Important Questions of વાયુનો ગતિવાદ for JEE Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : વાયુનો ગતિવાદ

Multiple Choice Questions

31. 1 મોલ માટે He વાયુ માટે Cનું મુલ્ય ........ થાય. 
  • 5 over 2 R
  • 3 over 2 R
  • 7 over 2 R
  • 1 half R

32. નીચેનામાંથી કયું સુત્ર સાચું નથી ?
  • straight v subscript rms space equals space fraction numerator 3 straight rho over denominator straight rho end fraction
  • straight v subscript rms space equals space square root of fraction numerator 3 space straight R space straight T over denominator straight M end fraction end root
  • straight v subscript rms space equals space square root of fraction numerator 3 space straight P over denominator straight rho end fraction end root
  • straight v subscript rms space equals space square root of fraction numerator 3 space straight k subscript straight beta straight T over denominator space straight m end fraction end root

33.
જો આદર્શ વાયુના મોલની સંખ્ય હોય અને તેની અણુઓની મુક્તતા અંશ f હોય, તો તેની આંતરિક ઊર્જા ............ થાય.
  • 3 over 2 space fμRT
  • straight f over 2 μRT
  • straight f over 2 μk subscript straight B straight T
  • straight f space straight mu space straight k subscript straight B space straight T

34.
એક બંધ પાત્રમાં Cl2 વાયુ ભરેલો છે. જો ભરેલા વાયુનું દબાણ બમણું કરવામાં આવે છે, તો તેનું તાપમાન ચાર ગણું થાય છે તો વાયુની ઘનતા કેટલા ગણી થશે ? 
  • 4

  • 2

  • 1 half
  • 1 fourth

Advertisement
35.
એક વાયુપાત્રમાં ભરેલા ઑક્સિજનનું દળ 5 g છે અને તેનું દબાણ P, નિરપેક્ષ તાપમાન T અને કદ V છે, તો તેના માટે આદર્શ વાયુ-અવસ્થા સમીકરણ કયું હશે ?
  • PV space equals space 5 over 2 space RT
  • PV space equals space open parentheses 5 over 16 close parentheses space RT
  • PV space equals space 5 over 32 space RT
  • PV = 5RT


36. આપેલા તાપમાને H2 અને He વાયુના અણુઓની rms વેગોનો ગુણોત્તર ......... થાય. 
  • 1 space colon space square root of 2
  • square root of 2 thin space colon space 1
  • 1 : 2

  • 2 : 1


37. 1 મોલ Ar માટે વાયુની અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા ............. થાય. 
  • straight C subscript straight p space equals space 3 over 2 straight R
  • straight C subscript straight p space equals space 2 over 2 straight R
  • straight C subscript straight v space equals space 3 over 2 straight R
  • straight C subscript straight p space equals space 2 over 3 straight R

38.
500 K તાપમાને કાર્બન ડાયૉક્સાઈડના અણુની ગતિઉર્જા E છે આ જ તાપમાને કાર્બ મોનોક્સાઈડના અણુની ગતિઉર્જા............ થાય.
  • 32 E

  • 16 E

  • E/32

  • E


Advertisement
39.
બ્યુના અણુની 127° C તાપમાને સરેરાશ ગતિઉર્જા 6.21 × 10-21 J છે, તો તેની 327° C તાપમને ગતિઉર્જા.......... થાય. 
  • 9.315 × 1021 J

  • 9.315 × 10-21 J

  • 9.315 × 10-23 J

  • 9.315 × 1023 J


40. 1.38 × 10-10 kg દળ ધરાવતા ધૂળના રજકણોની NTP એ vrms = ......... થાય.
  • 9.49 × 10-6 ms-1

  • 9.49 × 10-6 cms-1

  • 9.49 × 10-9 ms-1

  • 9.49 × 10-9 cms-1


Advertisement

Switch