એક જ દિશામાં 10 A વિદ્યુતપ્રવાહ ધરાવતા બે અતિલાંબા તાર એકબીજાથી 10 cm દૂર મૂકેલ છે, તો એક તારથી બીજા તાર પર એક લંબાઈ દીઠ ......... બળ લાગશે.
from Physics વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ
Gujarati JEE Physics : વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ
Multiple Choice Questions
51.
આકૃતિમાં દર્શાવ્ય મુજબ I વિદ્યુતપ્રવાહ ધાઇત વાહક લૂપને XY સમતલમાં મૂકેલ છે. એકમ સહિત એ પુસ્તકનાં પૃષ્ઠને લંબરૂપે બહાર નીકળતી દિશામાં છે. આ વાહકન લૂપની ચુંબકિય ચાકમાત્રા ............... થાય.
52.
L મીટર લંબાઈના તારમાંથી N આંટાવાળું વર્તુળાકાર ગૂંચળું બનાવવામાં આવ્યું છે. જો ગૂનચાળામાંથી IA જેટલો વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવતો હોય અને તેને B T જેટલા સમાન ચુંબકિયક્ષેત્રમાં લટકાવવામાં આવે, તો ગૂંચળા પર લાગતું મહત્તમ ટૉક = .............. Nm
શુન્ય
આપેલ પૈકી એક પણ નહી
53.
2 T વાળા સમાન ચુંબકિયક્ષેત્રને લંબ 1.2 A વિદ્યુતપ્રવાહ ધારિત 0.5 m લંબાઇનો સુરેખ મૂકેલ છે, તો તાર પર લાગતું ચુંબકીય બળ ........... N.
3.0
2.4
1.2
2.0
Advertisement
54.
એક જ દિશામાં 10 A વિદ્યુતપ્રવાહ ધરાવતા બે અતિલાંબા તાર એકબીજાથી 10 cm દૂર મૂકેલ છે, તો એક તારથી બીજા તાર પર એક લંબાઈ દીઠ ......... બળ લાગશે.
2 × 10-7 N અપાકર્ષી
2 × 10-4 N અપાકર્ષી
2 × 10-4 N આકર્ષી
2 × 10-7 N આકર્ષી
C.
2 × 10-4 N આકર્ષી
Advertisement
Advertisement
55.
100 આંટાવાળા 20 cm લંબાઈના ચોરસ ગૂંચળામાં વહેતો વિદ્યુતપ્રવાહ 1 A છે. તેને 0.5 T વાળા સમાન ચુંબકિયક્ષેત્રમાં મૂકેલ છે. જો ચુંબકિયક્ષેત્રની દિશા ગૂંચળાના સમતલને સમાંતર હોય, તો ગૂંચળાને આ સ્થિતિમાં જળવી રાખવા જરૂરી ટૉક = ....... Nm.
40
2
10
0
56.વિદ્યુતભારિત ઈલેક્ટ્રોન r ત્રિજ્યાના વર્તુળ પર અચલ ઝડપ v થી ગતિ કરે છે, તો તેની ચુંબકિય ચાકમાત્રા ……… છે.
e v r
57.
20 cm ત્રિજ્યાવાળી અને 1 A વિદ્યુતપ્રવાહનું વહન કરતી વ્કર્તુળાકાર લૂપને XY સમતલમાં ઉગમબિંદુ આગળ મૂકેલ છે. આ લૂપ પર લાગતું ટૉક ............Nm થાય.
0.25
0.35
0.15
0.55
58.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1 આંટાવાળી લંબચોરસ કૉઈલને સમાન ચુંબકિયક્ષેત્ર માં મૂકેલ છે. તેના પર લાગતું ટૉક = ........... Nm થશે.
11.32 × 10-4
શુન્ય
Advertisement
59.
N આનટાવાળા I વિદ્યુતપ્રવાહ ધારિત નાના ગૂંચળાનું અસરકારક ક્ષેત્રફળ A છે. તેના સમતલને તીવ્રતાવાળા સમક્ષિતિજ ચુંબકિયક્ષેત્રમાં લટકાવેલ છે. ઊર્ધ્વઅક્ષને અનુલક્ષીને ગૂંચળાને 180° જેટલું ભ્રમણ આપવા માટે કરવું પડતું કાર્ય ........
4NIAB
NIAB
2 NIAB
60.
એક ગૂંચળાની દાપોલ મૉમેન્ટ છે. આ ગૂંચળાને ના સમાન ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના પર લાગતું ટૉર્ક = .......... .