ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : સિઝિયમ ધાતુનું વર્ક-ફંકશન 2.14 eV છે. જ્યારે તેની સપાટી પર 6×1014 Hz આવૃત્તિનું વિકિરણ આપાત થાય છેત્યારે ફોટો-ઈલેક્ટ્રૉન્સનું ઉત્સર્જન જોવા મળે છે.પ્રશ્ન: થ્રેશોલ્ડ આવૃત્તિ .......... from Physics વિકિરણ અને દ્વવ્યનો દ્વૈત સ્વભાવ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : વિકિરણ અને દ્વવ્યનો દ્વૈત સ્વભાવ

Multiple Choice Questions

71.
કૉલમ 1 માં ફોટો-ઈલેક્ટ્રિક અસર સબંધિત ભૌતિકરાશિઓ આપેલ છે. તેને કૉલમ 2 માં આપેલ ભૌતિક-રાશિઓ સથે યોગ્ય રીતે જોડો : 

  • a-r,p b-s,r c-r d-q

  • a-p b-r c-r,s d-s 

  • a-s b-r c-q d-p

  • a-s b-p,q c-p,q d-p,r,s


72.
ફોટો સેલમાં એનોડ વૉલ્ટેજ અચળ રાખવામાં આવે છે. હવે કૅથોડ પર આયાત પ્રકાશની તરંગલંબાઈનું મૂલ્ય બદલવામાં આવે છે, તો પ્લેટ પ્રવહ (I) કયા સબંધ મુજબ બદલાશે ? 

73.
નીચેનામાંથી કયો આલેખ એ કણના વેગમાન અને કણ સથે સંકળાયેલ દ-બ્રોગ્લી તરંગલંબાઈ વચ્ચેનો સાચો સબંધ દર્શાવે છે ?

74.
કૉલમ 1 માં ઈલેક્ટ્રોનના ઉત્સર્જનની રીતો વર્ણવી છે અને કૉલમ 2 માં તે મેળવવાની રીતો વર્ણૅવી છે, તો યોગ્ય જોડકાં જોડો. 

  • a-p, b-q, c-r, d-s

  • a-r, b-s, c-p, d-q

  • a-q, b-p, c-s, d-r 

  • a-s, b-r, c-q-, d-p


Advertisement
75.

આપાત વિકિરણની તીવ્રતા સાથે ફોટો-ઈલેક્ટિક પ્રવાહ મં થતો ફેરફાર નીચે પ્રમાણે દર્શાવી શકાય : 


76. નીચેના આલેખમાં જો V2 > V1 હોય તો, જ્યાં V = વિદ્યુતસ્થિતિમાનો તફાવત. i →  ફોટો-ઈલેક્ટ્રિક પ્રવાહ.
  • λ1 < λ2

  • λ1 = λ2

  • λ1 > λ2

  • λ1 - λ2


77.
આઈન્સ્ટાઈનના ફોટો-ઈલેક્ટિક સમીકરણ મુજબ ઉત્સર્જિત ફોતો-ઈલેક્ટ્રોનની ગતિઉર્જા (K) અને આપાત પ્રકાશની આવૃત્તિ (f) વચ્ચેનો આલેખ. 

Advertisement
78.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 
સિઝિયમ ધાતુનું વર્ક-ફંકશન 2.14 eV છે. જ્યારે તેની સપાટી પર 6×1014 Hz આવૃત્તિનું વિકિરણ આપાત થાય છેત્યારે ફોટો-ઈલેક્ટ્રૉન્સનું ઉત્સર્જન જોવા મળે છે.
પ્રશ્ન: થ્રેશોલ્ડ આવૃત્તિ ..........
  • 4.44×1014 Hz

  • 5.56×1018 Hz

  • 4.89×1014 Hz

  • 5.18×1014 Hz


D.

5.18×1014 Hz


Advertisement
Advertisement
Advertisement

Switch