4 અને L2 આત્મપ્રેરકત્વ ધરાવતી બે કૉઈલને એકબીજાના ખુબ નજીક એવી રીતે ગોઠવેલ છે કે પ્રથમ કૉઈલમાંનું પ્રેરિત તમામ ચુંબકિય ફલક્સ બીજી કૉઈલ સાથે સંકળાય છે. તો આ તંત્રનું આત્મપ્રેરક્ત્વ M = ............. from Physics વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ACપ્રવાહ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ACપ્રવાહ

Multiple Choice Questions

Advertisement
41.
4 અને L2 આત્મપ્રેરકત્વ ધરાવતી બે કૉઈલને એકબીજાના ખુબ નજીક એવી રીતે ગોઠવેલ છે કે પ્રથમ કૉઈલમાંનું પ્રેરિત તમામ ચુંબકિય ફલક્સ બીજી કૉઈલ સાથે સંકળાય છે. તો આ તંત્રનું આત્મપ્રેરક્ત્વ M = .............
  • (L2L1)2

  • L1L2

  • straight L subscript 1 over straight L subscript 2
  • square root of straight L subscript 1 straight L subscript 2 end root

D.

square root of straight L subscript 1 straight L subscript 2 end root

Advertisement
42. નીચે આપેલાં સાધનોમાંથી કયું સાધન એડી પ્રવાહની એપ્લિકેશન નથી. 
  • વિદ્યુત ભઠ્ઠી

  • ડેમ્પિંગ ગેલ્વેનોમિટર 

  • X-Ray ક્રેસ્ટલોગ્રાફી 

  • વાહનોનાં સ્પીડોમીટર


43.
એક AC ડાઈનેમો V = 120 sin (100bold πt bold right parenthesis bold space bold cos bold space bold left parenthesis bold 100 bold πt bold right parenthesisસૂત્ર અનુસાર વૉલ્ટેજ ઉત્પન્ન કરે છે. જ્યાં t સેકન્ડમાં અને V વૉલ્ટમાં છે, તો તેનો મહત્તમ વૉલ્ટેજ અને આવૃત્તિ અનુક્રમે ........ અને ......... હોય. 
  • 60 V, 100 Hz

  • 120 V, 100 Hz

  • 120 V, 50 Hz

  • 60 V, 50 Hz


44.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમાન વિદ્યુતગોળાને ઈન્ડક્ટર L અને અવરોધ R સાથે જોડી વીજકોષ દ્વારા પરિપથ પૂર્ણ કરેલ છે. 

જો t = 0  સમયે કળ k બંધ કરવામાં આવે, તો નીચેનામાંથી કયું વિધાન હોઈ શકે.
  • Bબલ્બ પ્રથમ પ્રકાશિત થશે ત્યારે બાદ B1 બલ્બ પ્રકાશિત થશે. છેવટે બંને સમાન રીતે પ્રકાશિત થશે. 

  • કોઈ પણ સમયે બલ્બ Bઅને Bસમાન રીતે પ્રકાશિત થશે. 

  • Bબલ્બ પ્રથમ પ્રકાશિત થશે. અંતે B1 બલ્બ પ્રકાશિત બાદ લાંબા સમયે B2 કરતાં વધુ પ્રકાશિત થશે. 

  • Bબલ્બ પ્રથમ પ્રકાશિત થશે ત્યાર બાદ B2 બલ્બ પ્રકાશિત થશે. છેવટે બંને સમાન રીતે પ્રકાશિત થશે. 


Advertisement
45.
જ્યારે AC જનરેટરમાં t =0 સમયે વૉલ્ટેજ મહત્તમ મળે છે. જો t = 50 ms જેટલા લઘુત્તમ સમયમાં આ વૉલ્ટેજ શુન્ય થતો હોય, તો કોણીય ઝડપ ............. rad s-1 હશે. 
  • 50 space straight pi
  • 5 space space straight pi
  • 100 space straight pi
  • 10 space straight pi

46.
એક AC વોલ્ટેજ જનરેટરમાં t = 0 સમયે V = Vm = 4 V છે આ વૉલ્ટેજ bold t bold space bold equals bold space fraction numerator bold 1 over denominator bold 2 bold pi end fraction s માં ઘટીને 3.464 V થાય છે. ત્યાર બાદ વોલ્ટેજ ઘટીને શુન્ય થાય છે, તો જનરેટરની આવૃત્તિ ........... Hz હશે. 
  • 10

  • 0.5233

  • 60

  • 1


47. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિજ્યાવાળી બે લૂપમાં કેન્દ્રો એકબીજાથી અંતરે રહે તેમ સમાક્ષીય રીતે ગોઠવેલ છે. જો પ્રથન લૂપમાંથી પ્રવાહ પસાર થતો હોય, તો તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ ........... થશે.
  • 10-3

  • 10-6

  • 10-7

  • 10-5


48.
જ્યારે AC જનરેટરમાંથી 2 Aપ્રવાહ વહેતો હોય તેનો પાવર 40 W છે. જો તેનો ટર્મિનલ વૉલ્ટેજ 200 V હોય, તો મળતું વીજચાલબળ .......... V થશે. 
  • 240

  • 220

  • 160

  • 180


Advertisement
49. L - R DC પરિપથમાં 4 s પ્રવાહ સ્થાયી પ્રવાહના 75 % જેટલો થતો હોય, તો bold L over bold Rગુણોત્તર ……………..s  થશે. 
  • 5.76

  • 3.84

  • 2.88

  • 1.44


50.
સમાન ચુંબકિયક્ષેત્ર B માં bold 50 bold space bold pi over bold 2 bold space bold rad bold space bold s to the power of bold minus bold 1 end exponent ની કોણીય ઝડપથી તેની અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતાં ગૂંચળામાં આંટાની સંખ્યા N અને પૃષ્ઠ ક્ષેત્રફળ A છે. t સમયે ગૂંચળા સાથે સંકળાયેઅ ચુંબકીય ફલક્સ bold capital phi subscript bold t bold space bold equals bold space bold NAB bold space bold cosωtવડે આપી શકાય છે, તો .................લઘુતમ સમયે વૉલ્ટેજ મહત્તમ મળે. 
  • 2

  • 2 × 10-1

  • 2 × 10-3

  • 2 × 10-2


Advertisement

Switch