Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ACપ્રવાહ

Multiple Choice Questions

41.
સમાન ચુંબકિયક્ષેત્ર B માં bold 50 bold space bold pi over bold 2 bold space bold rad bold space bold s to the power of bold minus bold 1 end exponent ની કોણીય ઝડપથી તેની અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતાં ગૂંચળામાં આંટાની સંખ્યા N અને પૃષ્ઠ ક્ષેત્રફળ A છે. t સમયે ગૂંચળા સાથે સંકળાયેઅ ચુંબકીય ફલક્સ bold capital phi subscript bold t bold space bold equals bold space bold NAB bold space bold cosωtવડે આપી શકાય છે, તો .................લઘુતમ સમયે વૉલ્ટેજ મહત્તમ મળે. 
  • 2

  • 2 × 10-1

  • 2 × 10-3

  • 2 × 10-2


42.
એક AC ડાઈનેમો V = 120 sin (100bold πt bold right parenthesis bold space bold cos bold space bold left parenthesis bold 100 bold πt bold right parenthesisસૂત્ર અનુસાર વૉલ્ટેજ ઉત્પન્ન કરે છે. જ્યાં t સેકન્ડમાં અને V વૉલ્ટમાં છે, તો તેનો મહત્તમ વૉલ્ટેજ અને આવૃત્તિ અનુક્રમે ........ અને ......... હોય. 
  • 60 V, 100 Hz

  • 120 V, 100 Hz

  • 120 V, 50 Hz

  • 60 V, 50 Hz


43. L - R DC પરિપથમાં 4 s પ્રવાહ સ્થાયી પ્રવાહના 75 % જેટલો થતો હોય, તો bold L over bold Rગુણોત્તર ……………..s  થશે. 
  • 5.76

  • 3.84

  • 2.88

  • 1.44


44.
એક AC વોલ્ટેજ જનરેટરમાં t = 0 સમયે V = Vm = 4 V છે આ વૉલ્ટેજ bold t bold space bold equals bold space fraction numerator bold 1 over denominator bold 2 bold pi end fraction s માં ઘટીને 3.464 V થાય છે. ત્યાર બાદ વોલ્ટેજ ઘટીને શુન્ય થાય છે, તો જનરેટરની આવૃત્તિ ........... Hz હશે. 
  • 10

  • 0.5233

  • 60

  • 1


Advertisement
45.
જ્યારે AC જનરેટરમાં t =0 સમયે વૉલ્ટેજ મહત્તમ મળે છે. જો t = 50 ms જેટલા લઘુત્તમ સમયમાં આ વૉલ્ટેજ શુન્ય થતો હોય, તો કોણીય ઝડપ ............. rad s-1 હશે. 
  • 50 space straight pi
  • 5 space space straight pi
  • 100 space straight pi
  • 10 space straight pi

46. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિજ્યાવાળી બે લૂપમાં કેન્દ્રો એકબીજાથી અંતરે રહે તેમ સમાક્ષીય રીતે ગોઠવેલ છે. જો પ્રથન લૂપમાંથી પ્રવાહ પસાર થતો હોય, તો તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ ........... થશે.
  • 10-3

  • 10-6

  • 10-7

  • 10-5


47.
4 અને L2 આત્મપ્રેરકત્વ ધરાવતી બે કૉઈલને એકબીજાના ખુબ નજીક એવી રીતે ગોઠવેલ છે કે પ્રથમ કૉઈલમાંનું પ્રેરિત તમામ ચુંબકિય ફલક્સ બીજી કૉઈલ સાથે સંકળાય છે. તો આ તંત્રનું આત્મપ્રેરક્ત્વ M = .............
  • (L2L1)2

  • L1L2

  • straight L subscript 1 over straight L subscript 2
  • square root of straight L subscript 1 straight L subscript 2 end root

48. નીચે આપેલાં સાધનોમાંથી કયું સાધન એડી પ્રવાહની એપ્લિકેશન નથી. 
  • વિદ્યુત ભઠ્ઠી

  • ડેમ્પિંગ ગેલ્વેનોમિટર 

  • X-Ray ક્રેસ્ટલોગ્રાફી 

  • વાહનોનાં સ્પીડોમીટર


Advertisement
49.
જ્યારે AC જનરેટરમાંથી 2 Aપ્રવાહ વહેતો હોય તેનો પાવર 40 W છે. જો તેનો ટર્મિનલ વૉલ્ટેજ 200 V હોય, તો મળતું વીજચાલબળ .......... V થશે. 
  • 240

  • 220

  • 160

  • 180


50.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમાન વિદ્યુતગોળાને ઈન્ડક્ટર L અને અવરોધ R સાથે જોડી વીજકોષ દ્વારા પરિપથ પૂર્ણ કરેલ છે. 

જો t = 0  સમયે કળ k બંધ કરવામાં આવે, તો નીચેનામાંથી કયું વિધાન હોઈ શકે.
  • Bબલ્બ પ્રથમ પ્રકાશિત થશે ત્યારે બાદ B1 બલ્બ પ્રકાશિત થશે. છેવટે બંને સમાન રીતે પ્રકાશિત થશે. 

  • કોઈ પણ સમયે બલ્બ Bઅને Bસમાન રીતે પ્રકાશિત થશે. 

  • Bબલ્બ પ્રથમ પ્રકાશિત થશે. અંતે B1 બલ્બ પ્રકાશિત બાદ લાંબા સમયે B2 કરતાં વધુ પ્રકાશિત થશે. 

  • Bબલ્બ પ્રથમ પ્રકાશિત થશે ત્યાર બાદ B2 બલ્બ પ્રકાશિત થશે. છેવટે બંને સમાન રીતે પ્રકાશિત થશે. 


Advertisement

Switch