0.01 mm નું લઘુતમ માપ ધરાવતા માઇક્રોમિટર વડે તારનો વ્યાસ માપવામાં આવે છે. મુખ્ય સ્કેલનું વાચન 0 mm અને વર્તળાકાર સ્કેલનું વાચન 48 કાપા છે, તો તારનો વ્યાસ ...... from Physics ભૌતિકવિજ્ઞાન અને માપન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ભૌતિકવિજ્ઞાન અને માપન

Multiple Choice Questions

111. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી યોગ્ય વિકપ પસંદ કરો :

વિધાન : y = A sin (straight omegat - kx) માં (bold omegat - kx) એ પરિમાણરહિત છે.
કારણ : કારણ કે k નું પારિમાણિક સૂત્ર MdegreeL1Tdegree છે.

  • કારણ અને વિધાન બંને સાચા છે, કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • કારણ અને વિધાન બંને સાચા છે, પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે પરંંતુ કારણ સાચું છે.


112. એક સ્પેક્ટ્રોમીટરના વર્નિયસ સ્કેલના 29 કાપા એ તેના મુખ્ય સ્કેલના 30 કાપા સાથે બંધબેસતા આવે છે. જો તેના મુખ્ય સ્કેલના એક વિભાગનું મૂલ્ય 0.5degree હોય, તો તેનું લઘુતમ માપ.......
  • એક મિનિટ

  • અડધી મિનિટ

  • 1degree

  • 0.5degree


113. 76 cm પારાના સ્થંભની ઊંચાઇ જેટલું દબાણ MKS પદ્વતિમાં ......... Nm2 થાય ? પારાની ઘનતા પારાની ઘનતાbold rho bold space bold equals bold space bold 13 bold. bold 6 bold space bold g bold space bold cm to the power of bold minus bold 3 end exponent લો.
  • 76 × 10-2

  • 7.6 × 105

  • 1.103 × 105

  • 1.01 × 10-5


114.
વર્નિયર કેલિપર્સમાં મુખ્ય સ્કેલના એક વિભાગનું માપ x cm છે. વર્નિયસ સ્કેલના n વિભાગ મુખ્ય સ્કેલના n-1વિભાગ સાથે બંધબેસતા આવે છે, તો વર્નિયર કેલિપર્સનનું લઘુતમ માપ ...... cm થાય.
  • fraction numerator nx over denominator straight n minus 1 end fraction
  • straight x over straight n
  • fraction numerator straight x over denominator straight n minus 1 end fraction
  • open parentheses fraction numerator straight n minus 1 over denominator straight n end fraction close parentheses x

Advertisement
115. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી યોગ્ય વિકપ પસંદ કરો :

વિધાન : પ્રકાશવર્ષ અને તરંગલંબાઇ બંને અંતર દર્શાવે છે.
કારણ : બંને સમયના પરિણામ છે.

  • કારણ અને વિધાન બંને સાચા છે, કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • કારણ અને વિધાન બંને સાચા છે, પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે પરંંતુ કારણ સાચું છે.


116. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી યોગ્ય વિકપ પસંદ કરો :

વિધાન : પૃષ્ઠતાણ અને પૃષ્ઠઊર્જાનાં પરિમાણો સમાન છે.
કારણ : કારણ કે બંનેના SI એકમ સમાન છે.

  • કારણ અને વિધાન બંને સાચા છે, કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • કારણ અને વિધાન બંને સાચા છે, પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે પરંંતુ કારણ સાચું છે.


117.
એક ગોળાનો વ્યાસ માપવા માટે 0.5 mm પેચ અંતર ધરાવતા અને વર્તુળાકાર સ્કેલ પર 50 કાપા ધરાવતા માઇક્રોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ માઇક્રોમીટર સ્કૂલની લઘુતમ માપશક્તિ.....
  • 0.05 cm

  • 0.01 cm

  • 0.1 cm

  • 0.001 cm


Advertisement
118.
0.01 mm નું લઘુતમ માપ ધરાવતા માઇક્રોમિટર વડે તારનો વ્યાસ માપવામાં આવે છે. મુખ્ય સ્કેલનું વાચન 0 mm અને વર્તળાકાર સ્કેલનું વાચન 48 કાપા છે, તો તારનો વ્યાસ ......
  • 0.24 mm

  • 0.0048 cm

  • 0.48 cm

  • 0.48 cm


C.

0.48 cm


Advertisement
Advertisement
119. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી યોગ્ય વિકપ પસંદ કરો :

વિધાન : દ્વષ્ટિસ્થાનભેદની રીતથી 100 પ્રકાશવર્ષ દૂર આવેલા તારાઓના અંતર માપી શકતા નથી.
કારણ : દ્વષ્ટિસ્થાનભેદકોણ ચોકસાઇપુર્વક માપી શકતો નથી.

  • કારણ અને વિધાન બંને સાચા છે, કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • કારણ અને વિધાન બંને સાચા છે, પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે પરંંતુ કારણ સાચું છે.


120. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી યોગ્ય વિકપ પસંદ કરો :

વિધાન : બધાં જ માપનોમાં છેલ્લો સાર્થક અંક વધારે અચોક્કસ હોય છે.
કારણ : d = 0.9 m, d = 0.90 mઅને d = 0.900 m ના ત્રણ માપનમાં છેલ્લું માપન d = 0.900 m વધારે ચોક્કસ છે.

  • કારણ અને વિધાન બંને સાચા છે, કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • કારણ અને વિધાન બંને સાચા છે, પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે પરંંતુ કારણ સાચું છે.


Advertisement

Switch