Advertisement
33. bold 1 bold degree bold space bold equals bold space bold. bold. bold. bold. bold. bold. bold. bold. bold. bold. bold space bold rad bold space
  • 180 over straight pi
  • 360 over straight n
  • straight pi over 180
  • straight n over 360

34. નીચેનામાંથી કયો સંબંધ ખોટો છે ?
  • 1 પાર્સેક = 3.08 cross times1016 m

  • 1 ફર્મી (fm) = 10-15

  • 1J = 107 erg

  • 1 dyne = 105 N


Advertisement
35. કઈ ભૌતિકરાશિનો એકમ છે Ns ?
  • વેગ

  • રેખીય વેગમાન  

  • કોણીય વેગમાન 

  • કાર્ય


36. જો દળ, લંબાઇ અને સમયના એકમ બમણા કરવામાં આવે, તો કોણીય વેગમાનનો એકમ ...... થાય.
  • બમણો

  • ત્રણ ગણો 

  • ચાર ગણો 

  • આઠ ગણો


37. Nm-2 નીચેનામાંથી એક્નો એકમ નથી ?
  • વિકૃતિ

  • દબાણ 

  • પ્રતિબળ 

  • બલ્ક મોડ્યુલસ 


38. નીચેનામાંથી કયો એકમ બીજા એકમો કરતાં જુદો છે ?
  • Js

  • eV

  • K Wh

  • Ws


Advertisement
39. જડત્વની ચાકમાત્રાનો SI એકમ …….
  • kg m

  • kg cm2

  • kg m2

  • kg m-2


40. જો લંબાઇનો એકમ અને બળનો એકમ ચાર ગણો વધે તો ઊર્જાનો એકમ ...... 
  • 16 ગણો વધે.

  • 8 ગણો વધે.

  • 8 ગણો ઘટે.
  • 16 ગણો ઘટે.


Advertisement

Switch