સૂત્રમાં a અને b અચળાંકો છે તથા x એ t સમયે કણનું સ્થાનાંતર છે, તો  નું પરિમાણ નીચેનામાંથી કોનું છે ? from Physics ભૌતિકવિજ્ઞાન અને માપન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ભૌતિકવિજ્ઞાન અને માપન

Multiple Choice Questions

81.
કોઈ રેડિયોએક્ટિવ તત્વમાં t સમયે અવિભંજીત પરમાણુઓની સંખ્યા N = N0 bold e to the power of bold minus bold λt end exponentસૂત્ર અનુસાર મળે છે. જ્યાં N0 એ પ્રારંભિક અવિભંજીત પરમાણુઓની સંખ્યા છે. તો straight lambda નું પારિમાણિક સૂત્ર જણાવો.
  • straight M degree space straight L degree straight T to the power of negative 1 end exponent
  • straight M degree space straight L degree straight T degree
  • M1 L1T-1

  • આપેલ પૈકી એક પણ નહી 


82. અવમંદિત દોલનોનો કંપવિસ્તાર bold A bold left parenthesis bold t bold right parenthesis bold space bold equals bold space bold Ae to the power of begin inline style fraction numerator bold minus bold ht over denominator bold 2 bold M end fraction end style end exponentઅનુસાર સમય સાથે ઘટે છે, તો b નું પારિમાણિક સૂત્ર ......  જ્યાં t = સમય, A = પ્રારંભિક કંપવિસ્તાર અને m દળ છે.
  • M1 L1T-1

  • M1 L1 T1

  • M1 LdegreeT-1

  • M1 L1T


83. સ્ટીલ માટે યંગ મોડ્યુલસ 2 × 1011 Pa છે, તો CGS પદ્વતિમાં તે....... થાય.
  • 2 × 1012 dyne cm-2

  • 2 × 1013 dyne cm-2

  • 2 × 106 dyne cm-2

  • 2 × 1010 dyne cm-2


84. વિકિરણની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર જણાવો.
  • straight M to the power of 1 space straight L degree space straight T to the power of negative 3 end exponent
  • M1 L0T-1

  • M0 L3T-2

  • M1 L-2T-2


Advertisement
85. બળના આઘાતનું પારિમાણિક સૂત્ર ......... છે.
  • M1 L2T-1

  • M1 L1T-1

  •  M0 L2T-3

  • આપેલ પૈકી એક પણ નહી 


86. t સમયે કણે કાપેલું અંતર x નીચેના સૂત્ર દ્વારા મળે છે. bold x bold space bold equals bold space bold v subscript bold 0 over bold k bold space bold left square bracket bold 1 bold space bold minus bold space bold e to the power of bold kt bold right square bracket જ્યાં v0 = પ્રારંભિક વેગ છે. તો અચળાંક k નું પારિમાણિક સૂત્ર ...... થાય.
  • straight M degree space straight L degree space straight T to the power of 1
  • straight M degree space straight L to the power of 1 space straight T degree
  • straight M degree space straight L degree space straight T to the power of negative 1 end exponent
  • straight M degree space straight L to the power of negative 1 end exponent space straight T to the power of 1

Advertisement
87. bold dx over bold dt bold space bold equals bold space bold ac to the power of bold minus bold bt end exponent સૂત્રમાં a અને b અચળાંકો છે તથા x એ t સમયે કણનું સ્થાનાંતર છે, તો bold a over bold b નું પરિમાણ નીચેનામાંથી કોનું છે ?
  • વેગ

  • દળ 

  • સમય 

  • અંતર 


D.

અંતર 


Advertisement
88. હવામાં રચાતા પરપોટાની અંદર અને બહારના દબાણનો તફાવત bold P subscript bold i bold space bold minus bold space bold P subscript bold degree bold space bold equals bold space bold 4 bold T over bold R છે. જ્યાં R એ પરપોટાની ત્રિજ્યા અને T પ્રવાહીનું પૃષ્ઠતાણ છે, તો પ્રવાહી પૃષ્ઠતાનનું પારિમાણિક સૂત્ર .....
  • straight M to the power of 1 space straight L degree space straight T to the power of negative 1 end exponent
  • straight M to the power of 1 space straight L degree straight T to the power of negative 2 end exponent
  • M1 L-1T-1

  • M1 L1 T-1


Advertisement
89. bold M bold degree bold space bold L bold degree bold space bold T to the power of bold 1 પારિમાણિક સૂત્ર નીચેનામાંથી કોનું છે ?
  • straight R over straight L
  • 1 over LR
  • straight L over straight R
  • LR


90. પાવરનું પારિમાણિક સૂત્ર .....
  • M1 L-2T2

  • M1 L2T-3

  •  M0 L2T-3

  • M1 L2 T-2


Advertisement

Switch