Important Questions of વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ACપ્રવાહ for JEE Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ACપ્રવાહ

Multiple Choice Questions

Advertisement
1.
5 cm આડછેદનો વ્યાસ ધરાવતા 1000 આંટાવાળા સોલેનાઈડની લંબાઈ 10 cm છે. તેમાંથી 2 Amp વિદ્યુતપ્રવાહ પસાર કરતાં તેની એક છેડાની જનીક તેની અક્ષને લંબરૂપે મૂકેલ 2 cm ત્રિજ્યાવળા વર્તુળ સમતલ સાથે સંકળાતું ચુંબકિય ફલક્સ  .............. Hbold timesA હશે ? bold left parenthesis bold mu subscript bold 0 bold space bold equals bold space bold 4 bold pi bold space bold cross times bold space bold 10 to the power of bold minus bold 7 end exponent bold space bold TmA to the power of bold minus bold 1 end exponent bold comma bold space bold pi to the power of bold 2 bold space bold equals bold space bold 10 લો)
  • 3.2 ×10-6

  • 3.2 × 10-7

  • 3.2 × 10-8

  • 3.2 × 10-9


2.
એકમ લંબાઈ દીઠ 500 આંટા અને 20 cm વ્યાસ ધાઅવતા સોલેનોઈડની મધ્યમાં તેની આસપાસ 100 આંટવાળું ગૂંચળું વીંટાળેલ છે. 1 ms શૂન્યથી 2 A જેટલો વીજપ્રવાહનો ફેરફાર સોલેનોઈડમાં થતો હોય તો વીંટાળેલ ગુંચળામાં પ્રેરિત વીજચાલક બળ કેટલું હશે ? 
  • 3.95 × 10-3 V

  • 39.5 V

  • 3.95 V

  • 3.95 μV


3.
2 cm લાંબી તથા 1 cm પહોળી લંબચોરસ લૂપને 10 A પ્રવાહધારિત અનંત લંબાઈના વાહકતારના સમતલમાં લૂપની પહોળાઈ બાજુ સમાંતર રહે તેમ મૂકેલ છે. લૂપનો નજીકનો છેડો વાહકતારથી 2 cm કૂર હોય તો લૂપ સાથે સંકળાતું ચુંબકિય ફલક્સ ............ G cm2 હશે. 
  • 2

  • 1.386 × 10-8

  • 1.386

  • 2 × 10-8


4.
100 cm તથા 1 cm ત્રિજ્યા ધરાવતી મોટી અને નાની બે વર્તુળકાર રિંગો સમકેન્દ્રિય અને સમતલસ્ય ગોઠવેલ છે. જો મોટી રિંગમાંથી 1 A વીજપ્રવાહ પસાર થતો હોય, તો નાની લૂપ સાથે ગોઠવયેલ ચુંબકિય ફલક્સ ............ . bold left parenthesis bold mu subscript bold 0 bold equals bold space bold 4 bold pi bold space bold cross times bold space bold 10 to the power of bold minus bold 7 end exponent bold space bold TmA to the power of bold minus bold 1 end exponent bold right parenthesis
  • 2 x 10-10 Tm2

  • 0.02 મેક્સવેલ

  • 2 x 10-10 મેક્સવેલ

  • 0.02 Wb


Advertisement
5.
2 × 10-4 G તીવ્રતાવાળા સમાન ચુંબકિયક્ષેત્રમાં 10 cm ત્રિજ્યા અને 10 આંટા ધરાવતી વર્તુળાકાર લૂપનું સમતલ પ્રારંભિક ક્ષેત્રને લંબરૂપે છે. આ લૂપને 2bold pi rad s-1 અચળ કોણીય ઝડપથી ભ્રમણ આપતાં તેની સાથે સંકળાયેલું ચુંબકિય ફલક્સ ........ સમયે મહત્તમ કરતાં અડધું થશે. 
  • 1 over 6
  • 1 fourth
  • 1 over 12
  • 1 half

6.
50 cm વ્યાસ અને 10 આંટા ધરાવતી એક વર્તુળાકાર ગૂંચળાને 0.4 ટેસ્લાવાળા સમાન ચુંબકિયક્ષેત્રમાં તેનું સમતલ લંબરૂપે રહે તેમ મૂકેલ છે. આ ગૂંચળાને હવે 100 bold pi rad s-1 જેટલી અચળકોણીય ઝડપથી ભ્રમણ કરાવતાં t = 0 થી t = 20 ms માં ઊદ્દભવતુ સરેરાશ પ્રેરિત વીજચાલક બળ, નીચે આપેલી બંને પરિસ્થિતિમાં શોધો. 
(i) ગુંચળાને કેન્દ્રમાંથી તેના સમતલને રૂપે પસાર થતી અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવતાં ........ .
(ii) ગૂંચળાના વ્યાસને અનુલક્ષીને ભ્રમણ કરાવતાં .......... . 
  • (૦, ૦) V

  • (7.85, 0) V

  • (78.5, 78.5) V

  • (0, 7.85) V


7.

5 × 10-3 mક્ષેત્રફળ ધરાવતી એક વર્તુળાકાર વાહક લૂપને તેનું સમતલ ચુંબકિયક્ષેત્રને લંબરૂપે રહે તેમ ચુંબકિયક્ષેત્રમાં મૂકેલ છે. ચુંબકીયક્ષેત્ર સમય સાથે,B = (0.10T) sin [(100 bold pi S-1)t]અનુસાર બદલાય છે. તો t = 0 થી t = 5 ms ના સમયગાળામાં લૂપનો કોઈ પણ આડછેદમાંથી પસાર થતો વીજભાર Q શોધો. લૂપનો અવરોધ 10 Ω છે.

  • 500 mC

  • 5 C

  • 50 μC

  • 50 mC


8.
2 cm લંબાઈ અને 4 cm પહોળઈવાળી લંબચોરસ પૃષ્ઠને સમક્ષિતિજ સપાટી પર મૂકેલ છે. આ લંબચોરસને લંબ ઊર્ધ્વદિશા સાથે 30degree ના કોણે અંદરની દિશામાં 0.3 T નું સમાન ચુંબકિયક્ષેત્ર લાગુ પાડેલ છે, તો પૃષ્ઠ સાથે સંકળાયેલ ચુંબકિય ફલક્સ .......... Wb થશે.
  • 12 × 10-6

  • 8 × 10-6

  • 1.2 × 10-6

  • 8 × 10-5


Advertisement
9.
8 આંટા ધરાવતા એક વાહકતારમાંથી ગૂંચળાનો અવરોધ 8 Ω છે. આ ગૂંચળા સાથે તેનાં અવરોધ કરતાં 8 ગણો અવરોધ ધરાવતુ ગેલેવેનોમિટર જોડેલ છે. આ સમગ્ર તંત્ર 4 ms માં 12×10-5 Wb ચુંબકિય ધરાવતા ક્ષેત્રમાંથી 18×10-5 Wbચુંબકિય ફલક્સ ધરાવતાં ક્ષેત્રમાં ગતિ કરતુ હોય, તો પરિપથમાં પ્રેરિત પ્રવાહ ............A થશે. 
  • 1.6 × 10-3

  • 1.6 × 10-6

  • 1.6

  • 1.6 × 10-4


10. સમાન પૃષ્ઠ ક્ષેત્રફલ ધરાવતા 10 અને 20 આંટાવાળા બે ગૂંચળાને સમાન ચુંબકિયક્ષેત્રમાં તેમના પૃષ્ઠ ક્ષેત્રને લંબરૂપે ગોઠવાય તેમ મૂકેલ છે. બંને ગૂંચળાને અનુક્રમે જેટલી અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરાવતાં t સમયે તેમની સાથે સંકળાયેલ ચુંબકિય ફલક્સ સમાન બને છે, તો bold omega subscript bold 2 over bold omega subscript bold 1 bold space bold equals bold space...............
  • 2 over 3
  • 1 third
  • 1 over 6
  • 1 fourth

Advertisement

Switch