હવામાં રચાતા પરપોટાની અંદર અને બહારના દબાણનો તફાવત  છે. જ્યાં R એ પરપોટાની ત્રિજ્યા અને T પ્રવાહીનું પૃષ્ઠતાણ છે, તો પ્રવાહી પૃષ્ઠતાનનું પારિમાણિક સૂત્ર ..... from Physics ભૌતિકવિજ્ઞાન અને માપન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ભૌતિકવિજ્ઞાન અને માપન

Multiple Choice Questions

81. અવમંદિત દોલનોનો કંપવિસ્તાર bold A bold left parenthesis bold t bold right parenthesis bold space bold equals bold space bold Ae to the power of begin inline style fraction numerator bold minus bold ht over denominator bold 2 bold M end fraction end style end exponentઅનુસાર સમય સાથે ઘટે છે, તો b નું પારિમાણિક સૂત્ર ......  જ્યાં t = સમય, A = પ્રારંભિક કંપવિસ્તાર અને m દળ છે.
  • M1 L1T-1

  • M1 L1 T1

  • M1 LdegreeT-1

  • M1 L1T


82. પાવરનું પારિમાણિક સૂત્ર .....
  • M1 L-2T2

  • M1 L2T-3

  •  M0 L2T-3

  • M1 L2 T-2


83.
કોઈ રેડિયોએક્ટિવ તત્વમાં t સમયે અવિભંજીત પરમાણુઓની સંખ્યા N = N0 bold e to the power of bold minus bold λt end exponentસૂત્ર અનુસાર મળે છે. જ્યાં N0 એ પ્રારંભિક અવિભંજીત પરમાણુઓની સંખ્યા છે. તો straight lambda નું પારિમાણિક સૂત્ર જણાવો.
  • straight M degree space straight L degree straight T to the power of negative 1 end exponent
  • straight M degree space straight L degree straight T degree
  • M1 L1T-1

  • આપેલ પૈકી એક પણ નહી 


84. t સમયે કણે કાપેલું અંતર x નીચેના સૂત્ર દ્વારા મળે છે. bold x bold space bold equals bold space bold v subscript bold 0 over bold k bold space bold left square bracket bold 1 bold space bold minus bold space bold e to the power of bold kt bold right square bracket જ્યાં v0 = પ્રારંભિક વેગ છે. તો અચળાંક k નું પારિમાણિક સૂત્ર ...... થાય.
  • straight M degree space straight L degree space straight T to the power of 1
  • straight M degree space straight L to the power of 1 space straight T degree
  • straight M degree space straight L degree space straight T to the power of negative 1 end exponent
  • straight M degree space straight L to the power of negative 1 end exponent space straight T to the power of 1

Advertisement
85. બળના આઘાતનું પારિમાણિક સૂત્ર ......... છે.
  • M1 L2T-1

  • M1 L1T-1

  •  M0 L2T-3

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
86. હવામાં રચાતા પરપોટાની અંદર અને બહારના દબાણનો તફાવત bold P subscript bold i bold space bold minus bold space bold P subscript bold degree bold space bold equals bold space bold 4 bold T over bold R છે. જ્યાં R એ પરપોટાની ત્રિજ્યા અને T પ્રવાહીનું પૃષ્ઠતાણ છે, તો પ્રવાહી પૃષ્ઠતાનનું પારિમાણિક સૂત્ર .....
  • straight M to the power of 1 space straight L degree space straight T to the power of negative 1 end exponent
  • straight M to the power of 1 space straight L degree straight T to the power of negative 2 end exponent
  • M1 L-1T-1

  • M1 L1 T-1


B.

straight M to the power of 1 space straight L degree straight T to the power of negative 2 end exponent

Advertisement
87. bold dx over bold dt bold space bold equals bold space bold ac to the power of bold minus bold bt end exponent સૂત્રમાં a અને b અચળાંકો છે તથા x એ t સમયે કણનું સ્થાનાંતર છે, તો bold a over bold b નું પરિમાણ નીચેનામાંથી કોનું છે ?
  • વેગ

  • દળ 

  • સમય 

  • અંતર 


88. bold M bold degree bold space bold L bold degree bold space bold T to the power of bold 1 પારિમાણિક સૂત્ર નીચેનામાંથી કોનું છે ?
  • straight R over straight L
  • 1 over LR
  • straight L over straight R
  • LR


Advertisement
89. વિકિરણની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર જણાવો.
  • straight M to the power of 1 space straight L degree space straight T to the power of negative 3 end exponent
  • M1 L0T-1

  • M0 L3T-2

  • M1 L-2T-2


90. સ્ટીલ માટે યંગ મોડ્યુલસ 2 × 1011 Pa છે, તો CGS પદ્વતિમાં તે....... થાય.
  • 2 × 1012 dyne cm-2

  • 2 × 1013 dyne cm-2

  • 2 × 106 dyne cm-2

  • 2 × 1010 dyne cm-2


Advertisement

Switch