એક પ્રોટોન અને એક -કણની દ-બ્રોગ્લી તરંગલંબાઈ સમાન છે. જો પ્રોટોનને C volt ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિક કરવામાં આવતો હોય તો -કણને ...........V ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત હેઠલ પ્રવેગિક કરવો પડે.  from Physics વિકિરણ અને દ્વવ્યનો દ્વૈત સ્વભાવ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : વિકિરણ અને દ્વવ્યનો દ્વૈત સ્વભાવ

Multiple Choice Questions

41. 10 bold A with bold degree on top તરંગલંબાઈ ધરાવતા ઈલેક્ટ્રોનનો વેગ ...........
  • 7.25×105 ms-1

  • 5.25×106 ms-1

  • 4.25×105 ms-1

  • 7.25×106 ms-1


42.
બે વિદ્યુતભારિત કણોના દળ અનુક્રમે 2m અને  3m છે તથા તેમના વિદ્યુતભારો અનુક્રમે 3q અને 2q છે. આ બંને કણોને સમાન વિદ્યુતસ્થિતિમાન તફાવત હેઠળ પ્રવેગિક કરવામાં આવે છે, તો તેમની દ-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર .........
  • 2:3

  • 1:1

  • 3:2

  • 2:1


43.
1.5×1014 Hz આવૃત્તિવાળા ફોટોનનું વેગમાન .......... kgms-1. પ્લાંકનો અચળાંક h = 6.6 10-34 Js. પ્રકશનો વેગ c = 3×108 ms-1
  • 3.3×10-30

  • 6.6×10-28

  • 3.3×10-28

  • 3.3×1024


44. ઈલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ 3×10-10 m થી 1×10-10 m  કરવા માટે તેની ઊર્જા ........ કરવી પડે. 
  • પ્રારંભીક કરતા ત્રણ ગણી

  • પ્રારંભિક કરત 1/3 ગણી 

  • પ્રારંભિક કરતાં 1/9 ગણી

  • પ્રારંભીક કરતાં 9 ગણી


Advertisement
45.
એક ફોટોનની તરંગલંબાઈ bold 1 bold. bold 4 bold space bold A with bold degree on top છે. તે ઈલેક્ટ્રોન સાથે અથડાય છે. અથડામણ પછી ફોટોનની તરંગલંબાઇ 2.0 bold A with bold degree on topથાય છે. તો પ્રકેરિત થતા ઇલેક્ટ્રોનની ઊર્જા .......... . (h = 6.63×10-34 Js લો.)
  • 4.6×10-16J

  • 3.2×10-16J

  • 2.3×10-16J

  • 4.6×10-15J


46. 0.5 kg દળ ધરાવતા અને 1000 ms-1 વેગથી ગતિ કરતા પદાર્થની દ-બ્રોગ્લી તરંગલંબાઈ .......
  • 1.6×10-27 straight A with degree on top

  • 3.32 space cross times space 10 to the power of negative 27 end exponent space straight A with degree on top
  • 1.32 space cross times space 10 to the power of negative 26 end exponent space straight A with degree on top
  • 0.132 space cross times space 10 to the power of negative 27 end exponent space straight A with degree on top

Advertisement
47.
એક પ્રોટોન અને એક bold alpha-કણની દ-બ્રોગ્લી તરંગલંબાઈ સમાન છે. જો પ્રોટોનને C volt ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિક કરવામાં આવતો હોય તો bold alpha-કણને ...........V ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત હેઠલ પ્રવેગિક કરવો પડે. 
  • 2

  • 8

  • 1 over 8
  • 1


C.

1 over 8

Advertisement
48.
એક 1 μg દળ ધારાવતા કણની દ-બ્રોગ્લે તરંગલંબાઈએ 2×106 ms-1 વેગથી ગતિ કરતા ઈલેક્ટ્રૉનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ જેટલી છે, તો કણનો વેગ ........
  • 3.6×10-21 ms-1

  • 9×10-2 ms-1

  • 1.82×10-15 ms-1

  • 3.6×10-16 ms-1


Advertisement
49. એક ઈલેક્ટ્રૉન અને એક પ્રોટોનની દ-બ્રૉગ્લી તરંગલંબાઈઓ સમાન છે, તો ઈલેક્ટ્રૉનની ગતિઉર્જા એ .........
  • શૂન્ય હોય

  • પ્રોટોનની ગતિઊર્જા કરતા વધારે હોય 

  • પ્રોટોનની ગતિઊર્જા કરતા ઓછી હોય 

  • પ્રોટોનની ગતિઊર્જા હોય 


50.
એક m દળના ઈલેક્ટ્રોનને V વૉલ્ટના વિદ્યુતસ્થિતિમાન તફાવત હેઠળ પ્રવેગિક કરતાં દ-બ્રોગ્લી તરંગલંબાઈ λ મળે છે. જો m દળના પ્રોટોનને 4 V જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિક કરવામાં આવે, તો તેની દ-બ્રૉગ્લી તરંગલંબાઈ ........
  • straight lambda over 4 square root of straight m over straight M end root
  • straight lambda over 2 square root of straight M over straight m end root
  • straight lambda over 2 square root of straight m over straight M end root
  • lambda space square root of fraction numerator straight m over denominator 2 straight M end fraction end root

Advertisement

Switch