નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :વિધાન : એક ફોટો સંવેદિ સપાટી પર થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા 1.3 ગણી આવૃત્તિ ધરાવતો પ્રકાશ આપાત કરવામાં આવે છે. હવે આપાત પ્રકાશની આવૃત્તિનું મુલ્ય અડશું અને તીવ્રતા બમણી કરતા, ફોટો-ઈલેક્ટ્રિક પ્રવાહ બદલાતો નથી. કારણ : ફોટો-ઈલેક્ટ્રિક પ્રવાહ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. from Physics વિકિરણ અને દ્વવ્યનો દ્વૈત સ્વભાવ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : વિકિરણ અને દ્વવ્યનો દ્વૈત સ્વભાવ

Multiple Choice Questions

Advertisement
51.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : એક ફોટો સંવેદિ સપાટી પર થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા 1.3 ગણી આવૃત્તિ ધરાવતો પ્રકાશ આપાત કરવામાં આવે છે. હવે આપાત પ્રકાશની આવૃત્તિનું મુલ્ય અડશું અને તીવ્રતા બમણી કરતા, ફોટો-ઈલેક્ટ્રિક પ્રવાહ બદલાતો નથી. 
કારણ : ફોટો-ઈલેક્ટ્રિક પ્રવાહ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે.
  • વિધાન અને કારન બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.


D.

વિધાન ખોટું છે અને કારણ સાચું છે.


Advertisement
52. એક પ્રોટોન અને એક ઈલેક્ટ્રોનની અભેદ્ય એકપારિમાણિક ડબામાં પૂર્યા છે, તો તેમના વેગમાનની અનિશ્ચિતતા .........
  • ઈલક્ટ્રોનની સરખામણીમાં પ્રોટોનની વધારે હોય.

  • પ્રોટોનની સરખામણમીમાં ઈલેક્ટ્રોનની વધારે હોય. 

  • તેમના દળના સમપ્રમાણમાં હોય.

  • બંને માટે સમાન હોય. 


53. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : એક ધાતુનું વર્ક-ફંકશન 2 eV છે. ધાતુની સપાટી પરથી ફોટો-ઈલેક્ટ્રોન્સનું ઉત્સર્જન કરવા માટે આપાત ફોટોનની મહત્તમ તરંગલંબાઈ 6200 A°  છે. 
કારણ : વર્ક ફંક્શન bold ϕ bold space bold equals bold space bold hc over bold lambda subscript bold max
  • વિધાન અને કારન બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.


54.
વિદ્યુતભારરહિત એવા ત્રણ કણ ન્યુટ્રોનનું દળ 1.67×10-27 kg છે. તેની ગતિઉર્જા 0.04 eV છે, તો ન્યુટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ ....... bold A with bold degree on top. (h = 6.62×10-34 Js)
  • 1.43

  • 2.86 

  • 3.2

  • 1.80


Advertisement
55.
50 ms-1 ની ઝડપથેગતિ કરતા ઈલેક્ટ્રૉન માટે ચોકસાઈ 0.005 % છે, તો તેના સ્થાનના માપનમં મળતી ચોક્કસતા .......... . 
  • 46×10-4

  • 46×10-5 m

  • 46×11 m

  • 46×10-3 m


56.
105 ms-1 જેટલા વેગથી ગતિ કરતા ઈલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ ........... bold A with bold degree on top. h = 6.6×10-34 Js. ઇલેક્ટ્રોનનું દળ m = 9×10-31 kg 
  • 146.66

  • 46.2

  • 73.33

  • 7.33


57. ઈલેક્ટ્રોનના સ્થાનાની અનિશ્ચિતતા 10-10 m હોય, તો તે વેગમનની અનિશ્ચિતતા ........... kg ms-1.
  • 1.054 × 10-22

  • 1.112×10-24

  • 1.054×10-24

  • 1.122×10-22


58. ઈલેક્ટ્રોનને કેટૅલા વિદ્યુતસ્થિતિમાનના તફવત હેઠળ પ્રવેગિક કરવો જોઈએ કે જેથી તેની દ-બ્રોગ્લી તરંગલંબાઈ bold 0 bold. bold 5 bold space bold A with bold degree on topથાય ?
  • 466 V

  • 602.0 V

  • 941.0 V

  • 747.0 V


Advertisement
59.
એક પ્રોટોનના સ્થાનની મહત્તમ અનિશ્ચિતતા 6×10-8 m છે, તો તેના વેગના માપનમાં લઘુત્તમ અનિશ્ચિતતા ........... (h = 6.625×10-34 Jsપ્રોટોનનું દળ = 1.67 × 10-27 kg)
  • 100 ms-1

  • 1 ms-1

  • 1 mms-1

  • 1 cms-1


60. ઈલેક્ટ્રોનનું સ્થિત દળ m0 છે. તે 0.6 c જેટલા વેગથી ગતિ કરે છે, તો તેનું દળ m = ...........
  • m0

  • fraction numerator 5 straight m subscript 0 over denominator 4 end fraction
  • straight m subscript 0 over 6
  • fraction numerator 4 straight m subscript 0 over denominator 5 end fraction

Advertisement

Switch